ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના શેડ્યૂલ પર આવ્યું મોટું અપડેટ, અહીંયા આમને-સામને જોવા મળશે ભારત અને પાકિસ્તાન?

Ind Vs Pak Champions Trophy 2025 समाचार

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના શેડ્યૂલ પર આવ્યું મોટું અપડેટ, અહીંયા આમને-સામને જોવા મળશે ભારત અને પાકિસ્તાન?
India Matches Champions Trophy DubaiChampions Trophy 2025 SchedulePCB Confirms Champions Trophy 2025
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 56 sec. here
  • 31 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 127%
  • Publisher: 63%

Champions Trophy 2025: આવતા વર્ષે યોજાનાર ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ તેમના મેચ ક્યાં રમશે, આની પુષ્ટિ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના એક વિશ્વસનીય સૂત્ર દ્વારા કરવામાં આવી છે. નોંધનીય છે કે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન હાઇબ્રિડ મોડલ હેઠળ કરવામાં આવી રહ્યું છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના શેડ્યૂલ પર આવ્યું મોટું અપડેટ, અહીંયા આમને-સામને જોવા મળશે ભારત અને પાકિસ્તાન?આવતા વર્ષે યોજાનાર ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ તેમના મેચ ક્યાં રમશે, આની પુષ્ટિ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ના એક વિશ્વસનીય સૂત્ર દ્વારા કરવામાં આવી છે. નોંધનીય છે કે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 નું આયોજન હાઇબ્રિડ મોડલ હેઠળ કરવામાં આવી રહ્યું છે.Bonus ShareShah Rukh Khan

રાજ મહેલથી કમ નથી શાહરૂખ ખાનનું ઘર 'મન્નત', અંદરથી કંઈક આવું દેખાઈ છે શાનદાર; ગિનિસ બુકમાં નોંધાયેલું છે નામભરશિયાળે વરસાદનો ખતરો, આ જિલ્લાઓમા માવઠાની સંભાવના, જાણો હવામાન વિભાગની આગાહી આવતા વર્ષે યોજાનાર ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ તેમના મેચ ક્યાં રમશે, આની પુષ્ટિ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના એક વિશ્વસનીય સૂત્ર દ્વારા કરવામાં આવી છે. નોંધનીય છે કે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન હાઇબ્રિડ મોડલ હેઠળ કરવામાં આવી રહ્યું છે. ભારત ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ સ્ટેજની મેચો દુબઈમાં રમશે અને જો રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ નોકઆઉટ સ્ટેજમાં પહોંચશે તો તેની સેમી ફાઈનલ અને ફાઈનલ પણ સંયુક્ત આરબ અમીરાત માં યોજાશે.

સૂત્રએ કહ્યું કે, જો ભારત ફાઈનલ માટે ક્વોલિફાય નહીં થાય તો ટાઈટલ મેચ લાહોરમાં યોજાશે. હાઇબ્રિડ મોડલની વ્યવસ્થા ચેમ્પિયન્સ ટ્રોફી 2025 , આવતા વર્ષે ભારતમાં યોજાનાર મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ અને 2026માં ભારત અને શ્રીલંકામાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં લાગુ કરવામાં આવશે. ભારતે સુરક્ષાની ચિંતાઓને કારણે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાની ના પાડી દીધી હતી.ભારતીય ખેલાડીઓએ 2008ના મુંબઈ આતંકી હુમલા બાદ પાકિસ્તાનમાં એકપણ મેચ રમી નથી, જેમાં 150 લોકો માર્યા ગયા હતા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

India Matches Champions Trophy Dubai Champions Trophy 2025 Schedule PCB Confirms Champions Trophy 2025 India Vs Pak Champions Trophy 2025 UAE Champions Trophy 2025 Semi-Final Venue India Vs Pakistan Champions Trophy 2025 Indian Cricket Team Champions Trophy 2025 Schedule Pakistan Cricket Board Ind Vs Pak Champions Tophy 2025 Champions Trophy Latest Update Where Will India Play In Champions Trophy 2025 India Matches In Champions Trophy 2025 Icc Pcb Bcci Cricket News Cricket News In Hindi ઈન્ડિયા પાકિસ્તાન ભારત પાકિસ્તાન મેચ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ભારતીય ક્રિકેટ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શેડ્યૂલ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ભારત પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ચેમ્પિયન્સ ટ્રોફી લેટેસ્ટ અપડેટ ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત ક્યાં રમશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતની મેચો

