Lady Don Kirti Patel : સુરતઃ ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી આવી વિવાદમાં, વેપારી પાસે 2 કરોડની ખંડણી માગતા નોંધાઈ ફરિયાદ, કીર્તિ પટેલ અને તેના સાગરિતો વિરુદ્ધ ગુનો નોંધાયો
દૈનિક રાશિફળ 3 જૂન: મકર રાશિના લોકો માટે આજનો દિવસ ઇચ્છિત પરિણામ આપનાર, વાંચો આજનું રાશિફળT20 વર્લ્ડકપમાં ભયંકર તબાહી મચાવી શકે છે આ ક્રિકેટર્સ, ભારતના 2 સૂરમાઓ પર ખાસ નજરઆ 5 ભૂલો બને છે Electric Scooter માં આગ લાગવાનું કારણ, કોઇપણ પણ સમયે થઇ શકે છે અકસ્માતટિકટોક ગર્લ કીર્તિ પટેલ સોશિયલ મીડિયામાં વીડિયો બનાવી અને વીડિયોના માધ્યમથી વિવાદમાં રહેતી હોય છે.
ઉલ્લેખનીય છે કે, કીર્તિ પટેલ સાેમ આ અગાઉ અનેક ગુનાઓ નોંધાયા છે.આ પહેલા જ કીર્તિ પટેલે એક વીડિયો શેર કરીને ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાને ટાર્ગેટ કર્યા હતા. સાથે જ પરસોત્તમ રૂપાલાને માફ કરવાની અપીલ કરી હતી. કીર્તિએ વીડિયોમાં કહ્યું હતું કે, ઓ પદ્મિનીબેન, મારો સવાલ આજે તમને છે. પહેલા તમે એમ કહો કે તમારે શું કરવું છે. કેમ કે, ક્ષત્રિય સમાજના બાણુ સંકલન સમિતિએ તમને ખુલ્લેઆમ સપોર્ટ કર્યો છે. મહાસંમેલન કર્યું છતા પણ તમને બાણુ સંકલન સમિતિ પરથી આજે ભરોસો ઉઠી ગયો છે.
Kirti Patel Viral Video Lady Don Tiktok Star કીર્તિ પટેલ Kirti Patel સોશિયલ મીડિયા સ્ટાર Social Media Star Influencer પાટીદાર સમાજ પાટીદાર Patidar Samaj Patidar Power Patidar સુરત લેડી ડોન ટિકટોક સ્ટાર ટિકટોસક ગર્લ કીર્તિ પટેલ સામે ફરિયાદ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અમદાવાદની મદરેસામાં સરવે કરવા ગયેલા આચાર્ય પર હુમલો, 100 લોકોનું ટોળું ધસી આવ્યુંMob Attacked On Principal : અમદાવાદના દરિયાપુરમાં મદરેસામાં સર્વેમાં કરવા ગયેલી ટીમ પર હુમલો....તપાસની કામગીરી કરી રહેલા આચાર્ય પર ટોળાનો હુમલો....આચાર્યએ 100થી વધુના ટોળા સામે દરિયાપુર પોલીસમાં નોંધાવી ફરિયાદ
और पढो »
બધા લખાવતા હતા એટલે મેં પણ મિસિંગ લખાવ્યું... રાજકોટ આગમાં ખોટી માહિતી આપનાર આ શખ્સ સામે ફરિયાદRajkot Fire Latest Update : રાજકોટ આગકાંડના પીડિતોમાંથી કોઈ પણ વ્યક્તિ ગુમ ન હોવાનો સરકારનો દાવો...27 મૃતદેહોની ઓળખ કરી પરિવારને સોંપાયા...3 વ્યક્તિ ગુમ થવાની ખોટી ફરિયાદ કરનાર સામે નોંધાયો ગુનો
और पढो »
કિર્ગિસ્તાનમા ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓએ માંગી સરકાર પાસેથી મદદ, યુવતીએ જણાવી આપવીતીKyrgyzstan Violence : કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં સ્થાનિકોની વિદેશીઓ સાથે અથડામણ... ઘટનામાં ભારતના 17 હજારથી વિદ્યાર્થીઓ ફસાયા... કેન્દ્ર સરકારે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા
और पढो »
કઈ મહિલા નેતા આ ભાજપ પ્રવક્તાના 5 લાખ ચાંઉ કરી ગઈ, ગાંધીનગરમાં નોંધાઈ ફરિયાદBJP Gujarat : ભાજપની મહિલા નેતાએ જ મહિલા નેતા સામે નોધાવી છેતરપિંડીની ફરીયાદ, શ્રધ્ધા રાજપૂતે દર્શની કોઠીયા સામે નોધાવી ફરીયાદ, 5 લાખ રૂપિયાની છેતરપિંડીની નોધાવી ફરીયાદ
और पढो »
ગુજરાતના ઈલુ ઈલુ રાજકારણમાં ભડકો : હાઈકમાન્ડના આદેશને અવગણતા રાદડિયા સામે ઉઠ્યા આક્ષેપIFFCO Gujarat Election : ઈફ્કોમાં જયેશ રાદડિયાની જીત બાદ ભાજપમાં થયો ભડકો....સૌરાષ્ટ્રના સહકારી આગેવાન બાબુ નસીતે જયેશ રાદડિયા સામે મોડ્યો મોર્ચો...પક્ષના મેન્ડેટની અવગણના કરનારા રાદડિયા સામે તાત્કાલિક કાર્યવાહીની કરી માગણી
और पढो »
ગુજરાતમાં 700 કરોડના ક્રિપ્ટો કરન્સી ટ્રાન્ઝેક્શનનો પર્દાફાશ, CBIની નકલી ટોળકીનો પર્દાફાશCBIના નકલી અધિકારીનો સ્વાંગ રચીને ગુજરાતમાં અનેક લોકો સાથે છેતરપિંડી કરનાર ગેંગ સક્રિય થઈ હતી. આ ટોળકીએ એક વેપારી પાસેથી 1.15 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ધોરાજીના સૂત્રધાર સાથે રાજકોટના 4 સહિત કુલ 14 શખસની ધરપકડ કરીને તપાસ શરૂ કરી હતી.
और पढो »