Patel Power Politics of Gujarat: પાટીદાર અગ્રણી નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે સબ સલામતનો દાવો. ખોડલધામના ચેરમેનને કહ્યું, રાદડિયાને જ્યારે જરૂર પડી ત્યારે અમે સાથ આપ્યો. કોઈ પણ બાબતમાં ખોડલધામનું નામ પાછળ મૂકવું યોગ્ય નથી. જો રાજકીય રીતે એક્ટિવ ન રહીએ તો સામાજિક કામ ન થાય.
આગામી 262 દિવસ આ 4 રાશિવાળા માટે રહેશે ગોલ્ડન પીરિયડ, શનિદેવની ચાલ ખોલશે કુબેરનો ખજાનો, બંપર ધનલાભ થશેદૈનિક રાશિફળ 11 જુલાઈ: આજે દિવસભર ઉત્સાહ રહેશે, અટકેલા કામ ઓછા પ્રયત્ને પૂર્ણ થશે, વાંચો આજનું રાશિફળgujarat weather forecastગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી અને સૌરાષ્ટ્ર સહકારી ક્ષેત્રના દિગ્ગજ નેતા જયેશ રાદડિયા અને ખોડલધામ ના કર્તાહર્તા નરેશ પટેલ વચ્ચે ચાલુ રહ્યું છે કોલ્ડવોર. નરેશ પટેલ છે સમાજના શ્રેષ્ઠી, તો જયેશ રાદડિયા છે સૌરાષ્ટ્ર ના કિંગ. જોકે, બન્ને લેઉઆ પટેલ સમાજના દિગ્ગજો છે.
વાસ્તવમાં વાત એમ છેકે, જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે કોલ્ડવોર ચાલી રહી હોવાના સમાચાર સામે આવ્યા હતા...ઈફકોની ચૂંટણી સમયે ખોડલધામની અપીલ બાદ રાદડિયાએ નરેશ પટેલના ખાસ દિનેશ કુંભાણીના ફર્ટિલાઈઝરની સપ્લાય બંધ કરાવી હતી...રાદડિયા રાજકોટ અને મોરબીની સહકારી મંડળીઓમાં પ્રભુત્વ ધરાવે છે.. જ્યારે રાદડિયાએ બંને જિલ્લાની સહકારી મંડળીઓમાં સપ્લાય બંધ કરાવી...ઈફકોની ચૂંટણીમાં ખોડલધામ તરફથી રાદડિયા વિરુદ્ધ મતદાનની અપીલ કરાઈ હતી...જે બાદ બંને નેતાઓ વચ્ચે કોલ્ડવોર ચાલી રહ્યાનું સામે આવ્યું...
Naresh Patel Gujarat News Patel Power Politics Bjp Congress Effco Khodal Dham નરેશ પટેલ જયેશ રાદડિયા ગુજરાત સમાચાર ગુજરાત ન્યૂઝ પોલિટિક્સ પટેલ પાટીદાર ખોડલધામ લેઉઆ પટેલ સૌરાષ્ટ્ર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ ફરી એકવાર ધૂણ્યું EVMનું ભૂત, રાજકારણમાં નવી ચર્ચા શરૂEVM Controversy : હેકિંગ, એલન મસ્કની ટ્વિટ અને હવે બ્લેક બોક્સ... ઈવીએમ પર ચૂંટણી બાદ રાહુલ ગાંધીએ ફરી સવાલ ઉઠાવ્યા.. રાહુલ ગાંધીએ EVMને બ્લેક બોક્ષ ગણાવી કહ્યું, કોઈને પણ નથી EVMની તપાસની મંજૂરી...એલન મસ્કની પોસ્ટને રિપોસ્ટ કરી ઉઠાવ્યા સવાલ
और पढो »
ગુજરાતીઓ ભાજપને નિર્ણાયક સબક શિખવશે, હું ફરીથી કહી રહ્યો છું કે...અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય પર ભાજપના કાર્યકરો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા પરંતુ ત્યારે કંઈક એવું થયું કે જેના કારણે કશ્મીર જેવા દ્રશ્યો સર્જાયા હતા.
और पढो »
સફેદ રંગની વીજળી સાથે અંબાલાલ પટેલની નવી આગાહી : જુલાઈના આ દિવસોએ આફતનો વરસાદ આવશેGujarat Rains : રાજ્યમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી... સુરત, નવસારી, વલસાડમાં પડશે ભારે વરસાદ... તો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસશે ધોધમાર
और पढो »
જયારે અમિતાભની સામે જ જયાએ રેખાને ઠોકી દીધી હતી થપ્પડ...જાણો પછી શું થયુંફિલ્મી દુનિયાની પ્રેમકહાનીની વાત આવે ત્યારે સૌથી પહેલાં સામે આવે છે આ ત્રણ નામ...રેખા, અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન...આ ત્રણેના સંબંધો, અફેર અને ઝઘડાની ખૂબ ચર્ચા થઈ હતી. એકસમયે અમિતાભ બચ્ચન રેખા સાથે રિલેશનશિપમાં હતા પરંતુ બાદમાં તેમણે લગ્ન જયા બચ્ચન સાથે કર્યા હતા.
और पढो »
મજબૂત સિસ્ટમ થઈ સક્રિય, ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીGujarat Rain News: ગુજરાતમાં ઠેર-ઠેર વરસાદ પડી રહ્યો છે. આજે પણ રાજ્યના 200થી વધુ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. રાજ્યમાં એક તરફ વરસાદ પડી રહ્યો છે, બીજીતરફ લોકોએ મુશ્કેલી પણ સહન કરવાનો વારો આવ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરી છે.
और पढो »
પાનના ગલ્લે જઈને ફાયર પાન ખાવાનો શોખ હોય તો ચેતી જજો, પેટમાં પાડશે કાણુંViral Nitrogen Fire Paan : ગુજરાતમા પણ પાન-માવાના શોખીન અનેક છે, આવામાં ગુજરાતીઓને પણ ફાયર પાનનો શોખ ભારે પડી શકે છે, બેંગલુરુમાં એક સગીરાના પેટમાં ફાયર પાન બાદ કાણું પડી ગયું હતું
और पढो »