Mangal Gochar Rashifal August: ગ્રહોના સેનાપતિ મંગળ ઓગસ્ટમાં રાશિ પરિવર્તન કરશે. જે દિવસે મંગળનું ગોચર થશે ત્યારે જન્માષ્ટમીનું પર્વ ઉજવવામાં આવશે. જાણો મંગળ ગોચરથી કયાં જાતકોને લાભ થશે.
જ્યોતિષમાં નવગ્રહોનું વર્ણન છે. દરેક ગ્રહ એક ચોક્કસ સમયે રાશિ પરિવર્તન કરે છે. આ ક્રમમાં ઓગસ્ટમાં ગ્રહોના સેનાપતિ મંગળ રાશિ પરિવર્તન કરશે. ખાસ વાત છે કે મંગળ ગોચર ભગવાન કૃષ્ણને સમર્પિત પર્વ જન્માષ્ટમીના દિવસે થશે. આ વર્ષે જન્માષ્ટમી 26 ઓગસ્ટ 2024ના છે. 26 ઓગસ્ટે બપોરે 3 કલાક 40 મિનિટ પર મંગળ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. મંગળને જ્યોતિષમાં ઉર્જા, સાહસ, સફળતા તથા શક્તિ વગેરેનો કારક માનવામાં આવ્યો છે. જ્યોતિષાચાર્યો અનુસાર જન્મકુંડળીમાં મંગળની શુભ સ્થિતિ જાતકને ફર્શથી અર્શ સુધી પહોંચાડી શકે છે.
સિંહ રાશિના સ્વામી સૂર્ય છે. મંગળ ગોચરના પ્રભાવથી સિંહ રાશિના જાતકોને દરેક કાર્યમાં સફળતા મળશે. મંગળ ગોચરના સમયમાં નોકરીમાં પ્રગતિ સંભવ છે. કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે. ધનલાભનો સંકેત છે. કન્યા રાશિના જાતકો માટે મંગળ ગોચર અનુકૂળ રહેવાનું છે. તમને કાર્યસ્થળ પર સકારાત્મક પરિણામ મળશે. નોકરીમાં પ્રમોશન અને પગાર વધારો તમારી રાહ જોઈ રહ્યો છે. ઘરેલુ સુખમાં વધારો થશે. તમારી આવક પણ સારી રહેશે. તમારી ભૌતિક સુખ-સુવિધામાં વધારો થવાનો સંકેત છે.
Mangal Gochar Rashifal Mangal Rashi Parivartan Mangal Gochar In Gemini મંગળ ગોચર મંગળ રાશિ પરિવર્તન મંગળ રાશિ પરિવર્તન ઓગસ્ટ મંગળ ગોચર જન્માક્ષર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Shani Vakri 2024: શનિ કુંભ રાશિમાં થશે વક્રી, નવેમ્બર સુધીમાં 5 રાશિઓના લોકો બનશે ધનવાનShani Vakri 2024: શનિની વક્રી અવસ્થા પાંચ રાશિઓને નવેમ્બર મહિના સુધી ખૂબ જ લાભ કરાવશે. શનિ કૃપાના કારણે આ પાંચ રાશિના લોકો માટે કારકિર્દીમાં પ્રગતિ, સંપત્તિથી લાભના યોગ પણ બની રહ્યા છે. તો ચાલો તમને જણાવીએ શનિની વક્રી ચાલ કઈ પાંચ રાશિના લોકોનું ભાગ્ય ચમકાવશે.
और पढो »
આકાશમાં આ દિવસે ચંદ્ર જોવાનું ચૂકતા નહિ, લાખો વર્ષમાં એકવાર આવે છે આવો મોકોStrawberry Moon 2024 : 20 થી 22 જુનના દિવસોમાં આકાશમાં એવો ચંદ્ર દેખાશે, જેને સ્ટ્રોબેરી મૂન કહેવાય છે. પરંતું તે 21 જુનના રોજ એકદમ સ્ટ્રોબેરી કલરનો દેખાશે. તે આ વર્ષનું સૌથી નીચલો પૂર્ણ ચંદ્રમા હશે. તેનો હનિમૂન સાથે સીધો સંબંધ છે.
और पढो »
ગુજરાતમાં અટકી પડેલા વરસાદ અંગે અંબાલાલ પટેલની મોટી ભવિષ્યવાણી, આ દિવસે આવશે વરસાદી આફતAmbalal Patel Prediction : અંબાલાલ પટેલની મોટી આગાહી, 23 જુન બાદથી ગુજરાતમાં ચોમેર વીજળીના કડાકા સાથે વરસાદ આવશે, તો હવામાન વિભાગે પણ કહ્યું-આવનારા 2 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે
और पढो »
જ્યારે પરણેલા ગાંગુલીના જીવનમાં થઈ હતી આ બોલીવુડ અભિનેત્રીની એન્ટ્રી, એકબીજાના પ્રેમમાં પાગલ હતા!કોલકાતાના પ્રિન્સ કહેવાતા પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીનો આજે જન્મદિવસ છે. આવામાં તેમના જીવનના કેટલાક કિસ્સા વિશે જણાવીશું....
और पढो »
જુલાઈમાં મિથુન રાશિમાં લાગશે ગ્રહોનો જમાવડો, 3 ગ્રહ મળી ચમકાવી દેશે 4 જાતકોનું ભાગ્યજુલાઈ મહિનામાં મિથુન રાશિમાં ગ્રહોનો જમાવડો લાગેલો છે. સૂર્ય, બુધ, શુક્ર મિથુન રાશિમાં બિરાજમાન થશે. સૂર્ય, બુધ, શુક્રનું એક રાશિમાં રહેવાથી કેટલાક જાતકોનો ભાગ્યોદય થવાનો નક્કી છે. આ જાતકોનું સૂર્યની જેમ ભાગ્ય ચમકી શકે છે.
और पढो »
Kuber Rajyog 2024: ગુરુના રાશિ પરિવર્તનથી બન્યો કુબેર રાજયોગ, વર્ષ 2025 સુધી જલસા કરશે આ રાશિના લોકોKuber Rajyog 2024: વર્ષ 2024 માં ગુરુ ગ્રહ મેષ રાશિમાંથી નીકળી વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. 2025 સુધી ગુરુ ગ્રહ આ રાશિમાં જ બિરાજમાન રહેશે. વૃષભ રાશિમાં ગુરુના ગોચરથી કુબેર રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રાજયોગ ખૂબ જ શુભ છે જેના કારણે ત્રણ રાશિના લોકોને વિશેષ લાભ મળતો જોવા મળે છે.
और पढो »