Gujarat Government Big Decision : ખાનગી હૉસ્પિટલ અને તેમના ઈન હાઉસ મેડિકલ મામલે મહત્વનો પરિપત્ર... ખાનગી હૉસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી જ દવા ખરીદવી ફરજિયાત નથી.. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કર્યો પરિપત્ર... ઈન હાઉસ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવા ફરજ ન પાડી શકાય તેવો પરિપત્રમાં ઉલ્લેખ..
દરેક ગુજરાતીને લાગુ પડતો સરકારનો મોટો નિર્ણય : ખાનગી હૉસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી જ દવા ખરીદવી ફરજિયાત નથી
2025ની શરૂઆતમાં બનશે 2 શાનદાર યોગ, આ 3 રાશિવાળાને રાતોરાત નોકરીમાં પ્રમોશન સાથે આકસ્મિક ધનલાભના યોગઆવી રહ્યું છે મોટું તોફાન, આજથી ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ થશે, ડિસેમ્બરની ભયાનક આગાહીદૈનિક રાશિફળ 14 ડિસેમ્બર: શનિવાર મકર રાશિ માટે શુભ, કુંભ રાશિને કાર્યમાં ઇચ્છિત સફળતા મળશે, આજનું રાશિફળતબેલામાંથી ઘોડા છૂટ્યા બાદ હવે સરકાર તાળા લગાવવા જઈ રહી છે. ગુજરાતમાં ગાજેલા ખ્યાતિ મોતકાંડ બાદ હવે ગુજરાત સરકાર જાગી છે અને આરોગ્ય ક્ષેત્રે કડક પગલા લઈ રહી છે.
સરકારના ધ્યાને આવ્યું કે, ખાનગી હોસ્પિટલો પોતાના જ મેડિકલ સ્ટોરમાંથી કે હોસ્પિટલના નજીકના મેડિકલ સ્ટોરમાંથી દર્દીઓને દવા ખરીદવા મજબૂર બનાવે છે. કોઈ હોસ્પિટલની દવા ચોક્કસ મેડિકલ સિવાય બીજે ક્યાંય મળતી હોતી નથી. આવામાં ગુજરાત સરકારે દર્દીઓ છૂટથી ગમે ત્યાંથી દવા ખરીદી શકે તેવો નિયમ બનાવ્યો છે. ખાનગી હોસ્પિટલોમાં તેમના જ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવી ફરજીયાત નથી તેવું રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયું.
ઉલ્લેખનીય છે કે, સરકાર હવે આગામી દિવસોમાં કયા ઓપરેશનના કેટલા ચાર્જ વસૂલવામાં આવશે તેના ભાવ નક્કી કરવાની દિશામાં કામગીરી કરી રહી છે. જેથી કોઈ પણ ઓપરેશનના તેના નિયત કરેલા ભાવ જ વસૂલાશે. ભવિષ્યમાં સરકાર આ દિશામાં પગલા લેશે.ગત અઠવાડિયામાં રાજ્યની કુલ ૫ એમ્પેન્લ્ડ હોસ્પિટલ અને ૨ ડૉક્ટરને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરાઈ હતી. પાટણ-2, દાહોદ-1, અમદાવાદ અને અરવલ્લીની એક હોસ્પિટલ સસ્પેન્ડ કરાઈ. પ્રિ-ઓથ દરમિયાન લેબ રિપોર્ટમાં છેડછાડ, યોજનાની માર્ગદર્શિકા નું ઉલ્લંઘન, બી.યુ.
Gujarat Government PMJAY ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ગુજરાત સરકાર મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવી ફરજીયાત નથી મોટું એક્શન PMJAY Scheme Sarkari Yojna Health Department Khyati Hospital Private Hospital Government Scheme પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સરકારી યોજના આરોગ્ય વિભાગ PMJAY યોજનામાં કૌભાંડ ખાનગી હોસ્પિટલ PMJAY યોજના ખાનગી હોસ્પિટલ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં થતી બોટિંગ એક્ટિવિટી માટે સરકારનો મોટો નિર્ણય, અહીં ફરજિયાત કરવું પશે રજિસ્ટ્રેશનBoating Rules : રાજ્યમાં બોટીંગ પ્રવૃત્તિઓની સલામતી માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ‘ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ નિયમ-૨૦૨૪’ જાહેર
और पढो »
રાજ્યમાં રિવાઇઝડ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા ત્વરિત અને પારદર્શી બનાવવા સરકારનો મોટો નિર્ણયકોઈપણ હેતુ માટે અગાઉ પ્રિમીયમ વસૂલ કરવાપાત્ર હોવા છતાં પ્રિમીયમ વસૂલ થયા વિના બીન ખેતી થયેલ હોય તેવી જમીન પુન: હેતુફેર માટે આવે ત્યારે પ્રવર્તમાન જંત્રી કિંમતના ૧૦ ટકા વસૂલ કરીને હેતુફેર N.A. કરી અપાશે.
और पढो »
શું તમે ખેડૂત ખાતેદાર નથી રહ્યા? ગુજરાતના ધરતીપુત્રોનાં હિતમાં CM ભૂપેન્દ્ર પટેલનો સૌથી મોટો નિર્ણયરાજ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ નિર્માણમાં જેમની બધી જ જમીનો સંપાદિત થઈ હોય તેવા ખેડૂતોના વ્યાપક હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
और पढो »
ખેતી થી ખેતી અને ખેતી થી બિન ખેતી ના હેતુફેર ના કિસ્સામાં ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણયBreaking News: “મિનીમમ ગવર્મેન્ટ, મેક્સીમમ ગવર્નન્સ” ચરિતાર્થ કરતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય. રાજ્યમાં પ્રવર્તમાન નિયમાનુસાર જે જમીનોનું વેલ્યુએશન ૫૦ લાખ રૂપિયાથી વધુ હોય તેવા કિસ્સામાં બોનાફાઇડ પરચેઝરે રાજ્ય કક્ષાએથી ફરજિયાત મંજૂરી લેવી પડે છે.
और पढो »
57 વર્ષના સિંગર એઆર રહેમાનના છૂટાછેડા, નિકાહના 29 વર્ષ બાદ અલગ થવાનો લીધો મોટો નિર્ણયAR Rahman Divorce: ફેમસ સિંગર એઆર રહેમાનના છૂટાછેડાના સમાચારે બધાને હચમચાવી દીધા છે. એઆર રહેમાનના પરિવારના વિઘટનની આ જાણકારી સૌને ચોંકાવી રહી છે. એઆર રહેમાનની પત્ની સાયરા બાનુના વકીલે પોતે આ અલગ થવાની વાત કહી છે. ચાલો તમને જણાવીએ કે એઆર રહેમાનના છૂટાછેડા પર વકીલે શું કહ્યું.
और पढो »
સૌરાષ્ટ્રના ખેડૂતોનું ટેન્શન વધ્યું, ખરી રવિ પાકની સીઝનમાં ખાતર જ નથી મળી રહ્યુંGujarat Farmers : રવિ પાકના વાવેતર સમયે ખાતરની અછતની ઉઠી ફરિયાદ... DAP ખાતર ન હોવાથી વાવેતરમાં થઈ રહ્યું છે મોડું... સરકાર જલ્દી ખાતર પહોંચાડે તેવી માંગ...
और पढो »