દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે પરંતુ તંત્રના પાપે પાદરા જંબુસર હાઇવે પર પાંચથી દસ ફૂટના પહોળા ખાડા પડી જવા પામ્યા છે.
બીજી તરફ પાદરા જંબુસર હાઇવે પર ધૂળ ની ડમરીઓ ઉડી રહી છે ત્યારે મોટા વાહન ચાલકો સહિત રાહદારીઓ ને ભારે હાલાકી પડી રહી છે.Japan Tour: જાપાન ફરવાના IRCTC લાયા બેસ્ટ પેકેજ ટૂર, જાણો ભાડું અને વિગતો
રાજ્ય સરકાર અને તંત્ર દ્વારા શહેરોમાં રોડ રસ્તાઓ નું સમારકામ કરી દેવામાં આવ્યું છે પરંતુ ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતાં મુખ્ય હાઇવે હજુ પણ ખખડધજ હાલતમાં જ મળી રહ્યા છે ક્યારે પાદરા તાલુકામાં સૌથી મહત્વનો ગણાતો એવો પાદરા જંબુસર હાઇવે 17 km સુધી ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે, વિધિવત રીતે વિદાય લીધી છે. બીજી તરફ પાદરા જંબુસર હાઇવે પર ધૂળ ની ડમરીઓ ઉડી રહી છે ત્યારે મોટા વાહન ચાલકો સહિત રાહદારીઓ ને ભારે હાલાકી પડી રહી છે AC કેબીનમાં બેસી રહેલ તંત્રના અધિકારીના પાપે હાઇ-વેની હાલત દયનિય બની છે.
Gujarati News Vadodara Padara Padra Taluka Tantra Highway Road પાદરા તાલુકા ખાડા પૂરવામાં તંત્રના અખાડા તંત્ર મસ્ત પ્રજા ત્રસ્ત
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ભાજપ ગુજરાતમાં જ્યાં હાર્યું એ વાવ બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત, નવેમ્બરમાં આ તારીખે થશેMaharashtra-Jharkhand Election Dates : મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીની સાથે ગુજરાતમાં ખાલી પડેલી વાવ વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત... ગેનીબેન આ બેઠક પર હતા ધારાસભ્ય
और पढो »
કાજોલની મમ્મીએ સની દેઓલના પપ્પાને બધાની સામે ઠોકી દીધી હતી થપ્પડ! આટલું થઈ ગયું હતું મોંBollywood News: આ અભિનેત્રી ખુલ્લેઆમ દારૂ અને સિગારેટ પીતી હતી, એક વાર ફિલ્મના સેટ પર તેણે બધાની સામે ધર્મેન્દ્રને થપ્પડ મારી દીધી હતી...ધર્મેન્દ્ર પણ અભિનેત્રીનું આવું સ્વરૂપ જોઈને હેબતાઈ ગયો હતો...
और पढो »
ગેનીબેન ઠાકોર Vs હર્ષ સંઘવી : ગુજરાતમાં મોડે સુધી ગરબા રમવાની છૂટ પર રાજકારણ શરૂPolitics On Gujarat Garba Permission : ગુજરાતમાં મોડે સુધી ગરબા રમવાની છૂટ પર રાજકારણ..12 વાગ્યા પછી ગરબા ન રમાવા જોઈએ એવું સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન ..તો હર્ષ સંઘવીએ કહ્યું, વહેલા ગરબા બંધ કરાવાનાર જવાબ મળે એટલા ગરબા રમજો...
और पढो »
ખતરનાક સ્પીડે આવી રહ્યું છે દાના; આજે રાતે અહીં ટકરાશે, જાણો ગુજરાતમાં કેટલી થશે અસર?Cyclone Dana: આંદામાન સમુદ્રમાંથી ઉદભવેલું ચક્રવાતી તોફાન દાના ઝડપથી બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાતનો બહારનો ભાગ ઓડિશાના દરિયાકાંઠે પહોંચી ગયો છે.
और पढो »
તહેવારોમાં મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશન પર ભાગદોડ મચી, 9 મુસાફરો ઘાયલ, 2 ની હાલત ગંભીરદેશભરમાંથી લોકો દિવાળી અને છઠ પૂજા માટે તેમના ઘરે જઈ રહ્યા છે. કેટલાકે મહિનાઓ પહેલા રિઝર્વેશન કરાવ્યું હતું, જ્યારે કેટલાક ટિકિટ વિના તેમના ઘરે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દરમિયાન મહારાષ્ટ્રના મુંબઈમાં બાંદ્રા રેલવે સ્ટેશન પર નાસભાગ મચી ગઈ હતી.
और पढो »
નકલી કોર્ટના નકલી જજ પર અનેક મોટા ખુલાસા : ગુજરાતમાં નકલી જજે અનેકને છેતર્યાFake Judge In Gujarat : ગુજરાતમાં નકલીના કારોબારે તો હદ કરી... નકલી કચેરી, અધિકારી બાદ નકલી કોર્ટ... નકલી જજે અમદાવાદ કોર્પોરેશનને પણ છેતર્યું... વડોદરાની સરકારી જમીન બનાવી ખાનગી... જજ હુકમ કરતો રહ્યો અને અધિકારી ઊંગતા રહ્યા
और पढो »