દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 6 દિવસમાં અધધધ 50 ઈંચ વરસાદ

Devbhoomi Dwarka समाचार

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 6 દિવસમાં અધધધ 50 ઈંચ વરસાદ
Jam KalyanpurRainMonsoon
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 76 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 107%
  • Publisher: 63%

ગુજરાતમાં ચાલી રહેલી ચોમાસાની સીઝન દરમિયાન સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થયો છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તો વરસાદે રેકોર્ડ તોડી નાખ્યા છે. દ્વારકા અને જામકલ્યાણપુર તાલુકામાં મેઘરાજાએ ભુક્કા કાઢ્યા છે. દ્વારકામાં છેલ્લા છ દિવસમાં એટલો વરસાદ પડ્યો કે છેલ્લા 30 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

Gold Rate: સસ્તુ સોનું ખરીદવાનો ફરી નહીં મળે આવો મોકો! એક ઝાટકે હજારો રૂપિયા ઘટી ગયો સોનાનો ભાવ વરસાદ માં સાપ કરડે તો વળગાડ કરવાને બદલે સીધા કરજો આ કામ, નહીં તો પળવારમાં રમી જશે તમારા રામહવે આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે મેઘરાજા, ગુજરાતમાં સાત દિવસ સુધી ગાજવીજ સાથે ભારે વરસાદ ની આગાહીશેરબજારમાં રોકાણ તમારું, ટેન્શન તમારું, નુકસાન તમારું, કમાણી થાય તો...ભાગ પડાવશે સરકાર

ગુજરાતમાં વરસાદને કારણે સૌથી વિકટ પરિસ્થિતિ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળી છે. દ્વારકા હોય કે જામ કલ્યાણપુર તાલુકો અહીંના ગામડાઓમાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. દ્વારકામાં તાજેતરમાં પડેલા વરસાદે અનેક રેકોર્ડ તોડી દીધા છે. સરકારી આંકડા પ્રમાણે દ્વારકામાં 30 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 31 ઈંચની કુલ સરેરાશ સામે 50 ઈંચ વરસાદ માત્ર છ દિવસમાં પડ્યો છે.

દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા ભારે વરસાદના સંદર્ભે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થતા મુખ્યમંત્રીશ્રીએ દેવભૂમિ દ્વારકાની દરિયાઈ પટ્ટી અને અસરગ્રસ્ત વિસ્તારોનો તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુરંગા ખાતે જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથેની બેઠકમાં જિલ્લાની વરસાદની સ્થિતિ અને પ્રશાસન દ્વારા લેવાયેલા રાહત બચાવના પગલાનો ચિતાર મેળવીને સ્થળાંતરિત કરાયેલા લોકોને તમામ પ્રાથમિક સુવિધા મળી રહે તે માટેનું માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કુદરતી આફતોમાં બચાવ અને રાહત સહિતની કામગીરીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને જાન માલને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે પ્રશાસન સુસજ્જ છે.

સતત વરસાદની સ્થિતિમાં આગોતરા આયોજન અને ત્વરિત પગલાંને કારણે પાણીમાં ફસાયેલા ૨૩ જેટલા લોકોને સલામત રીતે બહાર લાવવામાં આવ્યા છે. અસરગ્રસ્તોના શેલ્ટર હાઉસમાં ભોજન અને આરોગ્ય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મુખ્યમંત્રીએ જિલ્લામાં માર્ગ અને પરિવહન સેવા જ્યાં પ્રભાવિત થઈ છે ત્યાં અગ્રતાના ધોરણે મરામત કામગીરી કરવા જિલ્લા વહીવટી તંત્રને સૂચના આપી હતી.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Jam Kalyanpur Rain Monsoon Record Break Rain Monsoon Red Alert Rain Alert Gujarat Government Bhupendra Patel NDRF દેવભૂમિ દ્વારકા જામ કલ્યાણપુર વરસાદ ચોમાસુ રેકોર્ડબ્રેક વરસાદ મોનસૂન રેડ એલર્ટ વરસાદ એલર્ટ ગુજરાત સરકાર ભૂપેન્દ્ર પટેલ એનડીઆરએફ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

શું છેલ્લા 24 કલાકમાં જૂનાગઢમાં 70 ઈંચ વરસાદ પડ્યો? સરકારના આંકડા સામે સવાલશું છેલ્લા 24 કલાકમાં જૂનાગઢમાં 70 ઈંચ વરસાદ પડ્યો? સરકારના આંકડા સામે સવાલતેમણે કહ્યું કે જૂનાગઢમાં છેલ્લા 24 કલાકમાં 1757 મિલીમીટર વરસાદ વરસ્યો છે. આટલો વરસાદ પડવાનો મતલબ છે એક દિવસમાં જૂનાગઢમાં 70 ઈંચ વરસાદ.
और पढो »

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના તમામ 33 જિલ્લાઓ માટે આજની આગાહી મોટીહવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના તમામ 33 જિલ્લાઓ માટે આજની આગાહી મોટીGujarat Rains : આજે રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, ગઈ કાલે પણ જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદથી વહેતી થઈ હતી નદીઓ
और पढो »

સુરતમાં વાવાઝોડા જેવા પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો, 2 કલાકમાં 4 ઇંચ વરસાદથી શહેર જળાબંબાકારસુરતમાં વાવાઝોડા જેવા પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો, 2 કલાકમાં 4 ઇંચ વરસાદથી શહેર જળાબંબાકારSurat Heavy Rain : સુરતમાં માત્ર 2 કલાકમાં જ ખાબક્યો 4 ઈંચ વરસાદ,,, વરાછા, અઠવાગેટ, ઉધના સહિતના વિસ્તારમાં ભરાયાં ઢીંચણસમાં પાણી,,, રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ
और पढो »

માણાવદરમાં એક જ રાતમાં 8 ઈંચ વરસાદથી તબાહી, રવિવારે 24 કલાકમાં 212 તાલુકમાં ધબધબાટી બોલાવીમાણાવદરમાં એક જ રાતમાં 8 ઈંચ વરસાદથી તબાહી, રવિવારે 24 કલાકમાં 212 તાલુકમાં ધબધબાટી બોલાવીGujarat Rain : જૂનાગઢના માણાવદરમાં મોડીરાત્રે ધોધમાર વરસાદ, માણાવદરમાં અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ, રાત્રે દરમિયાન ધમાકેદારથી પાણી પાણી થયું માણાવદર, રાત્રે 4 કલાક દરમિયાન જ પડ્યો 8.5 ઈંચ સુધી વરસાદ
और पढो »

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદને કારણે સ્થિતિ વિકટ, મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કરી મેળવ્યો તાગદેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદને કારણે સ્થિતિ વિકટ, મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કરી મેળવ્યો તાગદેવભૂમિ દ્વારકા જિલ્લામાં દરેક જગ્યાએ પાણી-પાણી જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી સતત પડી રહેલા ભારે વરસાદને કારણે સ્થિતિ વિકટ બની છે. સતત વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. આ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દ્વારકા જિલ્લામાં હવાઈ નિરીક્ષણ કર્યું હતું.
और पढो »

Gujarat Monsoon 2024: ગુજરાતના આ જિલ્લામાં બપોર બાદ ધોધમાર, બે કલાકમાં 3 ઈંચ વરસાદ વરસ્યોGujarat Monsoon 2024: ગુજરાતના આ જિલ્લામાં બપોર બાદ ધોધમાર, બે કલાકમાં 3 ઈંચ વરસાદ વરસ્યોGujarat Monsoon 2024: પોરબંદર જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
और पढो »



Render Time: 2025-02-19 13:56:43