ડુપ્લીકેટ રેશનકાર્ડ કઢાવવા નહીં કરવા પડે કોઈને ભઈ બાપા, અપનાવો આ સરળ રીત

Government Scheme समाचार

ડુપ્લીકેટ રેશનકાર્ડ કઢાવવા નહીં કરવા પડે કોઈને ભઈ બાપા, અપનાવો આ સરળ રીત
Ration CardDuplicate Ration CardId
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 42 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

Ration Card: ડુપ્લીકેટ રેશનકાર્ડ કઢાવવા માટે શું કરવું? કયું ફોર્મ ભરવું પડશે? કેટલા રૂપિયાનો ખર્ચ થશે? આવા તમામ સવાલોના જવાબો અહીં જાણો...વિગતવાર...

Investment Tips: આજે જ ખરીદીને 1 વર્ષ માટે ભૂલી જાવ 5 Stocks, ઓલમોસ્ટ ડબલ થઇ જશે રૂપિયાdaily horoscopeઆ આર્ટીકલમાં વાત કરવામાં આવી છે ડુપ્લીકેટ રેશનકાર્ડ કઈ રીતે કઢાવવું તેની. એ સાથે જ એ પણ જાણીએ કે રેશનકાર્ડ ની ઉપયોગીતા અને મહત્ત્વ કેટલું છે. રેશનકાર્ડ એ એક ખુબ જ જરૂરી સરકારી પુરાવો છે. તેના આધારે સરકાર પાસે તમારા આખા પરિવારની વિગતો આવી જતી હોય છે. આ ઉપરાંત રેશનકાર્ડ ના આધારે તમારા રહેઠાણનો પણ એક પુરાવો ઉભો થાય છે.

કારણકે, રેશનકાર્ડમાં તમારા ઘરનું સરનામું પણ ઉમેરવામાં આવે છે. જોકે, બાદમાં તમે રહેણાંક ચેન્જ કરો તો તમારે એની બદલાવવું પડે છે એપડેટ કરવું પડે છે. રેશનકાર્ડનો ઉપયોગ કોઈપણ સરકાર યોજનાનો લાભ લેવામાં થતો હોય છે. કારણકે, આ પરિવારની દ્રષ્ટિએ એક જરૂરી સરકારી ડોક્યુમેન્ટ બની જાય છે. તેથી લગ્ન બાદ પત્નીનું નામ પણ રેશનકાર્ડમાં ઉમેરવું પડે છે.

ગરીબ વર્ગ અને આર્થિક રીતે નબળા લોકો માટે સરકાર દ્વારા રેશનકાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. રેશનકાર્ડ ધારકોને આ કાર્ડ દ્વારા ફ્રી માં રાશન મળે છે. આધાર કાર્ડ, પાન કાર્ડ અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજોની જેમ, રેશન કાર્ડ પણ સૌથી મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સમાંનું એક છે. જેનો ઉપયોગ ઘણી જગ્યાએ આઈડી પ્રુફ તરીકે પણ થાય છે. પરંતુ કેટલીકવાર ઉતાવળ અથવા કોઈ કારણસર આપણે કેટલીક વસ્તુઓ ખોઇ બેસીએ છીએ, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કોઈનું રેશનકાર્ડ ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો તેના માટે ચિંતા થવી સ્વાભાવિક છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ration Card Duplicate Ration Card Id Goevrnment Proof Government Documents સરકારી પુરાવો ડોક્યુમેન્ટ રેશનકાર્ડ ડુપ્લીકેટ રેશનકાર્ડ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

