આવતીકાલે 7મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થનાર છે. ખુદ પ્રધાનમંત્રી મોદીથી માંડીને અમિત શાહ, આનંદીબેન સહિતના નેતાઓ અમદાવાદમાં મતદાન કરવાના છે, તેના પહેલા અમદાવાદની 25 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે.
ચૂંટણી પૂર્વે અમદાવાદ ની આ 25 સ્કૂલ ોને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી , જાણો તપાસમાં શું થયો ખુલાસો? અમદાવાદ ની 25 શાળાઓને ધમકી ભર્યા ઈમેલ મળ્યા છે, જેમાં તેમને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. જોકે અત્યાર સુધીની તપાસમાં BDDSને કશું જ વાંધાજનક મળ્યું નથી. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની શાળાઓને ધમકી ભર્યો ઈમેઈલ મળ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ધમકી ભર્યો મેલ એક રશિયન હેન્ડલર તરફથી આવ્યો છે.
પોલીસે પણ લોકોને ખોટી અફવાઓથી દૂર રહેવા કહ્યું છે. પોલીસ વિભાગ હાલ સઘન રીતે સમગ્ર મામલાની તપાસ કરી રહ્યો છે. મતદાન પહેલાં આ પ્રકારના સમાચારોને પગલે ગંભીરતા પૂર્વક ગૃહ વિભાગ અને મુખ્યમંત્રી કાર્યાલયથી પણ આ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખવામાં આવી રહી છે.મતદાન પહેલાં અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. પોલીસે શાળાઓમાં તપાસ હાથ ધરી દીધી છે. અમદાવાદમાં પણ દિલ્લી જેવી ઘટનાનું પુનરાવર્તન થઈ રહ્યું છે. દિલ્લીમાં પણ રશિયાના સર્વર પરથી મેલ આવ્યો હતો.
Threat E-Mail Ahmedabad School Bomb Threat Ahmedabad Gujarat News Loksabha Election 2024 Ahmedabad Bomb Blast Mail School Kendiya Vidhyalay Police Sog Crime Branch Gujarat Police Votting અમદાવાદ સ્કૂલ મતદાન વોટિંગ બોમ્બ ધમકી ગુજરાત પોલીસ લોકસભા ચૂંટણી Gujarat News Ahmedabad News Crime News Threat Of Blowing Up 16 Schools In Ahmedabad With What Did The Investigation Reveal અમદાવાદ 25 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી તપાસમાં શું ખુલાસો થયો અમદાવાદ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ ગુજરાત ન્યૂઝ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અમદાવાદની કઈ-કઈ સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી? વાલીઓ ખાસ જાણી લેજોLoksabha Election 2024: અમદાવાદની શાળાઓને અપાઈ છે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. આવતીકાલે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન છે. પીએમ મોદી પણ અમદાવાદની સ્કૂલમાં મતદાન કરવાના છે. આ સ્થિતિની વચ્ચે ધમકી ભર્યા મેઈલથી મચ્યો છે ખળભળાટ. જાણો કઈ-કઈ સ્કૂલોને મળી છે ધમકી.
और पढो »
દિલ્હી-NCR ની 100થી વધુ સ્કૂલોને બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકી, કહ્યું બિલ્ડીંગોને દફન કરી દઇશુંદિલ્હી અને નોઇડાના 100થી વધુ સ્કૂલોમાં આજે સવારે બોમ્બના સમાચાર મળતાં અફરા તફરી નો માહોલ સર્જાયો હતો. બોમ્બ કોલ બાદ તાત્કાલીક ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યો જ્યાં ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની ગાડીઓ, દિલ્હી પોલીસ, એન્ટી બોમ્બ સ્કોર્ડના લોકો પહોંચી ગયા. તમામ સ્કૂલોની તલાશી લેવામાં આવી. કશું મળ્યું નથી.
और पढो »
એક દિવસ પછી ગુજરાતમાં મતદાન છે, આ 12 ડોક્યુમેન્ટ હાથવગા રાખજો, મત આપવા કામ આવશેLoksabha Election 2024: ચૂંટણીમાં મતદાન માટે જાણવા જેવી માહિતી, 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનુ છે, મતદાન કરવા મતદાન કાર્ડ સિવાય આ 12 દસ્તાવેજ માન્ય, જાણો કયા કયા
और पढो »
Bird Flu Virus: લોકોમાં ચિંતાની લહેર!!! પેશ્ચ્યુરાઇઝ દૂધમાંથી મળ્યા બર્ડ ફ્લૂ વાયરસના અંશpasteurized milk: : આ ખુલાસો એવા સમયે થયો છે જ્યારે એક મહિનાથી ઓછા સમય પહેલાં અમેરિકાના ઘણા રાજ્યોની ડેરી ગાયોમાં પહેલીવાર બર્ડ ફ્યૂલના H5N1 સ્ટ્રેનની ખબર પડી છે.
और पढो »
ગેનીબેન ઠાકોરે પોલીસને આપી ફરી ગર્ભિત ધમકી, કહ્યું; આ કોઈના થયા નથી તો તમારા શું થશેગેનીબેન ઠાકોરે પોલીસને ફરી એકવાર ગર્ભિત ધમકી આપી હતી. પોલીસ દ્વારા નાના માણસોને દબાવતા હોવાનું ગેનીબેન ઠાકોરે દાવો કર્યો તો સાથે સાથે પોલીસને પગાર ભાજપ કે બુટલેગરો નથી આપતા લોકોના ટેક્સના પૈસે પગાર લઈ રહ્યા છે. આ લોકો તો જતા રહેશે અને જ્યારે જશે ત્યારે અનેક આઇપીએસ જેલમાં જોવા મળશે.
और पढो »
આ બોલીવુડ અભિનેત્રીએ ખુલીને PM મોદીનો કર્યો સપોર્ટ, મુસ્લિમોના વધુ બાળકોવાળી કમેન્ટ પર શું કહ્યું જાણોપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ લોકસભા ચૂંટણીના કારણે અનેક જગ્યાઓ પર રેલી કરી રહ્યા છે. હાલમાં જ તેમણે રાજસ્થાનમાં આયોજિત એક રેલીમાં કહ્યું હતું કે કોંગ્રેસે મુસ્લિમ વસ્તી વચ્ચે દેશની સંપત્તિ વહેંચી દેવાનો વાયદો કર્યો હતો. પીએમ મોદીના આ દાવા પર ખુબ ચર્ચા થઈ રહી છે.
और पढो »