Jeet Adani Diva Shah Pre Wedding Ceremony: અદાણી પરિવારના આંગળે જલ્દી રૂડો અવસર આવવાનો છે. ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીના ટૂંક સમયમાં લગ્ન થવાના છે. તો આવો જાણીએ કોણ છે ગૌતમ અદાણીની થનારી નાની પુત્રવધૂ...
માર્ચ 2023માં દીવા શાહ ચર્ચામાં આવી હતી. માર્ચ 2023માં તેની સગાઈ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી સાથે થઈ હતી. મહત્વનું છે કે દીવા શાહ હીરો કારોબારી જૈમિન શાહની પુત્રી છે. જૈમિન શાહ સી દિનેશ એન્ડ કો કંપની પ્રાઇવેટ લિમિટેડના માલિક છે. તેમનો કારોબાર સુરતથી લઈને મુંબઈ સુધી ફેલાયેલો છે. દીવા સોશિયલ મીડિયા પર વધુ સક્રિય રહેતી નથી.મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દીવા પણ બિઝનેસમાં તેના પિતાની મદદ કરે છે. ફાઈનાન્સમાં દીવાની સમજ ખુબ સારી છે. તેની નેટવર્થ પણ કરોડોમાં છે.
Nostradamus Prediction: નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી અનુસાર તમારા માટે કેવું રહેશે વર્ષ 2025 ? આ 6 રાશિઓ તો નવા વર્ષમાં બનશે કરોડપતિKharmas 2024: ખરમાસ શરુ થાય એટલે આ વસ્તુઓનું દાન કરી દેજો, જીવનમાં ધનની તંગી ક્યારેય નહીં આવે25 ડિસેમ્બરે બનશે અત્યંત ભયાનક યોગ, પરંતુ આ 3 રાશિવાળાનું કશું નહીં ઉખાડી શકે, ખોબલે ખોબલે કરાવશે ધનલાભ!
Adani Family Jeet Adani Jeet Adani Marrige Diva Shah Jeet Adani Diva Shah Pre Wedding Ceremony
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગૌતમ અદાણી પર અમેરિકામાં ધરપકડની લટકતી તલવાર, અદાણી ગ્રુપના શેર ધરાશાયી, બજાર પણ લાલચોળઅદાણી ગ્રુપ અને ગૌતમ અદાણી બંને માટે ખરાબ સમાચાર આવ્યા છે.
और पढो »
અમેરિકામાં અદાણી કેસ પાછળ આ 2 ભારતીયોની શું છે ભૂમિકા? જાણો કોણ છે સંજય વાધવા અને તેજલ શાહઅદાણી અને તેમના સહયોગીઓ વિરુદ્ધ તપાસ કરનારાઓમાં પાંચ મહત્વના પાત્રો છે. જેમાંથી બે ભારતીય મૂળના છે. જે સિક્યુરિટી એક્સચેન્જ કમિશન સાથે જોડાયેલા છે. ખાસ જાણો તેમના વિશે.
और पढो »
અદાણી પર ભારતમાં લાંચ આપવાનો આરોપ લાગ્યો તો અમેરિકામાં કેમ દાખલ થઈ ચાર્જશીટ? જાણો દરેક જવાબGautam Adani Bribery Case: અમેરિકી ન્યાય વિભાગે અદાણી ગ્રુપની ફર્મ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડની સાથે-સાથે એક અન્ય ફર્મ એઝ્યોર પાવર ગ્લોબલ લિમિટેડના કાર્યકારી સિરિલ કાબેનેસ પર પણ આરોપ લગાવ્યા છે.
और पढो »
Big Breaking: અમેરિકામાં ગૌતમ અદાણી વિરુદ્ધ ધરપકડ વોરંટ બહાર પડ્યું, જાણો શું છે મામલોન્યૂયોર્ક ફેડરલ કોર્ટે ગૌતમ અદાણીને સોલર કોન્ટ્રાક્ટ માટે અબજો ડોલરની લાંચ આપવા અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને ગુમરાહ કરવાના આરોપમાં દોષિત ઠેરવ્યા છે. જે લોકો પર લાંચ આપવાના અને ફ્રોડનો આરોપ લાગ્યો છે તેમાં ગ્રુપ સંબંધિત સાત અન્ય લોકો પણ સામેલ છે.
और पढो »
અદાણી ગ્રુપના શેરોની દશા બેઠી, માર્કેટ ગુરુ અનિલ સિંઘવીનો અભિપ્રાય- વેચી દો આ 4 શેરગૌતમ અદાણી વિરુદ્ધ ચુકાદો આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરોમાં મોટો કડાકો જોવા મળી રહ્યો છે. માર્કેટ ગુરુ અનિલ સિંઘવીએ કહ્યું કે અમેરિકી કોર્ટથી અદાણી ગ્રુપને મોટો ઝટકો મળ્યો છે. તેમણે કહ્યું કે આ ફક્ત આરોપ નહીં પરંતુ કોર્ટે તેમને દોષિત ઠેરવતા તેના પર ચુકાદો આપ્યો છે.
और पढो »
અદાણી માટે વધુ એક ખરાબ સમાચાર, અમેરિકા બાદ હવે બાંગ્લાદેશમાં કરોડોની ડીલની થશે તપાસAdani Case: અમેરિકામાં લાંચકાંડ બાદ અદાણી ગ્રુપની મુશ્કેલી ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ગૌતમ અદાણી અને તેમની કંપનીની મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. અમેરિકાનો મામલા પર ભારે ચર્ચા જોવા મળી રહી છે, ત્યાં બાંગ્લાદેશથી પણ અદાણી માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે.
और पढो »