SIP ની આ ફોમ્યુલા આપનાવશો તો નહીં કરવી પડે કોઈની ગુલામી, ખાતામાં આવશે કરોડો રૂપિયા!SIP ની આ ફોમ્યુલા આપનાવશો તો નહીં કરવી પડે કોઈની ગુલામી, ખાતામાં આવશે કરોડો રૂપિયા!SIP Triple 5 formula: ટ્રિપલ 5 ફોર્મ્યુલામાં ત્રણ 5 છે. પ્રથમ 5 નો અર્થ એ છે કે તમારે 60 વર્ષની નિવૃત્તિની ઉંમરના પાંચ વર્ષ પહેલાં નિવૃત્ત થવાનું લક્ષ્ય રાખવું પડશે. જ્યારે, બીજો 5 એ છે કે તમારે દર વર્ષે SIPમાં રોકાણ 5 ટકા વધારવું પડશે. મતલબ, તમારે સ્ટેપ અપ SIP કરવું પડશે. જ્યારે, ત્રીજા 5 એટલે રૂ.
और पढो »

Business Idea: અમૂલ આપી રહ્યું છે પોતાનો ધંધો શરૂ કરવાની તક, થશે લાખોની કમાણીBusiness Idea: અમૂલ આપી રહ્યું છે પોતાનો ધંધો શરૂ કરવાની તક, થશે લાખોની કમાણીBusiness Idea: બિઝનેસ આઈડિયા અમૂલ ફ્રેન્ચાઈઝી: જો તમે નોકરી કરવા નથી માંગતા પરંતુ તમને દર મહિને લાખો રૂપિયા જોઈએ છે તો આ તક જોઈ રહી છે તમારી રાહ...
और पढो »

ગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ ગળચટ્ટી અને મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાઈ જાયગુજરાતમાં આ સ્થળે ઉગતી ડુંગળી તીખી નહિ, પણ ગળચટ્ટી અને મીઠી હોય છે, પાક ઉતરે એટલે ફટાફટ વેચાઈ જાયOnion Farming : મહેસાણાના બ્રાહ્મણવાડા ગામમાં થતી ડુંગળી ખૂબ જ પ્રખ્યાત છે...કેમ કે અહીંની ડુંગળીનો સ્વાદ તીખો નહીં પરંતુ મીઠો છે...આ ડુંગળી આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક મનાય છે..
और पढो »

એક દિવસ પછી ગુજરાતમાં મતદાન છે, આ 12 ડોક્યુમેન્ટ હાથવગા રાખજો, મત આપવા કામ આવશેએક દિવસ પછી ગુજરાતમાં મતદાન છે, આ 12 ડોક્યુમેન્ટ હાથવગા રાખજો, મત આપવા કામ આવશેLoksabha Election 2024: ચૂંટણીમાં મતદાન માટે જાણવા જેવી માહિતી, 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનુ છે, મતદાન કરવા મતદાન કાર્ડ સિવાય આ 12 દસ્તાવેજ માન્ય, જાણો કયા કયા
और पढो »

ગુજરાતની આ 7 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ, અસર કરશે જ્ઞાતિનું ગણિતગુજરાતની આ 7 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ, અસર કરશે જ્ઞાતિનું ગણિતLoksabha Election 2024: આ વખતે કોંગ્રેસના મતોમાં આમ આદમી પાર્ટી ભાગલા નહીં પડાવે તેથી સ્થિતિ બદલાશે; કોંગ્રેસ અને આપની દોસ્તીથી વોટશેરમાં શું ફરક પડશે તેના પર રાજકીય પંડિતોની નજર.
और पढो »

Lemon: લીંબુમાં રસ છે કે નહીં આ ટ્રીકથી જાણો, આ રીતે ખરીદશો લીંબુ તો નહીં છેતરાવ ક્યારેયLemon: લીંબુમાં રસ છે કે નહીં આ ટ્રીકથી જાણો, આ રીતે ખરીદશો લીંબુ તો નહીં છેતરાવ ક્યારેયLemon: ઉનાળામાં કેટલીક વસ્તુઓનો ઉપયોગ વધી જાય છે. જેમકે લીંબુ. લીંબુ વિના રસોઈનો સ્વાદ પણ અધૂરો લાગે છે. ઉનાળા દરમિયાન લીંબુ પાણીનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. ઉનાળામાં લીંબુના ભાવ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં જો મોંઘા ભાવના લીંબુમાંથી રસ ન નીકળે તો ગુસ્સો આવે છે.
और पढो »



Render Time: 2025-02-19 02:58:01