Drugs Packets Found : પોરબંદરના દરિયા કિનારેથી પોરબંર એસઓજીને 7 ડ્રગ્સના પેકેટ મળી આવ્યા, પકડાયેલ ડ્રગ્સના જથ્થાની અંદાજીત કિંમત 12 લાખ રૂપિયા, ડ્રગ્સ મળી આવતા એસઓજી દ્વારા દરિયાઈ પટ્ટી પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું
દૈનિક રાશિફળ 18 જૂન: મંગળવાર મકર રાશિ માટે શુભ, ખુશીમાં વધારો થશે, વાંચો આજનું રાશિફળMonsoon 2024 Predictionકચ્છ અને દ્વારકાના દરિયા કાંઠેથી થોડા દિવસો પૂર્વે ડ્રગ્સ ના પેકેટો મળી આવ્યા હતા. ત્યાર બાદ હવે પોરબંદર ના દરિયા કાંઠેથી પણ ડ્રગ્સ ના પેકેટો મળી આવ્યા છે. પોરબંદર એસઓજી ટીમને પોરબંદર ના દરિયા કાંઠેથી 7 પેકેટ ડ્રગ્સ મળી આવતા ચકચાર મચી છે. સમગ્ર પોરબંદર જિલ્લાના દરિયાકાંઠે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
ગુજરાતને મળેલ લાંબા 1600 કિલોમીટર દરિયા કિનારાના જેટલા ફાયદાઓ છે તેની સામે અનેક પડકારો પણ રહેલા છે. દરિયાઇ માર્ગનો દુર ઉપયોગ કરી ભૂતકાળમાં ભારત વિરોધી પ્રવૃત્તિઓ પણ આ રસ્તે કરવાના અનેક પ્રયાસો પાડોશી દેશ દ્વારા કરવામાં આવ્યા છે, જે પ્રયાસોને આપણી સુરક્ષા એજન્સીઓ દ્વારા અવાર નવાર નાકામ પણ કર્યા છે. છેલ્લા થોડા વર્ષોથી અરબી સમુદ્રના માર્ગે નશીલા પદાર્થોની હેરફેરના અનેક પ્રયાસો થયા છે અને હજારો કરોડોના ડ્રગ્સના જથ્થા સાથે પાકિસ્તાની-ઇરાની આરોપીઓ પકડાયા પણ છે.
એકાદ વર્ષ પૂર્વે ઓગષ્ટ 2022માં કચ્છથી લઈ પોરબંદર તેમજ ગીર સોમાનાથના દરિયાકાંઠે આ પ્રકારના નશીલા પદાર્થના પેકેટ મળવાના અનેક બનાવો સામે આવ્યા હતા. ત્યારે ફરી એક વખત આ પ્રકારના બનાવ સામે આવ્યા છે. ભૂતકાળમાં પોરબંદરનો જે દરિયાકાંઠો દાણચોરી સહિતના કારણે ચર્ચામાં રહ્યો છે, ત્યારે આ વિસ્તારમાંથી આ પ્રકારનો જથ્થો મળી આવતા ફરી એક વખત ભારે ચર્ચા જોવા મળી રહી છે.
Porbandar Drugs Package Drugs Mafiya Gujarat Police ડ્રગ્સ પોરબંદર ડ્રગ્સના પકેટ 1600 કિલોમીટર લાંબો દરિયો ડ્રગ્સ માફિયા ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
₹450 પર આવ્યો હતો IPO, હવે ₹26 પર આવી ગયો આ પાવર શેરReliance Power share: અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. આ દરમિયાન તેમાં 130 ટકા સુધીની જોરદાર તેજી આવી છે.
और पढो »
સુરત બાદ હવે ગુજરાતના આ શહેરનો વારો, ત્રણ દિવસમાં 11 લોકોના ધબકારા બંધ થયાHeart Attack Death : વડોદરામાં અસહ્ય ગરમીના લીધે વધુ હાર્ટ એટેકથી બે વ્યક્તિના મોત થયા, હાર્ટ એટેકના કારણે વધુ એક યુવાનનું મોત, પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનના હાર્ટ એટેક
और पढो »
અમદાવાદમાં ધોધમાર વરસાદ બાદ હવે આ જિલ્લાઓનો વારો : આજે 11 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહીRain Alert : આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી... અમરેલી,ભાવનગર સહિત દાહોદ, છોટાઉદેપુર, ડાંગમાં પડી શકે છે વરસાદ...
और पढो »
સ્વામીનારાયણ સંપ્રદાયને લાંછન લગાડતો કિસ્સો : ગુરુકુળના સંતે મહિલા સાથે દુષ્કર્મ ગુજારી ગર્ભપાત કરાવ્યોKhirsara Gurukul Rape Case : વડતાલ બાદ હવે રાજકોટ સ્વામિનારાયણ સંપ્રદાયના 2 લંપટ સાધુઓની પાપલીલાનો થયો પર્દાફાશ, ધર્મસ્વરૂપ અને નારાયણ સ્વરૂપ નામના લંપટ ગુરુ સામે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ
और पढो »
ગૌતમ અદાણીએ ખરીદી વધુ એક સિમેન્ટ કંપની, કરોડોમાં ડીલ ફાઈનલ થઈAmbuja Cement: અંબુજા સિમેન્ટે દક્ષિણ ભારતની સૌથી મોટી સિમેન્ટ કંપની પેન્ના સિમેન્ટને ખરીદી છે, અદાણી ગ્રૂપ તરફથી અંબુજા સિમેન્ટ ખરીદ્યા બાદ આ કંપનીની ચોથી મોટી બિઝનેસ ડીલ છે
और पढो »
હાફુસ અને કેસર કેરીને પણ ટક્કર મારે તેવી નવી કેરી નવસારીના ખેડૂતે ઉગાવી, મઘ જેવી મીઠી છેGujarat Farmer : નવસારી કૃષિ યુનિવર્સિટીએ સંશોધન કરી બદલાતા વાતાવરણ સામે ટકાઉ અને મીઠી સોનપરી કેરી વિકસાવી છે, ત્યારે નવસારીના ખેડૂતો હવે આ કેરીનો પાક લઈને મોટી કમાણી કરી રહ્યાં છે
और पढो »