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ICCની મોહર: ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન હાઇબ્રિડ મોડલ પરICCની મોહર: ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન હાઇબ્રિડ મોડલ પરICCએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન હાઇબ્રિડ મોડલ પર કરવાની પુષ્ટિ કરી છે. કેટલીક મેચો પાકિસ્તાનમાં અને કેટલીક તટસ્થ સ્થળે રમાશે.
और पढो »

Champions Trophy 2025: શું ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં નહીં રમે રોહિત-વિરાટ? સામે આવ્યું સૌથી મોટું અપડેટChampions Trophy 2025: શું ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં નહીં રમે રોહિત-વિરાટ? સામે આવ્યું સૌથી મોટું અપડેટChampions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત નવા વર્ષે પાકિસ્તાનમાં થનાર છે. આઈસીસીએ સ્પષ્ટ કરી દીધું છે કે આગામી મેગા ઈવેન્ટ પાકિસ્તાનમાં આયોજિત થશે. પરંતુ ભારતીય ટીમ પોતાની મેચ પાકિસ્તાનમાં નહીં પરંતુ દુબઈમાં રમશે, કારણ કે ભારતે સુરક્ષાના કારણોસર પાકિસ્તાન નહીં જવાનો નિર્ણય કર્યો છે.
और पढो »

ગૌરવ ખન્ના કરશે ટીવી પર વાપસી, સેલિબ્રિટી માસ્ટર શેફમાં જોવા મળશેગૌરવ ખન્ના કરશે ટીવી પર વાપસી, સેલિબ્રિટી માસ્ટર શેફમાં જોવા મળશેગૌરવ ખન્ના અનુપમા સિરીયલ છોડીને ટીવી પર વાપસી કરશે. તે ફરાહ ખાનના રિયાલિટી શો સેલિબ્રિટી માસ્ટર શેફમાં જોવા મળશે.
और पढो »

વેગનઆર, ક્રેટા, પંચ, સ્વિફ્ટ...બધાને છોડી આ કાર ખરીદવા કારપ્રેમીઓની જબરી પડાપડી, નામ જાણી ચોંકશોવેગનઆર, ક્રેટા, પંચ, સ્વિફ્ટ...બધાને છોડી આ કાર ખરીદવા કારપ્રેમીઓની જબરી પડાપડી, નામ જાણી ચોંકશોટોપ 10ની યાદીમાં અનેક ચોંકાવનારા ઉલટફેર જોવા મળ્યા. જેમ કે ગત મહિને નંબર 1 પોઝિશન પર જોવા મળેલી મારુતિ અર્ટિગા આ વખતે નંબર 5 પર જોવા મળી. જ્યારે ટાટા નેક્સોન નંબર 4 પર આવી ગઈ. ટોપ 10 કારોની યાદીમાં એસયુવી અને એમપીવી સેગમેન્ટની 7 કારો અને હેચબેક સેગમેન્ટની 3 કાર જોવા મળી. જાણો ટોપ પર કઈ છે કાર....
और पढो »

VIDEO: ગુજરાત મહારાષ્ટ્રની હદ પર થયો ખતરનાક અકસ્માત! પૂરઝડપે પસાર થતી કાર હવામાં ઉડીVIDEO: ગુજરાત મહારાષ્ટ્રની હદ પર થયો ખતરનાક અકસ્માત! પૂરઝડપે પસાર થતી કાર હવામાં ઉડીગુજરાતના વલસાડ અને મહારાષ્ટ્રની હદ પર અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ચાલી રહેલા કામમાં કેટલીક જગ્યાએ વેઠ ઉતારવા અને બેદરકારી રાખવવા ના કારણે આ હાઈવે જોખમી સાબિત થઈ રહ્યો છે.
और पढो »

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અસહ્ય અત્યાચારો વિરુદ્ધ અમેરિકાથી આવ્યું આ મોટું નિવેદનબાંગ્લાદેશમાં હિન્દુઓ પર અસહ્ય અત્યાચારો વિરુદ્ધ અમેરિકાથી આવ્યું આ મોટું નિવેદનયુએસ કમીશન ઓફ ઈન્ટરનેશનલ રિલીજિયસ ફ્રીડમ (USCIRF) ના પૂર્વ કમિશનર જ્હોની મૂરે કહ્યું કે અમેરિકાની બાઈડેન સરકારે બાંગ્લાદેશ પર વધુ ધ્યાન આપ્યું નથી. હાલનો સમય બાંગ્લાદેશના અલ્પસંખ્યકો માટે જ નહીં પરંતુ સમગ્ર દેશના અસ્તિત્વ પર જોખમની જેમ છે. જાણો વધુમાં શું કહ્યું.
और पढो »



Render Time: 2025-02-19 09:11:35