ટી20 વર્લ્ડ કપ વચ્ચે માઠા સમાચાર; ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે જિંદગી ટૂંકાવી, ચોથા માળેથી ફૂદ્યો

Indian Cricketer समाचार

ટી20 વર્લ્ડ કપ વચ્ચે માઠા સમાચાર; ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે જિંદગી ટૂંકાવી, ચોથા માળેથી ફૂદ્યો
David JohnsonDavid Johnson SuicideSuicide
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 39 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

David Johnson Suicide: T20 વર્લ્ડ કપ વચ્ચે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ડેવિડ જોનસનનું 52 વર્ષની વયે નિધન થયું છે. પોતાની ફાસ્ટ બોલિંગ માટે પ્રખ્યાત જોનસન ઘરેલૂ સર્કિટમાં કર્ણાટક માટે કેટલાક શાનદાર પ્રદર્શનના આધારે ભારતીય ટીમમાં આવ્યા હતા.

ટી20 વર્લ્ડ કપ વચ્ચે માઠા સમાચાર; ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે જિંદગી ટૂંકાવી, ચોથા માળેથી ફૂદ્યોટી20 વર્લ્ડ કપની વચ્ચે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતના પૂર્વ ઝડપી બોલર ડેવિડ જોનસનનું 52 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. પોતાની ઉફાસ્ટ બોલિંગ માટે પ્રખ્યાત જોનસને ઘર આંગણે કર્ણાટક માટે કેટલાક શાનદાર પ્રદર્શનના આધારે ભારતીય ટીમમાં આવ્યો હતો.

T20 વર્લ્ડ કપ વચ્ચે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ડેવિડ જોનસનનું 52 વર્ષની વયે નિધન થયું છે. પોતાની ફાસ્ટ બોલિંગ માટે પ્રખ્યાત જોનસન ઘરેલૂ સર્કિટમાં કર્ણાટક માટે કેટલાક શાનદાર પ્રદર્શનના આધારે ભારતીય ટીમમાં આવ્યા હતા. તેમણે 1995-96 રણજી ટ્રોફી સિઝનમાં કેરળ સામે 152 રન આપીને 10 વિકેટ લીધી હતી. જોનસને પ્રાઈવેટ એપાર્ટમેન્ટના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. તેની આત્મહત્યાએ સૌને ચોંકાવી દીધા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ ડિપ્રેશનમાં હતા.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં જોનસને 39 મેચોમાં 28.63ની સરેરાશ અને 47.4ની સ્ટ્રાઈક રેટથી 125 વિકેટ લીધી છે. સામાન્ય રીતે નીચલા ક્રમમાં બેટિગ કરનાર આ ખેલાડીએ એક સદી પણ ફટકારી છે. જોનસને 33 લિસ્ટ એ મેચોમાં 41 વિકેટ ઝડપી છે. પ્રોફેશનલ ક્રિકેટની તેમની છેલ્લી મેચ 2015માં કર્ણાટક પ્રીમિયર લીગમાં હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

David Johnson David Johnson Suicide Suicide CRICKET DEATH Cricketer Suicide ડેવિડ જ્હોન્સન આત્મહત્યા ક્રિકેટર મૃત્યુ ડેવિડ જોન્સન આત્મહત્યા

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

કોહલી પાછળ પાગલ છે આ પાકિસ્તાની ક્રિકેટરની પત્ની! જાણવા છતાં કંઈ નથી કરી શકતો પતિકોહલી પાછળ પાગલ છે આ પાકિસ્તાની ક્રિકેટરની પત્ની! જાણવા છતાં કંઈ નથી કરી શકતો પતિIndia vs Pakistan: ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં જે ખેલાડીની સૌથી વધુ ચર્ચા થાય છે તેનું નામ વિરાટ કોહલી છે. પાકિસ્તાની ક્રિકેટરની પત્ની ટીમ ઈન્ડિયાના બેટ્સમેન વિરાટ કોહલીની મોટી ફેન છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી ટી-20 વર્લ્ડ કપ મેચ દરમિયાન રોમાંચ ચરમ પર હશે.
और पढो »

