BCCI સેક્રેટરી જય શાહ ICCના આગામી અધ્યક્ષ બની શકે છે. દરમિયાન, સૌથી મોટો પ્રશ્ન એ છે કે જય શાહ પછી બીસીસીઆઈના સચિવ પદની જવાબદારી કોણ સંભાળશે.
ભારતની સૌથી અનોખી જગ્યા, જ્યાં પહેલા લિવ ઇનમાં રહેશે કપલ... પછી પરિવારજનો કરાવે છે લગ્ન!ગ્રે માર્કેટમાં શાનદાર કમાણીનો સંકેત, 27 ઓગસ્ટે ઓપન થશે 2831 કરોડનો આઈપીઓ, 427-450 રૂપિયા છે પ્રાઇઝ બેન્ડ'ચક્કર ચડે' તેવી આગાહી! ગુજરાતના આ વિસ્તારો માટે જાહેર કરાયું એલર્ટ! આ રાઉન્ડ છે ભારેથી અતિભારેSleeping Disorder: આ ગામમાં હરતા-ફરતા અચાનક સૂઈ જાય છે લોકો, આજ સુધી નથી ઉકેલાયું રહસ્ય
આંકડા જય શાહને આગામી આઈસીસી ચેરમેનના રૂપમાં ચૂંટાવાના પક્ષમાં હશે. આ વચ્ચે તે સ્પષ્ટ નથી કે વિશ્વ સંચાલન સંસ્થામાં સામેલ થવાનો નિર્ણય કરશે કે નહીં. ત્યારબાદ બીસીસીઆઈ સચિવના રૂપમાં તેમની જગ્યા કોણ લેશે. માનવામાં આવી રહ્યું છે કે શાહને આઈસીસી બોર્ડના 16માંથી 15 સભ્યોનું સમર્થન પ્રાપ્ત છે પરંતુ તે આ પદ પર જવા ઈચ્છે છે કે નહીં તે નક્કી કરવા માટે તેમની પાસે ગણતરીનો સમય છે. તો તેમની પાસે બીસીસીઆઈ સચિવના રૂપમાં સતત બીજા કાર્યકાળમાં હજુ એક વર્ષ બાકી છે.
Icc President Bcci New Secretory જય શાહ BCCI સેક્રેટરી જય શાહ ICC પ્રમુખ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
કોણ છે અમદાવાદના સૌથી અમીર શખ્સ, ટૂંકા સમયમાં ઉભી કરી દીધી 17 લાખ કરોડની કંપનીAhmedabads Richest Businessman Net Worth : શું તમને ખબર છે કે અમદાવાદના સૌથી અમીર શખ્સ કોણ છે, 17 લાખ કરોડ રૂપિયાની કંપની બનાવનારા આ વ્યક્તિની નેટવર્ટ શું છે તે જાણો
और पढो »
ખતરનાક બીમારીથી ઝૂઝમી રહ્યો છે તાનાશાહ કિમ જોંગ ઉન, દેશ ચલાવવા માટે નવો ઉત્તરાધિકારી શોધી કાઢ્યોKim Jong Un: ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉનની છાપ તાનાશાહ તરીકની છે, પંરતુ આ તાનાશાહ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે, તેથી હવે કિમ પરિવારમાંથી કોણ ઉત્તરાધિકારી બનશે તેની ચર્ચા વહેતી થઈ છે
और पढो »
સંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંRaksha Bandhan 2024: આ છે રાજનીતિની ફેમસ ભાઈ-બહેનની જોડી...આ ભાઈ-બહેનની જોડી છે રાજનીતિના ખેલાડી, કોઈ આપે છે સાથ તો કોઈ આપે છે ટક્કર...
और पढो »
T20 વર્લ્ડ કપ માટે આ ખેલાડીએ તોડ્યો સંન્યાસ, ક્રિકેટ જગતમાં મચી ગયો હડકંપCricket News: ક્રિકેટર એકવાર ગેમમાંથી સંન્યાસ લે તેના બાદ તે પરત ફરતા નથી, પરંતુ એક દેશના ખેલાડીએ ક્રિકેટમાંથી સંન્યાસ લઈને પરત એન્ટ્રી કરી છે, આ કોણ પ્લેયર છે તે જોઈએ
और पढो »
દેશમાં હવે બીજીવાર વેક્સીન લેવાનો વારો આવ્યો, મંકીપોક્સની મહામારીને લઈ આ રાજ્યને અપાયું એલર્ટMpox scare in India : મંકીપોક્સ વધવાની જ્યા સૌથી વધુ શક્યતા છે, તે કેરળ રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે, દેશની સૌથી મોટી કંપનીએ મંકીપોક્સની વેક્સીન બનાવવા પર કામ શરૂ કર્યું છે
और पढो »
નીતા-મુકેશ અંબાણીના એન્ટીલિયા કરતા પણ મોટા ઘરમાં રહે છે આ મહિલા, ગુજરાતમાં છે ઘરLakshmi Vilas Palace: મુકેશ અંબાણી અને નીતા અંબાણીનું મુંબઈમાં આવેલું ઘર એન્ટીલિયા દુનિયાના મોંઘાદાટ ઘરની યાદીમાં છે. પણ અમે તમને આજે તેમના આ એન્ટીલિયાથી પણ મોટા ઘર વિશે જણાવીશું અને તે પણ આપણા ગુજરાતમાં છે.
और पढो »