Agriculture News : ભાવનગર નજીકના વિસ્તારોમાં લાલ, સફેદ જમરૂખનું ભરપૂર ઉત્પાદન... અહીંના ખેડૂતો 1 થી 10 હેક્ટરમાં જમરૂખની ખેતી કરી રહ્યા છે... એક વખત જમરૂખનું વાવેતર 25 વર્ષ સુધી આર્થિક સમૃદ્ધિ કરાવે છે... એક વિધા દીઠ 35 થી 40 હજાર રૂ.કરતા વધુની આવક ખેડૂત કરી રહ્યો છે...
હજુ આ વિસ્તારમાં મીઠું પાણી મળે તો ફળોમાં સાઈઝ, મીઠાશ અને ઉત્પાદન વધી શકે છેPM મોદી અને શાહે લોકોને કઈ ફિલ્મ જોવાની સલાહ આપી? 22 વર્ષ પહેલા બનેલી ઘટનાના દ્રશ્યો રૂવાડાં ઉભા કરશે!ચૈત્ર નવરાત્રી પર શનિદેવ સોનાના પાયે ચાલવાનું શરૂ કરશે, આ 3 રાશિવાળાને છપ્પરફાડ આકસ્મિક ધનલાભ કરાવશે! દુશ્મનો પછડાશેબ્રેકઅપ બાદ મલાઈકાનો આ અંદાજ જોઈને થઈ જશો લટ્ટું! ફરી કોઈ મિસ્ટ્રી મેન સાથે દેખાઈ30 વર્ષ બાદ શનિ-રાહુ બનાવશે મહાવિનાશકારી યોગ, 2025માં આ 3 રાશિવાળા સાચવજો, જીવન ખેદાન-મેદાન થઈ જશે! ભાવનગર જિલ્લો લાલ અને...
ભાવનગર જિલ્લાના ભાવનગર, વલ્લભીપુર અને સિહોર તાલુકાના ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે. ભાવનગરથી વલભીપુર કે ભાવનગરથી રાજકોટ રોડ પર વાહન લઈને નીકળો એટલે રસ્તા પર આવતી વાડીઓ નજીક મોટી સંખ્યામાં ખેડૂતો લાલ અને સફેદ જમરૂખનું વેચાણ કરતા નજરે પડે છે. હાલ જમરૂખની સીઝન હોય રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો લાલ ચટક જમરૂખનો ટેસ્ટ માણવા ઊભા રહી જાય છે. ભાવનગર જિલ્લાના ખેડૂતો ઓર્ગેનિક બાગાયતી ખેતી તરફ વળ્યા છે અને જમરૂખ, દાડમ, લીંબુ જેવા બાગાયતી પાકોની ખેતી કરી રહ્યા છે.
Organic Farming Guava Farming Farmes Income બાગાયત ખેતી Gujarat Farmers Farmers Gujarat Government Agriculture એગ્રિકલ્ચર ખેડૂતો માટે મહત્વના સમાચાર ખેડૂતોના ફાયદાની વાત ખેડૂતો માટે સારા સમાચાર જામફળની ખેતી ભાવનગર ઓર્ગેનિક ખેતી ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Farming Techniques : ખેતી, પશુપાલન અને મત્સ્યઉછેરથી તગડી કમાણી માટે અપનાવો આ 5 નવી ટેકનીકAgriculture News: સૌ જાણે છેકે, ભારત એક ખેતીપ્રધાન દેશ છે. આપણાં ગુજરાતનો પણ એગ્રીકલ્ચરમાં મોટો ફાળો છે. ત્યારે હવે આપણાં ખેડ઼ૂતોએ પણ નવી નવી ટેકનીક અને ટેકનોલોજી અપનાવીને ખેતીનો વ્યાપ વધારવો પડશે. જાણીએ ખેતીની નવી ટેકનીકો અંગે...
और पढो »
ગુજરાતમાં નેતાઓએ કેવી રીતે ઉજવ્યું નવું વર્ષ? જુઓ તસવીરોદિવાળીના તહેવારોની ઉજવણીમાં ગુજરાતીઓનું નવું વર્ષ એટલે કે બેસતુ વર્ષ સૌથી મહત્વનો દિવસ હોય છે.
और पढो »
ખેતરની પણ જરૂર નથી, તમે તમારા ઘરમાં આ મસાલા ઉગાડીને 5 લાખની કમાણી કરી શકો છોSaffron farming business idea : આજના યુવાઓ નોકરી છોડીને બિઝનેસ તરફ વળ્યાં છે. પણ જો તમે ઓછા રૂપિયામાં, ઓછી જગ્યામાં કોઈ બિઝનેસ શરૂ કરવા માંગતા હોવ તો હરિયાણાના બે ભાઈઓની સફળતા પર એક નજર કરવા જેવી છે. બંને ભાઈઓએ ઘરમાં જ કેસરની ખેતી કરીને લાખોની કમાણી કરી રહ્યાં છે.
और पढो »
Today Stock Market: શેરબજાર ખુલતાની સાથે જ આ સ્ટોક્સ કરાવશે તગડી કમાણી! જાણો કયો વેચવો અને કયો ખરીદવો?Today Stock Market: ગયા અઠવાડિયે ગુરુવારે બિઝનેસ સપ્તાહનો છેલ્લો દિવસ હતો. લગભગ 5 દિવસના ઘટાડા બાદ આ દિવસે બજારમાં કોન્સોલિડેશન જોવા મળ્યું હતું. આ દિવસે નિફ્ટી 50ના 30 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી બેન્કના 12માંથી 7 શેરોમાં વધારો જોવા મળ્યો હતો.
और पढो »
દિવાળીના સમયે ગુજરાતનું આ ગામ કરે છે કરોડોની કમાણી! જાણો શું છે આ ગામડાનો ઈતિહાસ?દિવાળીના સમયમાં આ ગામ કરોડો રૂપિયાની કમાણી કરી લે છે. ગામની જે ફેક્ટરી ની વાત કરીએ તો જે મહિલાઓ કામ કરે છે તે ઉતરસંડા અને આસપાસના જે વિસ્તારોની જ મહિલાઓ કામ કરતી હોય છે.
और पढो »
પાકિસ્તાનમાં બનશે સ્વામીનારાયણ મંદિર, અમદાવાદના સંતો કરાંચી જશેSwaminarayan Temple In Pakistan : પાકિસ્તાનમાં આવેલા 147 વર્ષ જૂના સ્વામીનારાયણ મંદિરનો જીર્ણોદ્વાર કરાશે. આ માટે ગુજરાતથી બે સંતો આગામી વર્ષે પાકિસ્તાન જશે
और पढो »