ડ્રાઈવિંગ લાઈસન્સ વગર ચલાવી શકાય છે આવા વાહનો, ટ્રાફિક પોલીસ પકડે તો પણ નહીં કાપી શકે ચલણ, જાણો કેમ

Traffic Rules समाचार

ડ્રાઈવિંગ લાઈસન્સ વગર ચલાવી શકાય છે આવા વાહનો, ટ્રાફિક પોલીસ પકડે તો પણ નહીં કાપી શકે ચલણ, જાણો કેમ
Driving LicenceDLVehicles
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 30 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 88%
  • Publisher: 63%

કેટલીક ગાડીઓ એવી છે જેને ચલાવવા માટે તમારે ડ્રાઈવિંગ લાઈસન્સની જરૂર પડતી નથી. જો તમે તેને ડાઈવિંગ લાઈસન્સ વગર ચલાવશો અને ટ્રાફિક પોલીસની નજર સામેથી પસાર થશો તો પણ તે તમને કશું કરી શકશે નહીં. જાણો કારણ.

Home RemediesNavsari

અમારું બધું પલળી ગયું, અનાજ-પુસ્તકો બધું પલળ્યું, હવે અમે શું કરીશું... પૂર્ણાના પાણીએ નવસારીમાં તારાજી સર્જી ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર, જો તમે ડ્રાઈવિંગ લાઈસન્સ વગર ચલાવશો તો ટ્રાફિક પોલીસ તમારું ચલણ કાપી નાખશે. આવામાં ટ્રાફિક પોલીસ તમારી પાસેથી 5000 રૂપિયા સુધીનો દંડ પણ વસૂલી શકે છે. પરંતુ કેટલાક વાહનો એવા છે જેને ચલાવવા માટે ડ્રાઈવિંગ લાઈસન્સની જરૂર પડતી નથી. દેશમાં EV વાહનોને અપનાવવા માટે સરકાર તરફથી પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. જે હેઠળ ઈલેક્ટ્રોનિક વાહનો માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જો કે એવું પણ નથી કે તમે કોઈ પણ ઈલેક્ટ્રિક વ્હીકલ લાઈસન્સ વગર ચલાવી શકો છો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Driving Licence DL Vehicles Traffic Police Challan Gujarati News India News ટ્રાફિક ચલણ ડ્રાઈવિંગ લાઈસન્સના નિયમો Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

શું તમારા નામ પર એક કરતા વધુ સિમ કાર્ડ છે? ભરવો પડી શકે લાખો રૂપિયાનો દંડ...વિગતો ખાસ જાણોશું તમારા નામ પર એક કરતા વધુ સિમ કાર્ડ છે? ભરવો પડી શકે લાખો રૂપિયાનો દંડ...વિગતો ખાસ જાણોMultiple Sim Card: જો તમારા નામ પર એક કરતા વધુ સિમ કાર્ડ હોય તો ઉપાધીના પોટલા આવી શકે છે. જો તમે ટેલિકોમ કાનૂનમાં નિર્ધારિત લીમિટ કરતા વધુ સિમ કાર્ડ લીધા હોય તો તમારે ભારે દંડ પણ ભરવો પડી શકે છે. વારંવાર આ નિયમનો ભંગ કરશો તો તમને જેલ પણ થઈ શકે છે.
और पढो »

દીવ-દમણ કેમ ના બની શક્યા ગુજરાતનો હિસ્સો? જાણો મહમદ બેગડા સાથે જોડાયેલાં છે તાર...દીવ-દમણ કેમ ના બની શક્યા ગુજરાતનો હિસ્સો? જાણો મહમદ બેગડા સાથે જોડાયેલાં છે તાર...Gujarat Tourism: હરવા ફરવાની વાત આવે ત્યારે ગુજરાતીઓનું ફેવરીટ સ્થાન બની ગયું છે દીવ-દમણ. બન્ને સ્થળે એકમેકથી ઘણાં દૂર છે પણ બન્ને સ્થળોમાં ગુજરાતનો નહીં અલગ નિયમો લાગૂ પડે છે. કારણકે, અહીં ગુજરાતનું નહીં પણ કેન્દ્રનું રાજ ચાલે છે. પણ શું તમે જાણો છોકે, એમ અહીં આવું છે, એ કારણ જાણવા જેવું છે.
और पढो »

