ચીનમાં કોવિડ-19 બાદ હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV) વાયરસ ફેલાઈ રહ્યો છે. આ વાયરસ કોવિડ-19 જેવી જ તબાહી મચાવી રહ્યો છે. ચીનની સરકાર અને આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે, પરંતુ હજુ સુધી તેઓ આ વાયરસ વિશે વધુ સમજી શક્યા નથી. લોકોને માસ્ક પહેરવા અને વારંવાર હાથ ધોવાની અપીલ કરવામાં આવી રહી છે.
કોવિડ-19 બાદ ચીન માં વધુ એક ખતરનાક વાયરસ HMPV ફેલાઈ રહ્યો છે. ચીન ની સરકાર અને અધિકારીઓ આ વાયરસ થી ચિંતિત છે. લોકોને માસ્ક પહેરવા અને વારંવાર હાથ ધોવાની અપીલ કરવામાં આવી છે.Mangal Year 2025
કોરોનાનો ડર હજુ મનમાંથી દૂર નથી થયો કે હવે ચીનમાં વધુ એક વાયરસે તબાહી મચાવી દીધી છે. આ વાયરસનું નામ હ્યુમન મેટાપ્યુમોવાયરસ છે, જે કોવિડ 19 જેવી જ તબાહી મચાવી રહ્યો છે. સોશિયલ મીડિયા અને ઘણા રિપોર્ટમામાં પર દાવાઓ કરવામાં આવી રહ્યા છે આ વાયરસના કારણે હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે, સ્મશાન ઘાટો પર ભારે ભીડ છે. જો કે, ચીન તરફથી હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.
HMPV ચીન વાયરસ સરકાર ચિંતા આરોગ્ય કોવિડ-19
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ચીનમાં ફેલાયેલો HMPV વાયરસ: કોરોના જેટલો ગંભીર?ચીનમાં ફેલાયેલો HMPV વાયરસ લોકોમાં ભય ફેલાવ્યો છે. આ વાયરસ કોરોના જેટલો ગંભીર હોઈ શકે છે તેવી ચિંતાઓ વધી રહી છે. HMPV વાયરસ શ્વાસ સંબંધિત સમસ્યાઓનું કારણ બને છે અને નાના બાળકો, વૃદ્ધો અને નબળી ઈમ્યુનિટી ધરાવતા લોકોને વધુ જોખમ છે.
और पढो »
ચીનમાં ફેલાયેલો નવો વાયરસ: ભારતીય ડોક્ટરનું મહત્વપૂર્ણ સૂચનચીનમાં ફેલાયેલા નવા વાયરસને લઈને વિશ્વમાં ચિંતા વધી ગઈ છે, પરંતુ ભારતીય મેડિકલ અધિકારી ડોક્ટર અતુલ ગોયકે કહ્યું છે કે તે ડરવા જેવો નથી. તે સામાન્ય શરદી જેવો વાયરસ છે.
और पढो »
મહિલા સન્માન મુદ્દે ગુજરાત સરકાર પર ગેનીબેન ઠાકોરના પ્રહારોઅમરેલીના ધારાસભ્યનો લેટરકાંડ મામલે ગેનીબેન ઠાકોરે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.
और पढो »
રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર, 25 IPS અધિકારીઓની બદલીરાજ્ય સરકાર દ્વારા પોલીસ બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્યમાં 25 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
और पढो »
ગુજરાતમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદીગુજરાત સરકાર ઘઉં ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરશે. ખેડૂતોને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.
और पढो »
હવામાન વિભાગની તોફાની આગાહી! ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈને અડધા ગુજરાતને ભર શિયાળે ભીંજવશેGujarat Weather Forecast : રાજ્યમાં ભરશિયાળે માવઠાની હવામાન વિભાગે કરી આગાહી...26થી 28 ડિસેમ્બર વચ્ચે પડી શકે છે કમોસમી વરસાદ....ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતાથી ખેડૂતો ચિંતિત...
और पढो »