દાહોદના પરિવારને રાજસ્થાનમાં કાળ ભરખી ગયો! ભયાનક મોટા અકસ્માતમાં 5ના કમકમાટીભર્યાં મોત

Accident समाचार

દાહોદના પરિવારને રાજસ્થાનમાં કાળ ભરખી ગયો! ભયાનક મોટા અકસ્માતમાં 5ના કમકમાટીભર્યાં મોત
DahodRajasthanGujarati Family
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 25 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 93%
  • Publisher: 63%

Family From Gujarats Accident In Rajasthan : દાહોદના પરિવારનો રાજસ્થાનમાં ભીષણ અકસ્માતમાં પરિવારના 5 સદસ્યોનાં મોત, 1 મહિલાની હાલત ગંભીર.. વતન જતી વખતે ટાયર ફાટતા ગાડી બેકાબૂ થઈને ડિવાઈડર કૂદી ગઈ

Family From Gujarat 's Accident In Rajasthan : દાહોદના પરિવારનો રાજસ્થાનમાં ભીષણ અકસ્માત માં પરિવારના 5 સદસ્યોનાં મોત, 1 મહિલાની હાલત ગંભીર..

દાહોદનો પરિવાર રાજસ્થાનમાં એક ભયાનક કાર અકસ્માતમાં ભોગ બન્યો છે,. રાજસ્થાનના સિરોહી જિલ્લામાં ગુરુવારે સવારે અકસ્માતમાં કારમાં સવાર 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 1 અન્ય મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ પોલીસની મદદથી તમામને કારમાંથી બહાર કાઢ્યા અને પછી જિલ્લા હોસ્પિટલમાં દાખલ કર્યા.પીઆઈ કૈલાશદાને કહ્યું કે માહિતી સામે આવી છે કે તમામ મૃતકો એક જ પરિવારના હોઈ શકે છે. તમામ ગુજરાત ગયા હતા અને તેમના ગામ ખારા પરત ફરી રહ્યા હતા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Dahod Rajasthan Gujarati Family Death Horrible Accident Deadly Accident ગુજરાતી પરિવાર ગંભીર અકસ્માત અકસ્માતમાં મોત પરિવારનું મોત Dahod Family Death Car Break Fail At Rajasthan Si દાહોદના પરિવારનો રાજસ્થાનમાં ભીષણ અકસ્માત ભયાનક અકસ્માત ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Jammu Kashmir: ભોજન કરવા ભેગા થયેલા વર્કર્સ પર આતંકીઓએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ, 7 લોકોના જીવ ગયાJammu Kashmir: ભોજન કરવા ભેગા થયેલા વર્કર્સ પર આતંકીઓએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ, 7 લોકોના જીવ ગયાકાશ્મીરના બારામુલ્લામાં ભયાનક યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા હથિયારો સાથે એક આતંકી માર્યો ગયો અને બીજી બાજુ પાકિસ્તાન પ્રાયોજિત આતંકીઓએ ગાંદરબલમાં 7 લોકોની નિર્દયતાથી હત્યા કરી નાખી.
और पढो »

રાજસ્થાનમાં કોરોના જેવા જીવલેણ રોગની એન્ટ્રી; 51 વર્ષીય મહિલાનું મોત, સામે આવ્યું અમદાવાદ કનેક્શન!રાજસ્થાનમાં કોરોના જેવા જીવલેણ રોગની એન્ટ્રી; 51 વર્ષીય મહિલાનું મોત, સામે આવ્યું અમદાવાદ કનેક્શન!Congo fever: કોરોના સમય તો આપણે જોયા, એના પછી કોઈ પણ વાયરસ દેશના કોઈ પણ રાજ્યમાં ફેલાય એટલે આરોગ્ય વિભાગ સતર્ક થઈ જાય છે. ત્યારે રાજસ્થાનમાં કોંગો ફીવરનો મામલો સામે આવ્યા છે. ત્યારબાદ સરકારે એલર્ટ જાહેર કર્યું છે. આ કેસમાં જોધપુરની એક 51 વર્ષની મહિલાનું મોત પણ થયું છે.
और पढो »

જતાં જતા સૌરાષ્ટ્રના ખેડૂતોને રડાવી ગયું ચોમાસું! કાળજા પર પથ્થર રાખી ખેડૂતો શિયાળું પાકનું વાવેતર કરવા માંડ્યાજતાં જતા સૌરાષ્ટ્રના ખેડૂતોને રડાવી ગયું ચોમાસું! કાળજા પર પથ્થર રાખી ખેડૂતો શિયાળું પાકનું વાવેતર કરવા માંડ્યાખેતરોમાં પાક પાકી ગયા બાદ પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં સતત પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોના હાથમાંથી તો પાક ગયો જ છે પરંતુ પશુઓ માટેનો પાલારૂપી ઘાસચારો પણ સળી ગયો.
और पढो »

લાઠીના આંબરડી ગામે મોટી દુર્ઘટના! વીજળી પડતાં 5ના દર્દનાક મોત, આકાશી આફતે ભારે કરી!લાઠીના આંબરડી ગામે મોટી દુર્ઘટના! વીજળી પડતાં 5ના દર્દનાક મોત, આકાશી આફતે ભારે કરી!આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, લાઠીના આંબરડી ગામે વીજળી ખાબકી છે. જી હા...ખેત મજૂરી કરતા મજૂરો ઘરે જતી વેળા અચાનક વીજળી ત્રાટકી છે. વીજળી પડવાની આ ઘટનામાં કુલ 5 લોકોના મોત થયા છે. 4 બાળકો સાથે 1 યુવતીનું વીજળી પડવાથી મોત થયું હોવાનું જાણવા મળે છે.
और पढो »

અમૂલે છાશનું 10 રૂપિયાનું પાઉચ બંધ કર્યું, નવું પાઉચ આ ભાવે વેચાશેઅમૂલે છાશનું 10 રૂપિયાનું પાઉચ બંધ કર્યું, નવું પાઉચ આ ભાવે વેચાશેAmul Buttermilk Price : અમૂલ છાશના પાઉચમાં મોટા ફેરફાર કર્યા છે, છાશના પાઉચની કિંમત અને ક્વોન્ટીટીમાં ફેરફાર કર્યો છે
और पढो »

Stock Market Crash: લાલચોળ થયું શેરબજાર! રોકાણકારોના 10 લાખ કરોડથી વધુ ધોવાયા, 4 પોઈન્ટમાં સમજો કારણStock Market Crash: લાલચોળ થયું શેરબજાર! રોકાણકારોના 10 લાખ કરોડથી વધુ ધોવાયા, 4 પોઈન્ટમાં સમજો કારણગ્લોબલ અને ઘરેલુ ટ્રિગર્સના પગલે બજારમાં જબરદસ્ત કડાકો જોવા મળ્યો. સેન્સેક્સ અને નિફ્ટી બંને બેન્ચમાર્ક ઈન્ડેક્સ મોટા કડાકા સાથે બંધ થયા.
और पढो »



Render Time: 2025-02-19 03:49:53