Loksabha Election 2024 : લોકસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણ દિગ્ગજ નેતાઓએ ભાજપના ઉમેદવારોને હરાવવાનું કામ કર્યું હતું, જેની ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચી છે
accidentLDL Cholesterol: રાતના સમયે બોડીમાં જોવા મળે છે બેડ કોલેસ્ટ્રોલના 5 લક્ષણો, નજર અંદાજ કર્યા તો મર્યાદૈનિક રાશિફળ 14 મે: સંપત્તિ, સન્માન અને ખ્યાતિ વધશે, અટકેલા કામો પૂરા થશે, વાંચો આજનું રાશિફળ
ભાજપના 30 વર્ષના શાસનમાં પહેલીવાર એવું જોવા મળ્યું કે, શિસ્તબદ્ધ પાર્ટીમાં અવાજ ઉઠ્યા છે. વિરોધમાં દેખાઈ રહેલા બગાવતી સૂરના અવાજ કમલમના કાન સુધી પહોંચ્યા છે. ત્યારે હવે પ્રદેશનુ નેતૃત્વ જલ્દી જ એક્શન લે તેવું દેખાઈ રહ્યું છે. ચર્ચા છે કે, લોકસભાની ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા સૌરાષ્ટના ત્રણ નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢવા માટે રજૂઆત કરવામાં આવી છે. ચૂંટણીના ઉમેદવારોની પ્રદેશ નેતાગીરીને આ મામલે રજૂઆત કરાઈ છે. ત્યારે ભાજપ ગમે ત્યારે આ મામલે એક્શન લઈ શકે છે.
અમરેલીના ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા હાઈકમાન્ડને ફરિયાદ કરી છે કે, નારણ કાછડીયાને પોતાને હરાવવા પ્રયાસો કર્યાં છે. આ ઉપરાંત નારણ કાછડીયાએ ઈફ્કોની ચૂંટમીમાં ભાજના સત્તાવાર ઉમેદવાર બિપીન ગોતાને હરાવવા દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયાને મદદ કરી હતી. આ કારણે પહેલેથી ભાજપ તેમના પર ભડકેલું છે.તો બીજી તરફ, જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમ માડમને હરાવવા ભાજપના જ ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજાએ ભરપૂર પ્રયાસો કર્યા હોવાની માડમે રજૂઆત કરી કરી છે.
તો બીજી તરફ, માણાવદરમાં જવાહર ચાવડાએ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવવાનું કામ કર્યું હતું. જેની ફરિયાદ પણ લાડાણીએ હાઈકમાન્ડને કરી છે. ચાવડા પણ લાંબા સમયથી ભાજપના કાર્યક્રમથી દૂરી બનાવીને બેસ્યા છે.
Loksabha Election 2024 Gujarat Gujarat Politics Gujarat Model લોકસભા ચૂંટણી ગુજરાત પેટાચૂંટણી Bjp Candidate Congress Candidate Gujarat Bjp Internal Politics ભાજપમાં ભડકો અમરેલી લોકસભા સીટ નારાણ કાછડિયા Naran Kachhadiya અમરેલી સમાચાર લોકસભાની ટિકિટ Allegations ગુજરાત ભાજપ Bjp Gujarat મજુરિયા કાર્યકર્તા ભાજપમાં આંતરિક વિરોધ અમરેલી લોકસભા બેઠક ભાજપનો ભરતી મેળો Poonam Madam પૂનમ માડમ Jawahar Chavda જવાહર ચાવડા
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગાયબ થયેલા કુંભાણી સુરતમાં સાક્ષાત પ્રક્ટ થયા, મીડિયાને જોઈને ઘરનો દરવાજો જ ન ખોલ્યોNilesh Kumbhani : સુરત કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર નિલેશ કુંભાણી સુરતમાં પોતાના નિવાસ સ્થાને પહોંચ્યા, અગાઉ કોંગ્રેસના કાર્યકરોએ કુંભાણીના ઘરે કર્યો હતો હોબાળો, ફરી હોબાળો થવાની આશંકાના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
और पढो »
રાતોરાત હર્ષ સંઘવી રિલાયન્સના પરિમલ નથવાણીને મળવા પહોંચ્યા, મોડી રાત સુધી ચાલી બેઠકHarsh Sanghvi : ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સોમવારે રાતે જામનગરની ઓચિંતી મુલાકાત લીધી, મોડી રાત સુધી જામનગરના નેતાઓ અને આગેવાનોની એક પછી એક મુલાકાત લીધી, હોટલમાં મોડી રાતે રિલાયન્સના પરમિલ નથવાણી સાથે પણ કરી મુલાકાત
और पढो »
IFFCO ની ચૂંટણીમાં પાસું પલટાયું : પંકજ પટેલે બિપીન પટેલને જાહેર કર્યો ટેકો, રાદડિયા એકલા પડ્યાIFFCO Gujarat Election: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી કરતાં હાલમાં સહકારી ક્ષેત્રની ચૂંટણીમાં જબરદસ્ત રસાકસી છે. ત્યારે મોડાસાના પંકજ પટેલે ભાજપે જેને મેન્ટેડ આપ્યું છે તેવા બિપીન પટેલને છેલ્લી ઘડીએ ટેકો જાહેર કર્યો
और पढो »
ગુજરાતની ચૂંટણીમાં મહાભારતની એન્ટ્રી; જાણો કોણે રૂપાલાને દુશાસન સાથે સરખાવ્યા?બીજી તરફ સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે પ્રતાપ દુધાતને વળતો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, કોંગ્રેસ બોખલાઈ ગઈ છે. અહંકારની વાતો કરનારા લોકો ખુદ એક થઇ ગયા છે. કૌરવની સેનાની જેમ ઇન્ડિ ગઠબંધનમાં એકત્ર થઈ ગયું હોવાનું કહ્યું હતું. જોકે રાજુભાઇ ધ્રુવે કોંગ્રેસને અસંસ્કારી કહ્યા હતા.
और पढो »
નિલેશ કુંભાણી ગદ્દાર છે, હું છેલ્લાં શ્વાસ સુધી તેને નહીં છોડું જાણો કોણે આપી ચીમકીLok Sabha Elections 2024: સુરત બેઠક પર નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય થતા કોંગ્રેસના કાર્યકરોમાં ભારે આક્રોશ છે. કૉંગ્રેસના કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘરે પહોંચી વિરોધ નોધાવ્યો હતો. ‘જનતાનો ગદ્દાર’, ‘લોકશાહીનો હત્યારો’ જેવા લખાણો સાથેના બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો.
और पढो »
રૂપાલાની આગમાં કાંતિ અમૃતિયાએ ઘી હોમ્યું, વિરાધ કરનારા ક્ષત્રિયોને રતન દુખિયા કહેતા થયો ભડકોRupala Controversy : ભાજપના વધુ એક નેતાનું નિવેદન વિવાદમાં આવ્યું છે..પરશોત્તમ રૂપાલા બાદ હવે ભાજપના કાંતિ અમૃતિયાનું રાજપૂતોના વિરોધ માટે રતન દુખિયાનું નિવેદન ચર્ચામાં આવ્યું
और पढो »