ઘટનાની જાણ થતા નરોડા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં આપઘાતનું સ્પષ્ટ કારણ સામે નથી આવ્યું. પરંતુ આપઘાત કરનાર પરણિત મહિલા ના પિયર પક્ષના પરિવારજનોનો આરોપ છે કે સાસરીયા પક્ષ દ્વારા અવારનવાર તેની સાથે મારપીટ કરીને માસિક ત્રાસ આપવામાં આવતો હતો.
નરોડાના હંસપુરાના સારથી રેસિડન્સીમાં મૃતક મહિલાએ બાળક સાથે કૂદી આપઘાત કર્યો. 33 વર્ષની વિરાજ વાણિયા નામની મહિલાએ 7 વર્ષના રિધમ નામના બાળક સાથે આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે.અંબાલાલની આ આગાહીથી લોકો તૌબા પોકારી જશે! ચક્રવાત, માવઠું અને ઠંડી, ગુજરાત પર મોટું સંકટ!PHOTOs: એકાંતમાં રૂપલલનાઓ સાથે ગ્રાહકો મનાવી રહ્યા હતા રંગરેલીયા! રૂમમાં આવી ગઈ સુરત પોલીસ, પછી....astrology
અમદાવાદના નરોડા વિસ્તારમાં પરિણીત મહિલાએ પોતાના પુત્ર સાથે પડતું મૂકી આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે. નરોડાના હંસપુરાના સારથી રેસિડન્સીમાં મૃતક મહિલાએ બાળક સાથે કૂદી આપઘાત કર્યો. 33 વર્ષની વિરાજ વાણિયા નામની મહિલાએ 7 વર્ષના રિધમ નામના બાળક સાથે આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે શનિવાર ની સવારે સાત વાગે આપઘાતની ઘટના બની હતી. આ મૃતક મહિલાના ભાઈએ દાવો કર્યો છે કે પાછલા પાંચ વર્ષથી તેની બહેન સાથે સાસરીયા પક્ષમાં પતિ અને સાસુ માનસિક ત્રાસ આપતા હતા.
Gujaratinews Ahmedabad Woman Death Jumping Child Sarathi Residency Hanspura Naroda
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
હું આખી જિંદગી મરું, તેના કરતાં એકવાર મરી જાવ, દીવાલ પર પાસવર્ડ-ફોનમાં નોટ લખીને યુવકે જીવન ટૂંકાવ્યુંઆપઘાત કરતા પૂર્વે મૃતકે સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં લખ્યું છે કે, હું આપઘાત કરવા જઈ રહ્યો છું કારણ કે મેં મારા તમામ પૈસા ગુમાવી દીધા છે. સટ્ટો રમવા માટે હું મારી જાતને રોકી શક્યો નહોતો જેના કારણે હું આપઘાત કરવા જઈ રહ્યો છું. સોરી મમ્મી પાપા હું દિલ અને દિમાગથી કમજોર થઈ ગયો છું.
और पढो »
મા.. મને લેવા આવજે..., આ દર્દનાક શબ્દો તમારું હૃદય ચીરી નાંખશે! વીડિયો બનાવી યુવકે જીવન ટૂંકાવ્યુંપત્નીથી કંટાળીને અનેક યુવાનો પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે. આવી જ એક ઘટના પંચમહાલ જિલ્લામાં સામે આવી છે. મોરવા હડફ તાલુકાના મોરા ગામે એક આશાસ્પદ યુવકે પોતાની બેવફા પત્નીથી કંટાળીને વૃક્ષની ડાળીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું છે.
और पढो »
દિગ્ગજ ક્રિકેટરના પુત્રએ જેન્ડર ચેન્જ કરાવી, સોશિયલ મીડિયા પર Video થયો વાયરલરેલવેના ઓલરાઉન્ડર અને ટીમ ઈન્ડિયાના પૂર્વ બેટિંગ કોચે ક્યારેય પીછેહટ કરવાનો નિર્ણય લીધો નથી. એવું લાગે છે કે આ ભાવના તેમના બાળક ઉપર પણ હાવી થઈ ગઈ છે. તેમના પુત્ર આર્યને સેક્સ ચેન્જનું ઓપરેશન કરાવીને અનાયા બાંગર બનવાનું સાહસિક પગલું ભર્યું.
और पढो »
તલાક બાદ A R Rahman ના અફેરની અફવા ઉડી તો ભડકી પત્ની, વાતો કરનારાઓને આપ્યો જવાબEx Wife Saira Banu on A R Rahman: એઆર રહેમાન બાદ તેની પૂર્વ પત્ની સાયરા બાનુએ તેના અફેરના સમાચાર પર પ્રતિક્રિયા આપી છે. સાયરાએ કહ્યું કે તેને બદનામ કરવાનો પ્રયાસ ન કરો, તેઓ દુનિયાના શ્રેષ્ઠ વ્યક્તિ છે
और पढो »
મહારાષ્ટ્રમાં કાકા-ભત્રીજા જ નહીં...પતિ અને પત્ની વચ્ચે પણ ચૂંટણીનો જંગ, કોણ મારશે બાજી?મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024નો સંગ્રામ રોમાંચક બની ગયો છે. કારણ કે આ વખતે ચૂંટણીમાં કાકા-ભત્રીજા અને ભાઈ-ભાઈની સાથે સાથે પતિ અને પત્ની પણ આમને સામને છે.
और पढो »
સોમવારના આ 3 સરળ ઉપાયો, જેને કરવાથી ભોલેનાથ થશે પ્રસન્ન, વ્યક્તિનું જીવન ભરી દે છે ખુશિયોથીSomwar Totke: સોમવારને ભોલેનાથની પૂજાનો દિવસ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો તમે આ દિવસે 3 સરળ ઉપાય કરો છો, તો ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને વ્યક્તિના જીવનમાં ખુશીઓ ભરી દે છે. ચાલો જાણીએ તે ઉપાયો શું છે.
और पढो »