દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ : વલસાડ-નવસારીમાં આભ ફાટવા જેવી સ્થિતિ, ચોતરફ પાણી

Rainfall In 168 Talukas In 24 Hours समाचार

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ : વલસાડ-નવસારીમાં આભ ફાટવા જેવી સ્થિતિ, ચોતરફ પાણી
Valsad Received Six And A Half Inches Of RainGujarat RainRain Statistics
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 37 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 135%
  • Publisher: 63%

Gujarat Rains : વલસાડમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી... ભારે વરસાદથી પાણી પાણી થયા રસ્તાઓ.. તો 40 ગામોને જોડતો અંડર પાસ થયો પાણીમાં ગરકાવ.. તો પલસાણામાં પાણીમાં ફસાયેલા કારચાલકનો કરાયો બચાવ..

દિયર અનંતના ભાભીનો વટ ઝાંખો પડ્યો! શ્લોકા અંબાણીએ કેમ પહેર્યો પોતાના લગ્નનો જૂનો લહેંગોAnant-Radhika wedding Cost: અનંત-રાધિકાના લગ્નમાં તમામ રેકોર્ડ તૂટ્યા, મુકેશ અંબાણીએ ₹26,86,24,52,350 ખર્ચ્યા, વિગતો જાણી આંખો પહોળી થશેગુરુએ બનાવ્યો પાવરફૂલ રાજયોગ, આ 3 રાશિવાળા 2025 સુધી જલસા કરશે, ચારેકોરથી પૈસાની રેલમછેલ થશે!ભારે વરસાદ બાદ નવસારી ડૂબ્યું, નદીઓના પાણી શહેરમાં ઘૂસ્યા, કમર સુધીના પાણીમાં ડૂબ્યા...

આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ ચાલી રહી છે. ગઈકાલથી જ વલસાડ અને નવસારીમાં ધોધમાર વરસાદ બાદ આભ ફાટવા જેવી સ્થિતિ ઉભી થઈ છે. નવસારી જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ નોંધાયો છે. નવસારીના ગણદેવીમાં 6 ઈંચ વરસાદથી ચારેતરફ પાણી ભરાયા છે. તો વલસાડ શહેરમાં 4 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે. છેલ્લા બે કલાકમાં જ વલસાડમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે.વલસાડના પારડી, ધરમપુરમાં 2 ઈંચ સુધી વરસાદજિલ્લામાં ધોધમાર વરસાદના કારણે 11 જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Valsad Received Six And A Half Inches Of Rain Gujarat Rain Rain Statistics Gujarat News Gujarat Rain Forecast Weather Report Latest News Breaking News 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ વલસાડમાં સાડા છ ઈંચ વરસાદ પડ્યો ગુજરાત વરસાદ વરસાદ આંકડા ગુજરાત ન્યૂઝ ગુજરાત વરસાદ આગાહી વેધર રિપોર્ટ લેટેસ્ટ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ આજે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી જાણો કયા-કયા વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ નવસારીમાં વરસાદ નવસારીમાં પૂર નવસારીમાં ધોધમાર વરસાદ Navsari Rain Heavy Rain In Navsari Navsari Flood Flood Alert Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન ક્ષિણમાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ:વલસાડ-ગણદેવીમાં વલસાડમાં ધોધમાર વરસાદ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ વલસાડ-નવસારીમાં આભ ફાટવા જેવી સ્થિતિ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ : દાંતામાં 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદથી આફત આવીઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ : દાંતામાં 2 કલાકમાં 3.5 ઈંચ વરસાદથી આફત આવીGujarat Rains : ઉત્તર ગુજરાતમાં વહેલી સવારે મેઘાની બેટિંગ.. બનાસકાંઠાના દાંતામાં 2 કલાકમાં ખાબક્યો 3.5 ઈંચ વરસાદ.. તો સતલાસણા, ખેડબ્રહ્મા, વડાલીમાં વરસ્યો 1 ઈંચ વરસાદ..
और पढो »

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ; સૌથી વધુ ડોલવણમાં 5 ઈંચ, જાણો ક્યા કેટલો વરસ્યો?ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ; સૌથી વધુ ડોલવણમાં 5 ઈંચ, જાણો ક્યા કેટલો વરસ્યો?Gujarat Heavy Rains update: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદથી નદી-નાળા અને ડેમ ઓવરફ્લો થયા છે. સુરત જિલ્લામાં અવિરત વરસાદથી માંડવીનો કાકરાપાર ડેમ સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતાં ડેમના આહ્વાદક દ્રશ્યો જોવા મળ્યા હતા.
और पढो »

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર શરૂઆત, જાણો કયા પાકનું કેટલું થયું છે વાવેતર, બિયારણની શું સ્થિતિ?ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર શરૂઆત, જાણો કયા પાકનું કેટલું થયું છે વાવેતર, બિયારણની શું સ્થિતિ?કૃષિ પાકોની વાવેતરની સ્થિતિ અંગે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે,ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 40.26 લાખ હેક્ટર એટલે કે, 47.04% જમીનમાં વાવેતર થયું છે. જેમાં મગફળીના પાકનું 14.09 લાખ હેક્ટરમાં, કપાસનું 18.60 લાખ હેક્ટરમાં, તેલીબીયાનું 18.75 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે.
और पढो »

ભારે વરસાદ બાદ વલસાડ પાણી પાણી થયું : એક કલાકમા 1.38 વરસાદથી ચારેતરફ પાણી ભરાયાભારે વરસાદ બાદ વલસાડ પાણી પાણી થયું : એક કલાકમા 1.38 વરસાદથી ચારેતરફ પાણી ભરાયાValsad Heavy Rain : વલસાડ શહેરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાયા. વલસાડમાં એક જ કલાકમાં 1.38 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો
और पढो »

ગુજરાતમાંથી કેમ અચાનક ગાયબ થયો વરસાદ, નવી આગાહી સાંભળીને હચમચી જશોગુજરાતમાંથી કેમ અચાનક ગાયબ થયો વરસાદ, નવી આગાહી સાંભળીને હચમચી જશોRain Alert : આજથી 3 દિવસ ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી... મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે છૂટો છવાયો વરસાદ
और पढो »

અંબાલાલ પટેલે તારીખ આપીને કરી આગાહી : આ દિવસોએ ગુજરાતમાં વરસાદનું તાંડવ જોવા મળશેઅંબાલાલ પટેલે તારીખ આપીને કરી આગાહી : આ દિવસોએ ગુજરાતમાં વરસાદનું તાંડવ જોવા મળશેGujarat Weather Forecast : સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં હજુ 7 દિવસ સુધી પડશે ભારેથી અતિભારે વરસાદ... આજે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી
और पढो »



Render Time: 2025-02-19 13:59:19