આજે વૃદ્ધાશ્રમમાં વડીલોની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. આ પાછળનું એક કારણ ઘરમાં વડીલોનું અનાદર પણ છે. આવું જ એક કિસ્સો છે અમદાવાદના મંજુલાબેનનો.મંજુલાબેન કાળુપુરમાં તેમના પતિ દીકરી દીકરા સાથે રહેતા હતા. સામાન્ય પરિવારની જેમ તેમનું પણ હસતું ગાતું પરિવાર હતું.
અમદાવાદના મંજુલાબેન નો. મંજુલાબેન કાળુપુર માં તેમના પતિ દીકરી દીકરા સાથે રહેતા હતા. સામાન્ય પરિવારની જેમ તેમનું પણ હસતું ગાતું પરિવાર હતું. પરંતુ સમય બદલાતા ઘરની પરિસ્થિતિ પણ બદલાઈ. તેમની દીકરી ના લગ્ન થઈ ગયા. દસ વર્ષ પહેલા તેમના પતિનું પણ નિધન થઈ ગયું.
:"મા"ના શબ્દોને સાચા અર્થમાં ચરિત કરનારી કોઈપણ કવિતા કે ગદ્ય આજ સુધી લખાયા નથી. માને ચરિતાર્થ કરવું અશક્ય છે. પરંતુ કદાચ માં જેટલો પ્રેમ દીકરાઓને આપી શકે છે, એટલો જ વળતો પ્રેમ શું તેને મળે છે? પરંતુ સમય બદલાતા ઘરની પરિસ્થિતિ પણ બદલાઈ. તેમની દીકરી ના લગ્ન થઈ ગયા. દસ વર્ષ પહેલા તેમના પતિનું પણ નિધન થઈ ગયું.
દીકરા-વહુની ખુશી માટે માતાએ પોતાનું ઘર છોડી લીધો વૃદ્ધાશ્રમનો સહારો, મંજુલાબેનની કહાની સાંભળીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે......જીવનસાથીનો સાથ છૂટ્યા બાદ મંજુલાબેન ઉપર સમસ્યાનો આભ તૂટી પડ્યો. મંજુલાબેન અને તેમની વહુ વચ્ચે વારંવાર ઘરના ઝઘડા થવા શરૂ થઈ ગયા. એક સમયે ઝઘડો એટલો બધો વધી ગયો કે ઘર કંકાસના કારણે મંજુલાબેનના દીકરાને એટેક આવ્યો. એટેકની સારવાર બાદ ડોક્ટરે દીકરાને કોઈ સમસ્યા ના થાય તે માટેના પ્રયત્નો કરવા કહ્યા હતા.
દીકરાની આવી દશા જોઈને મંજુલા બેને ઘર છોડવાનું નક્કી કર્યું. જો તેઓ ઘર છોડી દેશે તો ફરીવાર બહુ સાથે ઝઘડા નહીં થાય અને દીકરો અને વહુ હંમેશા ખુશીથી રહે તે માટે જ તેમણે ઘર પણ મૂક્યું. વૃદ્ધાશ્રમમાં આવતાની સાથે પણ તેમણે વૃદ્ધાશ્રમમાં અન્ય વડીલો સાથે વાતચીત કરવાનું બંધ રાખ્યું. ના કારણે માત્ર તેમની આંખોમાં આંસુ હતા.
Gujarati News Ahmedabad Mother Day Happiness Son Daughter-In-Law Mother Home વૃદ્ધાશ્રમ મંજુલાબેન કાળુપુર ઘરની પરિસ્થિતિ દીકરાને એટેક આવ્યો આંખોમાં આંસુ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
દીકરાએ કેનેડા જઈ સંબંધો તોડતા ગુજરાતી દંપતીએ આપઘાત કર્યો, દીકરા માટે હચમચાવી દેતી સ્યૂસાઈડ નોટ છોડીParents Suicide : કેનેડા સ્થાયી થયેલા પુત્રનું રૂ.40 લાખનું દેવું ચૂકવ્યું છતાં સંભાળ ન રાખતાં સુરતના વૃદ્ધ માતા-પિતાએ આપઘાત કર્યો, આપઘાત બાદ તેમની ઉત્તરક્રિયામાં ખર્ચ ન કરવા સ્યૂસાઈડ નોટમાં ભલામણ કરી
और पढो »
સરકાર બદલી રહી છે કોલિંગનો નિયમ, કોલ આવશે ત્યારે નંબર સાથે દેખાશે આ ખાસ જાણકારીCNAP: આ પહેલાં 23 ફેબ્રુઆરીના રોજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) યૂઝર્સ માટે CNAP સેવાઓની શરૂઆત માટે સરકારને ભલામણો મોકલી હતી.
और पढो »
એક દિવસ પછી ગુજરાતમાં મતદાન છે, આ 12 ડોક્યુમેન્ટ હાથવગા રાખજો, મત આપવા કામ આવશેLoksabha Election 2024: ચૂંટણીમાં મતદાન માટે જાણવા જેવી માહિતી, 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનુ છે, મતદાન કરવા મતદાન કાર્ડ સિવાય આ 12 દસ્તાવેજ માન્ય, જાણો કયા કયા
और पढो »
Sun Transit 2024: આ 14 દિવસ આ રાશિઓ માટે છે લકી, સૂર્યની બદલતી ચાલથી થશે માલામાલSurya Nakshatra Gochar: જ્યોતિષ શાસ્ત્રના અનુસાર ગ્રહોના રાજા સૂર્યદેવ એક મહિના બાદ રાશિપર્વતન કરતા રહે છે. તો બીજી તરફ 15 દિવસમાં નક્ષત્ર પરિવર્તન કરશે. રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તનથી 12 રાશિઓના જીવન પર ગાઢ અસર જોવા મળે છે.
और पढो »
હવે ફટાફટ કન્ફર્મ થશે તમારી ટ્રેન ટિકિટ, ટ્રેનોમાં વેઈટિંગ વધતા રેલવેએ લીધો મોટો નિર્ણયSpecial Trains For Vacation : ઉનાળુ વેકેશન અને લોકસભાની ચૂંટણીમાં મુસાફરોની અવરજવર વધી જતા રેલવેએ વધુ સ્પેશિયલ ટ્રેન દોડાવાનો નિર્ણય લીધો, આ રાજ્યોમાં ટ્રેનોની સંખ્યા વધારાઈ
और पढो »
Ayodhya: અયોધ્યામાં રામનવમી પર થશે વિશેષ દર્શન, લાખો ભક્તો રહેશે રામલલાના આશીર્વાદઅયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આવતીકાલે પ્રથમ રામનવમીની ઉજવણી કરવામાં આવશે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે લાખો ભક્તો અયોધ્યા પહોંચ્યા છે.
और पढो »