Tech Hacks: તમારા ઘરમાં પણ ફોનના ચાર્જર સોકેટમાં જ રાખેલા હોય છે ? તો જાણો આ ભુલ કેટલી ભારે પડી શકે છેTech Hacks: તમારા ઘરમાં પણ ફોનના ચાર્જર સોકેટમાં જ રાખેલા હોય છે ? તો જાણો આ ભુલ કેટલી ભારે પડી શકે છેTech Hacks:દરેક ઘરમાં તમે જુઓ તો સોકેટમાં કોઈને કોઈ ચાર્જર લાગેલું જ જોવા મળે. કેટલાક લોકો તો ફોન ચાર્જ કર્યા પછી સોકેટ ઓફ કરવાનું પણ ભૂલી જાય છે અને ચાર્જર પણ અનપ્લગ કરતા નથી. અજાણતા થયેલી આ ભૂલ ખતરનાક સાબિત થઈ શકે છે.
और पढो »

Flaxseed For Breast Cancer: આ બીજ ઘટાડી શકે છે બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક, મહિલાઓ ડાયટમાં કરવા જોઈએ સામેલFlaxseed For Breast Cancer: આ બીજ ઘટાડી શકે છે બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક, મહિલાઓ ડાયટમાં કરવા જોઈએ સામેલFlaxseed For Breast Cancer: અળસી પૌષ્ટિક વસ્તુ છે. તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે. અળસીને અલગ અલગ વસ્તુમાં સામેલ કરીને પણ ઉપયોગમાં લઈ શકાય છે. અળસીનો ઉપયોગ દહીંમાં, સલાડમાં, શાકમાં કે દલિયામાં પણ કરી શકાય છે. અળસીના બીને મુખવાસમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે.
और पढो »

16 દિવસથી અંતરિક્ષમાં ફસાયેલા છે સુનિતા વિલ્યમ્સ, NASA પણ હવે તો થઈ રહ્યું છે ઊંચુ નીચું!16 દિવસથી અંતરિક્ષમાં ફસાયેલા છે સુનિતા વિલ્યમ્સ, NASA પણ હવે તો થઈ રહ્યું છે ઊંચુ નીચું!ભારતીય મૂળના અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સની વાપસી અત્યાર સુધીમાં બેવાર કેન્સલ થઈ છે. સાત દિવસનું મિશન ત્રણ વખત આગળ વધ્યું છે. જેનું કારણ છે બોઈંગ સ્ટારલાઈનર ક્રુ મોડ્યુલમાં આવેલી ગડબડી. જેના સહારે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરે પોતાની ઉડાણ ભરી હતી.
और पढो »

ગુજરાતમાં ક્યાં આવી શકે પૂર? આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, નવી આગાહીથી લોકો ચિંતામાં!ગુજરાતમાં ક્યાં આવી શકે પૂર? આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, નવી આગાહીથી લોકો ચિંતામાં!Gujarat Forecast: ગુજરાતમાં હજુ પણ હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી આગામી દિવસો દરમિયાન કરી છે. હવે સાંબેલાધાર વરસાદ સૌરાષ્ટ્રના જૂનાગઢમાં આફત લઈને આવી શકે તેમ છે. તો દક્ષિણ ગુજરાતના પણ અનેક જગ્યાએ હજુ વધુ વરસાદ પડ્યો તો આગામી સમયમાં મોટી મુશ્કેલી થઈ શકે છે.
और पढो »



Render Time: 2025-02-14 00:01:40