ઠંડી, ગરમી અને વાવાઝોડું... ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો! અંબાલાલે કરી આગાહી

Gujarat Weather Forecast समाचार

ઠંડી, ગરમી અને વાવાઝોડું... ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો! અંબાલાલે કરી આગાહી
Gujarat WeatherWeather Updatesઅંબાલાલની આગાહી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 43 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 157%
  • Publisher: 63%

Ambalal Patel Alert: ગુજરાતમાં નવેમ્બર મહિનો પૂરો થવામાં આવ્યો છે અને ધીમે-ધીમે ઠંડી વધી રહી છે. આ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. ગુજરાતના વાતાવરણમાં નવાજૂની જોવા મળી શકે છે.

જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ે જણાવ્યું કે, આગામી 27 નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ કરાવશે. ડિસેમ્બર અંતમાં અને જાન્યુઆરીના પ્રથમ તબક્કામાં જ સાચી ઠંડીનો અનુભવ થશે. જોકે આગામી દિવસોમાં 10 સુધીનું નીચું તાપમાન રહે તેવી પણ સંભાવના છે. જ્યારે ગરમીમાં 30 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. તેમણે કહ્યું કે, જાન્યુઆરીના પ્રથમ તબક્કામાં જ ઠંડીનો અનુભવ થશે. હિમાલયમાં બરફની ચાદર માટે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે.

હિંદ મહાસાગર અને અડીને આવેલા દક્ષિણ આંદામાન સમુદ્ર પર એક ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે, જે 23 નવેમ્બરની આસપાસ દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીમાં નીચા દબાણનું ક્ષેત્ર બનાવે તેવી શક્યતા છે. આ પછી, તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં ડિપ્રેશનમાં તીવ્ર બને, જેની અસર તમિલનાડુ અને શ્રીલંકામાં જોવા મળશે. પરેશ ગોસ્વામીએ ઠંડીની આગાહી કરતા કહ્યું કે, દિવસના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. શિયાળુ પાકનું વાવેતર કરી શકાય તે પ્રકારનું વાતાવરણ થઈ ગયો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast ગુજરાત Gujarat Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી પાણી ભરાયા ભારે વરસાદની આગાહી Flood Alert Flood Warning Gujarat Flood Gujarat Floods ગુજરાતમાં પૂર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતના બે આગાહીકારોની ભવિષ્યવાણી : દિવાળીમાં વરસાદ આવશે કે નહિ તેની કરી આગાહીગુજરાતના બે આગાહીકારોની ભવિષ્યવાણી : દિવાળીમાં વરસાદ આવશે કે નહિ તેની કરી આગાહીAmbalal Patel Prediction : ગુજરાતમાં વરસાદની સીઝન બારેમાસની સીઝન થઈ ગઈ છે. આવામાં પ્રસંગો લેતા પહેલા વરસાદ આવશે કે નહિ તે તેવી દ્વિઘા લોકોમાં હોય છે. આવામાં હિન્દુઓનો સૌથી મોટો તહેવાર દિવાળી આવી રહી છે. આવામાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે તેમાં વરસાદ આવશે કે નહિ તેનું ટેન્શન છે.
और पढो »

ઠંડી પહેલા ત્રાટકશે વાવાઝોડું! અંબાલાલ પટેલે નવેમ્બરની તારીખ સાથે કરી આગાહીઠંડી પહેલા ત્રાટકશે વાવાઝોડું! અંબાલાલ પટેલે નવેમ્બરની તારીખ સાથે કરી આગાહીWinter Alert : ડિસેમ્બર મહિનામાં કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો... હવામાન વિભાગ અને અંબાલાલે કહ્યું- 15 દિવસ બાદ ઠંડીનો ચમકારો દેખાશે, ડિસેમ્બરમાં હાડ થીજવશે ઠંડી ...
और पढो »

ગુજરાતની રાજનીતિમાં નવાજૂનીના સંકેત, બે દિગ્ગજ નેતાઓ કરશે કમબેક, કરી દીધી મોટી જાહેરાતગુજરાતની રાજનીતિમાં નવાજૂનીના સંકેત, બે દિગ્ગજ નેતાઓ કરશે કમબેક, કરી દીધી મોટી જાહેરાતShankarsinh Waghela and Bharatsinh Solanki : ગુજરાતના બે ‘ભૂતપૂર્વ’ નેતાઓ નવાજૂની કરશે... શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકી પોતાના સમર્થકોને ભેગાં કરી શક્તિ પ્રદર્શન કરશે
और पढो »

અંબાલાલની સૌથી મોટી ભવિષ્યવાણી! નવેમ્બર-ડિસેમ્બરમાં આવશે ગુજરાતમાં એક નહીં ત્રણ મોટા ખતરાઅંબાલાલની સૌથી મોટી ભવિષ્યવાણી! નવેમ્બર-ડિસેમ્બરમાં આવશે ગુજરાતમાં એક નહીં ત્રણ મોટા ખતરાAmbalal Patel Prediction: ગુજરાત પર વધુ એક સંકટની આગાહી અંબાલાલ પટેલે કરી છે. હાલ ગુજરાતમાં ગરમી પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે કહ્યું કે, સાંજ સવારે રાજ્યમાં ઠંડીની અસર રહેશે. પરંતું કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીથી 38 ડિગ્રી ગરમી પડી શકે છે.
और पढो »

ધાબળા, કોટ રાખજો તૈયાર, ગુજરાતમાં વધશે ઠંડી, હવામાન વિભાગે કરી આગાહીધાબળા, કોટ રાખજો તૈયાર, ગુજરાતમાં વધશે ઠંડી, હવામાન વિભાગે કરી આગાહીહવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી લાગી રહી છે. આ વચ્ચે હવામાન વિભાગે ઠંડીને લઈને મોટી આગાહી કરી છે.
और पढो »

ફરી એકવાર અંબાલાલ પટેલની ડરામણી આગાહી! આ તારીખે ઠંડી પહેલા આવશે વાવાઝોડું!ફરી એકવાર અંબાલાલ પટેલની ડરામણી આગાહી! આ તારીખે ઠંડી પહેલા આવશે વાવાઝોડું!અંબાલાલ પટેલે કહ્યું કે, 7 નવેમ્બરથી ગુજરાતના ભાગોમાં પલટો આવી શકે છે. 10થી 14 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં એક ડિસ્પ્રેશન બનવાની શક્યતા છે. 17થી 20 નવેમ્બરે અરબસાગરમાં લો પ્રેશર કે ડિસ્પ્રેશન બનવાની શક્યતા સેવાઈ રહી છે. 18થી 23 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા છે.
और पढो »



Render Time: 2025-02-15 10:00:35