શુક્રવાર માતા લક્ષ્મી (Goddess Lakshmi) નો વાર માનવામાં આવે છે. માતા લક્ષ્મી ધનની દેવી છે. પંચાંગ અનુસાર આ દિવસે સચ્ચા મનથી લક્ષ્મીજીનું વ્રત કરવાથી તે પ્રસન્ન થઈને તેમના ભક્તોને ઇચ્છિત વરદાન આપે છે.
શુક્રવાર માતા લક્ષ્મી નો વાર માનવામાં આવે છે. માતા લક્ષ્મી ધનની દેવી છે. પંચાંગ અનુસાર આ દિવસે સચ્ચા મનથી લક્ષ્મી જીનું વ્રત કરવાથી તે પ્રસન્ન થઈને તેમના ભક્તોને ઇચ્છિત વરદાન આપે છે.astrologyઆવી દિવાળીની ઉજવણી આખા દેશમાં ક્યાંય નથી થતી, ઈંગોરિયા ફેંકીને કરાય છે યુદ્ધ15 દિવસ બાદ શનિ બનશે વધુ શક્તિશાળી, 3 રાશિવાળાને છૂપો ખજાનો હાથ લાગશે, ધન-સંપત્તિમાં અકલ્પનીય વધારો થશે!
જો તમે આવી જ મુશ્કેલીઓથી પરેશાન હોવ તો તેનો ઉપાય પ્રયત્નોમાં નહીં પરંતુ બીજે ક્યાંક છે. આજે અમે તમને એવા ઉપાયો બતાવવા જઈ રહ્યા છીએ જેને પૂર્ણ કર્યા પછી તમે ગરીબી ને હંમેશા માટે બાય-બાય કઈ શકો છો. શું તમે કઠોર પરિશ્રમ કર્યા પછી પણ ગરીબી ના ખાડામાંથી બહાર નથી આવી રહ્યા? તમે કમાણી તો કરોછો પરંતુ તે રૂપિયા તમારી પાસે રહેતા નથી? જો હા, તો કરો આ ઉપાય.શુક્રવાર માતા લક્ષ્મી નો વાર માનવામાં આવે છે. માતા લક્ષ્મી ધનની દેવી છે.
Lxmiji Poverty Money Gold Pooja Gujarat Spiritual ગુજરાત પૂજા લક્ષ્મી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
શિયાળામાં જરૂર કરો આ ગળી વસ્તુનું સેવન, ચપટી વગાડતાની સાથે જ ગાયબ થઈ જશે શરદી- ઉધરસ!Honey Benefits: મધમાં વિટામિન્સ, મિનરલ્સ, એન્ટિઓક્સિડન્ટ્સ, એમિનો એસિડ અને ફ્લેવોનોઈડ્સ જેવા પોષક તત્વો મળી આવે છે. વિશ્વમાં મધ એકમાત્ર કુદરતી મીઠાશ છે. તમને જણાવી દઈએ કે શિયાળો આવતા જ તેનો વપરાશ વધી જાય છે. શિયાળામાં નિયમિત રીતે મધનું સેવન કરવાથી તમે આ મોટા ફાયદા મેળવી શકો છો.
और पढो »
ઓક્ટોબરમાં આ શું થવા બેઠું છે, વાવાઝોડું જશે અને આ તારીખથી શરૂ થઈ જશે ઠંડીColdwave Alert : ઓક્ટોબર મહિનાને ચક્રવાતનો મહિનો કહેવામાં આવે છે, પરંતુ આ વર્ષે વાતાવરણમાં થયેલી મોટી ઉથપલપાથલને કારણે ઠંડી ધાર્યા કરતા વહેલી આવશે, અને આગામી જાન્યુઆરી મહિના સુધી કાતિલ ઠંડી પડશે
और पढो »
હાથ લગાવતા જ માટી થઈ જશે સોનું, 7 દિવસમાં વધશે બેંક બેલેન્સ, જન્મદિવસથી જાણો અંકીય રાશિફળNumerology Horoscope: અંકશાસ્ત્ર અનુસાર આ સપ્તાહે ગ્રહો અને તારાઓની સ્થિતિ મહત્વપૂર્ણ સંકેતો આપી રહી છે. આ અઠવાડિયે નંબર 2 અને નંબર 6 વાળા લોકોને કમાણી કરવાની સુવર્ણ તકો મળશે. મૂલાંક નંબર 4 વાળા લોકો પ્રવાસ પર જઈ શકે છે.
और पढो »
Ghee: કાંસાની વાટકીથી પગ પર ઘીની મસાજ કરવાથી દૂર થાય છે આ 5 બીમારીઓ, આ રીતે કરો પ્રયોગGhee: આયુર્વેદ અનુસાર પગના તળિયા પર ઘી લગાડીને કાંસાની વાટકી થી મસાજ કરવામાં આવે તો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધરે છે. આ પ્રકારે માલીશ કરવાથી સોજા દૂર થાય છે અને શરીરના દુખાવા મટી જાય છે. પગના તળિયામાં ઘીની માલિશ કરવાથી શરીરની પાંચ બીમારીઓ પણ દૂર થઈ જાય છે.
और पढो »
Diwali 2024: દિવાળીના દિવસે કરો આ ટોટકા, બધી જ મનોકામનાઓ થશે પૂરીદિવાળી એ ભારતના સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. તે પ્રકાશ અને સમૃદ્ધિનું પ્રતીક છે. આ દિવસે, લોકો તેમના ઘરોને સાફ કરે છે, તેમને દીવા અને રંગોળીથી શણગારે છે અને તેમના પ્રિયજનો સાથે ઉજવણી કરે છે. મનોકામનાઓ પૂર્ણ કરવા માટે પણ દિવાળીના દિવસનું વિશેષ મહત્વ છે.
और पढो »
Photos: ગુજરાતમાં ફરવા માટેની આ છે સુપર્બ જગ્યાઓ, વેકેશન પડતા જ પહોંચી જજો, મોજ પડી જશેદિવાળીની હવે રજાઓ શરૂ થઈ જશે, ગુજરાતીઓ ફરવાના ભારે શોખિન હોય છે. ફરવા માટે દરેકને પસંદગીની જગ્યાઓ અલગ અલગ હોય છે. જો તમે એડવેન્ચરના શોખિન છો તો તમારા માટે આ બેસ્ટ જગ્યાઓ છે. અહીં જંગલો ખૂંદવાના, અભ્યારણ્યની મજા લેવાની અને પર્વતો ચડીને સિદ્ધક્ષેત્રના દર્શન કરવાની તમને અહીં મજા મળી શકે છે.
और पढो »