દાદાની સરકાર! કાયદો પાછો લો નહીં તો ગાંધીનગર ગજવીશું, ગુજરાતમાં ખેડૂતો કરી શકે છે આંદોલન

Gujarat समाचार

દાદાની સરકાર! કાયદો પાછો લો નહીં તો ગાંધીનગર ગજવીશું, ગુજરાતમાં ખેડૂતો કરી શકે છે આંદોલન
Gujarati NewsJunagadhAmreli
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 15 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 58%
  • Publisher: 63%

ગીર જંગલમા એશિયાટિક સિંહોની વધતી જતી સંખ્યા અને તેની સુરક્ષા હેતુસર ગુજરાત સરકાર દ્વારા જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના કેટલાક ગામનો ઇકો ઝોનમાં સમાવેશ કર્યો છે. જેને લઈ આ તમામ ગામના ખેડૂતો વિરોધ પ્રકટ કરી રહ્યા છે.

ગીર જંગલ મા એશિયાટિક સિંહો ની વધતી જતી સંખ્યા અને તેની સુરક્ષા હેતુસર ગુજરાત સરકાર દ્વારા જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના કેટલાક ગામનો ઇકો ઝોનમાં સમાવેશ કર્યો છે. જેને લઈ આ તમામ ગામના ખેડૂતો વિરોધ પ્રકટ કરી રહ્યા છે.

આજે મેંદરડાનાં 21ગામના ખેડૂતોએ 4 કિ.મી ચાલીને રેલી કાઢી મામલતદારને આવેદન આપી ઇકો ઝોન કાયદાનો વિરોધ દર્શાવ્યો છે. તમામ ગામના ખેડૂતો રોષે ભરાયાં છે અને જરૂર પડ્યે ગાંધીનગર સુધી જવાની ચીમકી પણ આપી રહ્યાં છે.ઇકો ઝોન હેઠલ આવતા ગામના ખેડૂતોનું કહેવું છે કે ખેડૂત તો ગીરનું રક્ષણ કરે છે, તો શા માટે આ કાયદા હેઠળ ગામોને લાવી ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે. ઇકો ઝોન કાયદા હેઠળ આવતા ગામોમાં ખેડૂતો પોતાના જ ખેતરમાં નાની નાની સુવિધા ઊભી કરવા માટે પણ વન વિભાગની મંજૂરી મેળવવા લાચાર બનશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Junagadh Amreli Gir Somnath Eco Zone Gujarat Government 'દાદા'ની સરકાર! ગીર જંગલ એશિયાટિક સિંહો ગુજરાત સરકાર ઇકો ઝોનમાં સમાવેશ ખેડૂતો વિરોધ ઇકો ઝોન નો કાયદો હટાવો ખેડૂત બચાવો

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ઈરાન-ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમાએ, આ બધા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિએ ઈઝરાયેલને આપી ચેતવણીઈરાન-ઈઝરાયેલ વચ્ચે તણાવ ચરમસીમાએ, આ બધા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિએ ઈઝરાયેલને આપી ચેતવણીઅમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું છે કે તેઓ ઈઝરાયેલને સાથ આપી રહ્યા છે પરંતુ જો ઈઝરાયેલ ઈરાનના ન્યૂક્લિયર સાઈટ્સ પર હુમલો કરશે તો અમેરિકા તેમાં સાથ નહીં આપે.
और पढो »

બંગાળની ખાડીમાં બની રહી છે ખતરનાક સિસ્ટમ, ગુજરાતના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહીબંગાળની ખાડીમાં બની રહી છે ખતરનાક સિસ્ટમ, ગુજરાતના આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહીહવે ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પરંતુ મેઘરાજા ગુજરાતને જતાં-જતાં ભીંજવવાની તૈયારી કરી રહ્યાં છે. બંગાળની ખાડીમાં હલચલ જોવા મળી રહી છે, જેની અસર ગુજરાતમાં થઈ શકે છે. ગુજરાતમાં હજુ વરસાદ પડવાની સંભાવના હવામાન નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યાં છે.
और पढो »

રસોડા, ચોકડી કે સોફા નીચે છુપાયેલો હોય છે આ જીવલેણ હજારપગો! બે મિનિટમાં રોકી દેશે તમારો શ્વાસરસોડા, ચોકડી કે સોફા નીચે છુપાયેલો હોય છે આ જીવલેણ હજારપગો! બે મિનિટમાં રોકી દેશે તમારો શ્વાસCentipede: ચોમાસામાં ઘરે-ઘરે ઘુસી હડકંપ મચાવે છે હજારપગો! સાપ જેટલું જ ઝેરી હોય છે આ જીવડું! તે ઉંદરને ડંખ મારે તો ઉંદર પણ મરી જાય છે. તે કાનમાં ઘુસી જાય તો ભલભલા બોડી બિલ્ડરને બે સેકન્ડમાં ભોંય ભેગો કરી શકે છે. એકવાર જો તે કાનમાં ઘુસી જાય તો તેને કાઢવો ખુબ અઘરો છે.
और पढो »

ગુજરાતની રાજનીતિમાં નવાજૂનીના સંકેત, ચાલુ નવરાત્રિમાં ભાજપે ધારાસભ્યોને તાબડતોબ કમલમ બોલાવ્યાગુજરાતની રાજનીતિમાં નવાજૂનીના સંકેત, ચાલુ નવરાત્રિમાં ભાજપે ધારાસભ્યોને તાબડતોબ કમલમ બોલાવ્યાGujarat Politics : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાર્યકાળમાં પહેલીવાર રવિવારની રજામાં બોલાવી કેબિનેટની બેઠક,,, કર્મચારીઓની જૂની પેન્શન યોજનાની માગણી સ્વીકારી શકે છે સરકાર
और पढो »

નવરાત્રિના નવે નવ દિવસની આગાહી, વરસાદ આવશે કે તડકો અંબાલાલની ભવિષ્યવાણીએ સૌ કોઈને ચોંકાવ્યાનવરાત્રિના નવે નવ દિવસની આગાહી, વરસાદ આવશે કે તડકો અંબાલાલની ભવિષ્યવાણીએ સૌ કોઈને ચોંકાવ્યાAmbalal Patel Prediction : નવરાત્રિની મજા બગાડી શકે છે મેઘરાજા... નવરાત્રિની શરૂઆતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી
और पढो »

મુખ્યમંત્રીને પણ કહી દેજો કે પબુભા આવુ કહેતા હતા.. અધિકારીઓ પર બગડ્યા ધારાસભ્યમુખ્યમંત્રીને પણ કહી દેજો કે પબુભા આવુ કહેતા હતા.. અધિકારીઓ પર બગડ્યા ધારાસભ્યભાજપમાં અંદરો-અંદર ઉકળતો ચરુ! એકબાદ એક ધારાસભ્યો, ચૂંટેલાં પ્રતિનિધિઓ સરકાર અને સંગઠનનું નામ લઈને વ્યક્ત કરી રહ્યાં છે નારાજગી...
और पढो »



Render Time: 2025-02-13 21:13:33