krishna janmashtami 2024 : દ્વારકા-ડાકોર-શામળાજીમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. ભગવાન દ્વારકાધીશનાં દર્શન કરવા છપ્પન સીડીએ ભક્તોની લાંબી લાઈન લાગી છે. ત્યારે દ્વારકા દર્શન કરવા આવેલા ભક્તોને અદભૂત ઘટના જોવા મળી. વર્ષમાં માત્ર બે વાર રાજાધિરાજને જાહેરમાં ખુલ્લા પડદે સ્નાન કરાવાય છે.
જન્માષ્ટમીએ દ્વારકામાં ભક્તોને જોવી મળી અલૌકિક ઘટના! ભગવાન દ્વારકાધીશ ને ખુલ્લા પડદે સ્નાન કરાવાયુંદ્વારકા-ડાકોર-શામળાજીમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. ભગવાન દ્વારકાધીશ નાં દર્શન કરવા છપ્પન સીડીએ ભક્તોની લાંબી લાઈન લાગી છે. ત્યારે દ્વારકા દર્શન કરવા આવેલા ભક્તોને અદભૂત ઘટના જોવા મળી. વર્ષમાં માત્ર બે વાર રાજાધિરાજને જાહેરમાં ખુલ્લા પડદે સ્નાન કરાવાય છે. ત્યારે જન્માષ્ટીએ ભગવાનના સ્નાનની ઘટના નિહાળવી ભક્તો માટે પ્રસાદરૂપ બની રહી.
શ્રીજીના દર્શનના સમયનો સાંજનો ક્રમ ઉત્થાપન દર્શન 5 કલાકે, શ્રીજીને ઉત્થાપન ભોગ 05:30 કલાકે 5:45 કલાકે, શ્રીજીને સંધ્યા ભોગ 7:15 કલાકેથી 7:30 કલાકે, શ્રીજીની સંધ્યા આરતી દર્શન 7:30 કલાકે, શ્રીજીને શયન ભોગ 8 કલાકે થી 8:10 કલાકે, શ્રીજીની શયન આરતી દર્શન 08:30 કલાકે, શ્રીજી શયન અનસર 09:00 રહેશે.
જગતમંદિર દ્વારકા મંદિર Dwarka ગુજરાતી સમાચાર Dwarka Temple Dwarkadhish Dwarka દ્વારકા મંદિર Adhik Maas Date દ્વારકાધીશ દર્શનનો સમય Gujarat Temples Gujarat Tourism Travel Tourists Tourism દ્વારકાધીશ મંદિર યાત્રાધામ ચારધામ મંદિર જર્જરિત જીર્ણોદ્વાર ત્રૈલોક્યસુંદર મંદિર દ્વારકા મંદિર ધજા ઈતિહાસમાં પહેલીવાર દ્વારકાધીશ ઐતિહાસિક નિર્ણય 6 વાર ધજા ચઢશે ધજા બદલવાની પરંપરા અબોટી બ્રાહ્મણ Janmashtami 2024 Janmashtami Kab Hai Krishna Janmashtami 2024 कृष्ण जन्माष्टमी Janmashtami Vrat 2024 Krishna Janmashtami Janmashtami Puja Vidhi Shri Krishna Janmashtami Shri Krishna Janmashtami Kab Hai Janmashtami Puja Muhurat 2024 Krishna Janam Krishna Janmashtami Bhajan 2024 Janmashtami Date Janmashtami Vrat Janmashtami Puja Story Of Janmashtami Janmashtami Pooja Dwarka Temple દ્વારકા મંદિર દ્વારકાધીશનો 5251 મો જન્મોત્સવ દ્વારકાધીશને ખુલ્લા પડદે સ્નાન
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
જન્માષ્ટમીએ મોડી રાત સુધી ખુલ્લુ રહેશે દ્વારકા મંદિર, દર્શનના સમયમાં કરાયો ફેરફારkrishna janmashtami 2024 : પાવન નગરી દ્વારકામાં ભગવાન કૃષ્ણના 5251મા જન્મોત્સવની તડમાર તૈયારીઓ...જન્માષ્ટમીએ સવારે 6 વાગ્યે મંગળા આરતી...દિવસ દરમિયાન 7 વખત ધરાવાશે ભોગ...જગત મંદિરમાં ગોઠવાયો સઘન પોલીસ બંદોબસ્ત
और पढो »
જન્માષ્ટમીમાં બસમાં મુસાફરી કરનારોને નહીં પડે હાલાકી, ST વિભાગનો મોટો નિર્ણય!દ્વારકામાં જન્માષ્ટમી મહોત્સવમાં રાજયના અલગ-અલગ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભકતો આવતા હોય છે ત્યારે જામનગર એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવશે.
और पढो »
સુરતીઓના માથાનો દુખાવો બનેલી જળકુંભી હવે કરોડોની કમાણી કરી આપશેTextile From Jalkumbh : તાપી નદીમાં ચારેતરફ ફેલાયેલી જળકુંભીના નિકાલનું હવે સોલ્યુશન મળી ગયું છે, ચેમ્બર ઓફ કોમર્સ સુરત દ્વારા જળકુંભી પર એક રિસર્ચ કરીને જ્યૂટ તૈયાર કરવામાં આવી છે.
और पढो »
પંચમહાલના ગોધરામાં દુ:ખદ ઘટના; ગમખ્વાર અકસ્માતમાં 5ના મોત, પતરા ચીરી લોકોને બહાર કાઢ્યાંGodhra Accident: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં સાંજે એક દુઃખદ ઘટના બની છે. ગોધરા તાલુકાના ગોલ્લાવ પાસે ઇકો કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 5 વ્યક્તિઓના મોત થયા છે અને ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઈ છે.
और पढो »
પાટણના યુવકનું જર્મનીમાં રહસ્યમયી મોત, તળાવમાં મળી લાશ, પટેલ પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યોવિદેશમાં વધુ એક ગુજરાતી યુવકનું મોત થયું છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના સેવાળા ગામના આશાસ્પદ યુવકનું જર્મનીમાં રહસ્યમય મોત થયું છે. પાટણના સેવાળા ગામનો પાટીદાર યુવક જર્મનીના તળાવમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.
और पढो »
34 વર્ષ બાદ ભારતને મળી એશિયા કપની યજમાની, 2025માં ટી20 ફોર્મેટમાં રમાશે ટૂર્નામેન્ટભારતમાં વર્ષ 2025માં મેન્સ એશિયા કપનું આયોજન થશે. આ ટૂર્નામેન્ટ ટી20 ફોર્મેટમાં રમાશે. ભારતને 34 વર્ષ બાદ એશિયા કપની યજમાની મળી છે. તો બાંગ્લાદેશમાં એશિયા કપ 2027નું આયોજન થશે.
और पढो »