આમ તો દુનિયામાં ડાયાબિટીસના સૌથી વધુ દર્દીઓ ચીનમાં છે. પરંતુ ભારત પણ પાછળ નથી. વર્ષ 2021ના આંકડા દર્શાવે છે કે તે સમયે ભારતમાં શુગરના 7.41 કરોડ દર્દીઓ હતા. સુગરના દર્દીઓની સાથે હૃદયના દર્દીઓ અને લીવરની બીમારીથી પીડિત દર્દીઓને હવે થોડી રાહત મળશે.
Essential Drugs Price: ભારત સરકારે ડાયાબિટીઝ-હાર્ટ અને લીવર જેવી બિમારીઓની સારવાર માટે કામ આવતી દવાઓના ભાવ પર રાહત આપવાનો નિર્ણય લીધો છે. સરકારે 41 દવાઓ અને 6 ફોર્મૂલેશનના ભાવ નક્કી કર્યા છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી સામાન્ય જનતાને મોટી રાહત મળશે.
સરળતા કારણ કે આ રોગોની સારવાર માટે સામાન્ય રીતે વપરાતી 41 દવાઓ અને છ ફોર્મ્યુલેશનની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણય કેન્દ્ર સરકારની એજન્સી નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીનો છે. ભારત સરકારે ડાયાબિટીઝ-હાર્ટ અને લીવર જેવી બિમારીઓની સારવાર માટે કામ આવતી દવાઓના ભાવ પર રાહત આપવાનો નિર્ણય લીધો છે. સરકારે 41 દવાઓ અને 6 ફોર્મૂલેશનના ભાવ નક્કી કર્યા છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી સામાન્ય જનતાને મોટી રાહત મળશે.9-10 જૂનની આસપાસ દસ્તક દેશે મોનસૂન, ગરમીમાંથી મળશે રાહત, સારા વરસાદના અણસાર
ફાર્માસ્યુટિકલ્સ વિભાગ અને નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલા એક નોટિફિકેશનના અનુસાર એંટાસિડ, મલ્ટીવિટામિન અને એન્ટીબાયોટિક્સ તે દવાઓમાંથી જે સસ્તી થઇ જશે. ફાર્મા કંપનીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તે વિભિન્ન દવાઓનાની કિંમતની જાણાકરી તત્કાલ પ્રભાવથી ડીલરો અને સ્ટિક્સ્ટોને આપે. એનપીપીએની 143મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી એ સુનિશ્વિત કરી શકાય કે જરૂરી દવાઓની કિંમત જનતા માટે સસ્તી રહે.
ભારત દુનિયામાં ડાયાબિટીસના સૌથી વધુ કેસ ધરાવનાર દેશમાંથી એક છે. દેશમાં 10 કરોડથી વધુ ડાયાબિટીસના દર્દીઓ છે, જેમને દાવાને કિંમતમાં ઘટાડો કરવાથી લાભ થવાની આશા છે. ગત મહિને ફાર્માસ્ટિકલ્સ વિભાગે 1 એપ્રિલથી પ્રભાવી 923 અનુસૂચિત દવા ફોર્મૂલેશન માટે પોતાની 65 ફોર્મ્યુલેશન માટે તેની વાર્ષિક સુધારેલી ટોચમર્યાદા કિંમતો અને સુધારેલા છૂટક કિંમતો બહાર પાડી.
NPPA Diabetes Allergy Medicine Rate Infection National Pharmaceutical Pricing Authority Central Government Of India Nppa National Pharmaceutical Pricing Authority Pantoprazole Metformin Latest India News Updates
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Rate Today: અક્ષય તૃતિયા પહેલાં મોટી રાહત, અચાનક 3,281 રૂપિયા ઘટી ગયા સોનાના ભાવaaj na sona na bhav: અક્ષય તૃતિયા પર સોનું ખરીદવાનું અલગ જ મહત્વ છે અને તેને શુભ ગણવામાં આવે છે. ઇરાન-ઇઝરાયલ યુદ્ધના લીધે આસમાને પહોંચી ગયેલા ભાવ ગત થોડા દિવસોમાં ઘટાડો જોવા મળ્યો છે. જે Gold Buyers માટે રાહતના સમાચાર છે.
और पढो »
ગુજરાતમાં આજે ચૂંટણીનો મહાજંગ : 7 ના ટકોરે મતદાનનો પ્રારંભ, બુથ પર મતદારોની લાઈન લાગીLoksabha Election 2024 : ગુજરાતની 25 બેઠક પર મતદાન, અમિત શાહ સહિત 4 કેન્દ્રીય મંત્રીનું ભાવિ EVMમાં થશે કેદ, 50 હજારથી વધુ વોટિંગ બૂથ, 25000 મતદાન કેન્દ્ર પર ચાંપતી નજર
और पढो »
ચૂંટણી પહેલા ગુજરાતની જનતા પર મોંઘવારીનો માર, ફરી મોંઘું થયુ સિંગતેલGroundnut Oil prices Hike Again : ગુજરાતીઓને પડ્યો મોંઘવારીનો વધુ એક માર...સિંગતેલના ડબ્બાના ભાવમાં 10 રૂપિયાનો વધારો....15 કિલો ડબ્બાનો ભાવ થયો 2565...મગફળીની આવક ઘટતાં હજુ પણ વધઘટ થવાની છે શક્યતા...
और पढो »
LPG Price 1 May: આ સમાચાર સાંભળી લોકોની સુધી ગઇ સવાર, આટલો સસ્તો થયો એલપીજી સિલિન્ડરLok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી વચ્ચે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડાથી રાહત મળી છે. એલપીજી સિલિન્ડરના ભાવ 19 રૂપિયા ઓછા થઇ ગયા છે.
और पढो »
Gold Price: સસ્તુ સોનું ખરીદવાનો ફરી નહીં મળે આવો મોકો, જાણો કેટલો ઘટ્યો ભાવGold Price Today Update: લાંબા સમય બાદ સોનાએ આપી રાહત, ભાવમાં થયો મસમોટો ઘટાડો; જાણો આજે કેટલો છે 10 ગ્રામ સોનાનો ભાવ.
और पढो »
Diabetes Treatment: 10 રૂપિયાના આ દેશી ફળ સામે મોટી-મોટી દવાઓ ફેલ, હાઈ કોલેસ્ટ્રોલ અને હરસનો મૂળમાંથી થશે નાશWood Apple For Blood sugar: કોઠું સ્વાસ્થ્ય માટે રામબાણ માનવામાં આવ્યું છે. તેના સેવનથી ડાયાબિટીસનો નાશ થાય છે. તેમાં વિટામિન સી ભારે માત્રામાં હોય છે. આ સિવાય તેમાં આયરન, કેલ્શિયમ, ફાસ્ફોરસ અને ઝિંક પણ હોય છે. આ ફળ અનેક બીમારીઓમાં ઉપયોગી છે.
और पढो »