દાદાના રાજમાં બાબુઓનું આવી બન્યું! ગુજરાત સરકારે વધુ એક મોટા અધિકારીને ઘરભેગા કર્યા

Gujarat समाचार

દાદાના રાજમાં બાબુઓનું આવી બન્યું! ગુજરાત સરકારે વધુ એક મોટા અધિકારીને ઘરભેગા કર્યા
Gujarati NewsGandhinagarPankaj Barot
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 20 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 60%
  • Publisher: 63%

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી સરકારી કામગીરીમાં બેદરકારી દાખવતાં હોય, ગેરરીતિ આચરતા હોય, સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા હોય તેમજ જેમની સામે ખાતાકીય તપાસ અને ક્રિમિનલ કે જ્યુડિશિયલ કાર્યવાહી ચાલી રહી હોય તેવા અધિકારીઓની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ ઓડર કરાયો છે. પંકજ બારોટ સામેની ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી, જ્યુડિશિયલ અને ક્રિમિનલ પ્રોસિડિંગ તેમના આ પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ પછી પણ ચાલુ રહેશે.

ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્ય સરકાર હાલ એક્શનમાં હોય તેવું લાગી રહ્યું છે. સરકારે વધુ એક અધિકારીને ફરજિયાત પણ ઘેર બેસાડી દેવામાં આવ્યા છે. પેટલાદ નગરપાલિકાના મ્યુનિસિપલ ચીફ ઓફિસર પંકજ બારોટને સરકારે પ્રિમેન્ચ્યોર રિટાયડ કર્યા છે. 20 જુલાઈ 2024ના રોજથી તાત્કાલિક અસરથી પ્રિમેચ્યોર રિટાયર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ ઓડર કરાયો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarati News Gandhinagar Pankaj Barot Municipal Chief Officer Petlad Municipality Retired Prematurely રાજ્ય સરકાર વધુ એક અધિકારીને ઘર ભેગા પેટલાદ નગરપાલિકા મ્યુનિસિપલ ચીફ ઓફિસર પંકજ બારોટ પ્રિમેન્ચ્યોર રિટાયડ કર્યા રાજ્યના શહેરી વિકાસ શહેરી ગૃહ નિર્માણ વિભાગ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં CNG ગેસના ભાવમાં કરાયો વધારો, આટલા રૂપિયા વધારે ચૂકવવા પડશેગુજરાતમાં CNG ગેસના ભાવમાં કરાયો વધારો, આટલા રૂપિયા વધારે ચૂકવવા પડશેCNG Price Hike : ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસ દ્વારા સીએનજીના ભાવમાં 1 રૂપિયાનો વધારો કરાયો, હવે મુસાફરો પર વધશે બોજો
और पढो »

ગુજરાતમાં માત્ર 5 રૂપિયમાં ભાડે મળશે ઘર, સરકારે શરૂ કરી નવી યોજનાગુજરાતમાં માત્ર 5 રૂપિયમાં ભાડે મળશે ઘર, સરકારે શરૂ કરી નવી યોજનાShramik Basera Yojana : ગુજરાત સરકારે બજેટમાં શ્રમિક બસેરા યોજનાની જાહેરાત કરી હતી, જે અંતર્ગત ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં શ્રમિકો માટે હંગામી આવાસ યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે આજે ખાતમુહૂર્ત કરાયું
और पढो »

Big Breaking : ગુરુ પૂર્ણિમાએ ગુજરાત સરકારની શિક્ષકોને મોટી ભેટ : જાહેર કર્યા બદલીના નિયમોBig Breaking : ગુરુ પૂર્ણિમાએ ગુજરાત સરકારની શિક્ષકોને મોટી ભેટ : જાહેર કર્યા બદલીના નિયમોTeacher Transfer Rules : પ્રાથમિક શાળા ના મુખ્ય શિક્ષકો માટે મોટા સમાચાર, શિક્ષકોના આંદોલનનો સુખદ અંત આવ્યો, સરકારે જાહેર કર્યા શિક્ષકો માટેના બદલીના નવા નિયમો
और पढो »

અમેરિકામાં બન્યું મા ઉમિયાનું વધુ એક ભવ્ય મંદિર, હજારો પાટીદારો ઉમટ્યાઅમેરિકામાં બન્યું મા ઉમિયાનું વધુ એક ભવ્ય મંદિર, હજારો પાટીદારો ઉમટ્યાGujaratis In America : અમેરિકાના નેસવિલ શહેમરાં 22 એકર જમીનમાં 8 મા શિખરબદ્ધ મંદિરનું નિર્માણ કરવમાં આવ્યું છે. તારીખ 21 થી 23 જૂન દરમિયાન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરાઈ
और पढो »

ગુજરાત કોંગ્રેસમાં કંઈક મોટું થશે, રાહુલ ગાંધીએ દિલ્હીથી આપ્યા આદેશ, બનાસકાંઠા પેટર્ન પર થશે કામગુજરાત કોંગ્રેસમાં કંઈક મોટું થશે, રાહુલ ગાંધીએ દિલ્હીથી આપ્યા આદેશ, બનાસકાંઠા પેટર્ન પર થશે કામRahul Gandhi On Gujarat Congress : બનાસકાંઠાની જીત બાત રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસ માટે નવા આદેશ કર્યા, પોતાની કોર ટીમને સોંપ્યું ગુજરાત કોંગ્રેસને સજીવન કરવાનું કામ
और पढो »

ગુજરાતના આ જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ, NDRFની ટીમો સ્ટેન્ડ બાય!ગુજરાતના આ જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ, NDRFની ટીમો સ્ટેન્ડ બાય!વલસાડ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે વલસાડ જિલ્લામાં સાવચેતીના ભાગ રૂપે એક NDRFની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
और पढो »



Render Time: 2025-02-19 21:48:09