T20 WC: ભારતના ફાસ્ટ બોલરોનો ધમાકો, આયર્લેન્ડ સામે 8 વિકેટે શાનદાર વિજયT20 WC: ભારતના ફાસ્ટ બોલરોનો ધમાકો, આયર્લેન્ડ સામે 8 વિકેટે શાનદાર વિજયIND vs IRE: હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને અર્શદીપની કમાલની બોલિંગ બાદ રોહિત શર્માની અડધી સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ ટી20 વિશ્વકપમાં પ્રથમ મેચ આસાનીથી જીતી લીધી છે.
और पढो »

AFG vs PNG: અફઘાનિસ્તાન આન, બાન, શાનથી સુપર-8માં પહોંચી ગયું, આ ધૂરંધર ટીમ ટી20 વર્લ્ડ કપમાંથી બહારAFG vs PNG: અફઘાનિસ્તાન આન, બાન, શાનથી સુપર-8માં પહોંચી ગયું, આ ધૂરંધર ટીમ ટી20 વર્લ્ડ કપમાંથી બહારઅફઘાનિસ્તાને ટી20 વર્લ્ડ કપની સુપર 8માં જગ્યા બનાવી લીધી છે. જ્યારે એક ધૂરંધર ટીમ બહાર થઈ ગઈ. અફઘાનિસ્તાને પાપુઆ ન્યૂ ગિનીને 7 વિકેટથી હરાવીને સુપર 8 માટે ક્વોલિફાય કર્યું. અફઘાનિસ્તાન ગ્રુપ સીમાં પોઈન્ટ ટેબલમાં નંબર 1 છે. તેણે અત્યાર સુધીમાં રમાયેલી ત્રણેય મેચમાં જીત મેળવી છે.
और पढो »

આ જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી વચ્ચે આવ્યા સંકટના સમાચાર : અહી ધીમું પડ્યું ચોમાસુંઆ જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી વચ્ચે આવ્યા સંકટના સમાચાર : અહી ધીમું પડ્યું ચોમાસુંRain Alert : રાજ્યમાં આજથી 4 દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી.. આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ
और पढो »

શું પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાશે? ભારત-અમેરિકાની એક જીતથી બગડશે બાબર બ્રિગેડનું સમીકરણશું પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાશે? ભારત-અમેરિકાની એક જીતથી બગડશે બાબર બ્રિગેડનું સમીકરણT20 World Cup 2024 Super 8 Qualification: ભારત અને પાકિસ્તાનની વચ્ચે આજે (9 જૂન) ટી20 વર્લ્ડ કપ 2024ની મેચ છે. પાકિસ્તાન માટે આ મેચ કરો યા મરો જેવી હશે કારણ કે જો તેઓ ભારત સામે હારી જશે અને અમેરિકા પોતાની મેચમાં જીત હાંસલ કરશે તો પાકિસ્તાનનો સફર આ વર્લ્ડકપમાં રોકાઈ શકે છે.
और पढो »

હીટવેવ વચ્ચે આજના મહત્વના સમાચાર : ટ્યુશન ક્લાસિસ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે મોટો નિર્ણયહીટવેવ વચ્ચે આજના મહત્વના સમાચાર : ટ્યુશન ક્લાસિસ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે મોટો નિર્ણયHeatwave Alert : ગુજરાતમાં આગામી 5 દિવસ ટ્યુશન ક્લાસિસ બંધ, શૈક્ષણિક સંસ્થામાં બપોરે 12થી 4 બંધ રહેશે શૈક્ષણિક કાર્ય, ગુજરાત ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિયેશનનો નિર્ણય, હીટવેવની આગાહીના કારણે ટ્યુશન ક્લાસિસ બંધ રહેશે
और पढो »



Render Time: 2025-02-19 11:31:25