દેશના અનેક રાજ્યોમાં જળતાંડવ, પહાડથી મેદાન સુધી જળબંબાકાર, લોકોને હાલાકી, જીનજીવનને બ્રેક

Heavy Rains In India समाचार

દેશના અનેક રાજ્યોમાં જળતાંડવ, પહાડથી મેદાન સુધી જળબંબાકાર, લોકોને હાલાકી, જીનજીવનને બ્રેક
MonsoonIMDRain Alert
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

ઉત્તરાખંડથી લઈને ગુજરાત સુધી આકાશી આફત ભારે કહેર મચાવી રહી છે.... ત્યારે લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા છે...

ઉત્તરાખંડથી લઈને ગુજરાત સુધી આકાશી આફત ભારે કહેર મચાવી રહી છે. ત્યારે લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા છે.અંબાલાલની ભારે વરસાદની આગાહી! આગામી 48 કલાક આ વિસ્તારોમાં ઘરની બહાર નીકળતા નહીં!દેશની 10 સૌથી બકવાસ ફિલ્મો, જોયા પછી મગજ ચકરાવે ચડી જશે, મન થશે કે ટીવી ફોડી નાખુંReliance Jioદેશના અનેક રાજ્યોમાં કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે... ભારે વરસાદ અને પૂરના પાણીએ કાળો કોહરામ મચાવી દીધો છે.... દેશના અનેક રાજ્યોના નીચાણવાળા વિસ્તારો ખરાબ રીતે પ્રભાવિત થયા છે...

સૌથી પહેલાં વાત પહાડી રાજ્ય ઉત્તરાખંડની. અહીંયા ચમોલીમાં ભારે વરસાદના કારણે મોટું નુકસાન થયું છે. રસ્તાઓ તૂટી જવાથી લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે... દ્રશ્યોમાં દેખાય છે કે લોકો પોતાનો જીવ જોખમમાં મૂકીને ડરામણા વરસાદ નાળાને પાર કરવાનો પ્રયાસ કરે છે.... ઉપરવાસમાં સારા વરસાદથી મહારાષ્ટ્રના નાશિકમાં ગોદાવરી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે... નદીએ રૌદ્ર રૂપ ધારણ કરતાં નદીકાંઠામાં આવતાં નીચાાણવાળા વિસ્તારના લોકોનો જીવ તાળવે ચોંટી ગયો છે... ગોદાવરી નદીના કિનારે આવેલાં તમામ મંદિરો પણ જળમગ્ન બની ગયા છે.

ઉપરવાસમાં ભારે વરસાદથી તાપીના ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે... જેના કારણે ડેમમાંથી 1 લાખ 25 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું... ડેમમાંથી પાણી છોડાતાં ડિઝાસ્ટર કર્મચારીઓને અલર્ટ કરવામાં આવ્યા છે.... સાથે જ કર્મચારીઓને નીચાણવાળા વિસ્તારોમાં સતત મોનિટરીંગ કરવા સૂચના અપાઈ છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Monsoon IMD Rain Alert IMD Yellow Alert Mumbai Rainfall Forecast Heavy Rains Mumbai Mumbai Weekend Weather Pune Weather Update Heavy Rain In Pune Pune Water Logging

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

દેશના અનેક અનેક રાજ્યોમાં જળતાંડવ! જાણો આગાહી, હવે નહીં રોકાય મેઘસવારીદેશના અનેક અનેક રાજ્યોમાં જળતાંડવ! જાણો આગાહી, હવે નહીં રોકાય મેઘસવારીMonsoon Update: દેશના અનેક રાજ્યોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરવાનું શરૂ કર્યું છે. જુલાઈ બાદ ઓગસ્ટ મહિનામાં અનરાધાર વરસાદના કારણે નદીઓએ રૌદ્ર રૂપ ધારણ કર્યુ છે.
और पढो »

દેશમાં પાણીનો કહેર, અનેક રાજ્યોમાં અનરાધાર વરસાદ, હવામાન વિભાગની આગાહીએ ફરી ડરાવ્યાદેશમાં પાણીનો કહેર, અનેક રાજ્યોમાં અનરાધાર વરસાદ, હવામાન વિભાગની આગાહીએ ફરી ડરાવ્યાહવામાન વિભાગે દેશના રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 20થી વધુ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેના કારણે તે રાજ્યના લોકોની હાલત કફોડી બનશે.
और पढो »

અનેક રાજ્યોમાં સંગઠન સ્તરે ધરખમ ફેરફારોની તૈયારીમાં છે ભાજપ, જો RSS લીલી ઝંડી આપશે તો....અનેક રાજ્યોમાં સંગઠન સ્તરે ધરખમ ફેરફારોની તૈયારીમાં છે ભાજપ, જો RSS લીલી ઝંડી આપશે તો....તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં અનેક રાજ્યોમાં અનપેક્ષિત પરિણામો બાદ હવે ભાજપમાં જાણે હડકંપ મચેલો છે. પરિણામો પર મહામંથન તો ચાલી જ રહ્યું છે પરંતુ હવે કડક પગલાં લેવાની પણ જાણે તૈયારીઓ થઈ રહી છે.
और पढो »

એક પાટીદારે આફ્રિકાના સૌથી ઉંચા પર્વત પર લહેરાવ્યો ત્રિરંગો, 64 વર્ષીય કાંતિ કાકાએ સર કર્યો કિલીમાંજારોએક પાટીદારે આફ્રિકાના સૌથી ઉંચા પર્વત પર લહેરાવ્યો ત્રિરંગો, 64 વર્ષીય કાંતિ કાકાએ સર કર્યો કિલીમાંજારોદેશના 78 માં સ્વાતંત્રતા પર્વની 15મી ઓગષ્ટે દેશ ભરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
और पढो »

ગુજરાતની જનતાને જન્માષ્ટમીની મોટી ભેટ : ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા સરકારનો મોટો નિર્ણયગુજરાતની જનતાને જન્માષ્ટમીની મોટી ભેટ : ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા સરકારનો મોટો નિર્ણયGujarat Government Big Decision : ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિન અધિકૃત બાંધકામ વપરાશ કરતા લોકોને ૪.
और पढो »

70 લાખ અમદાવાદીઓ પર મંડરાઈ રહ્યો છે આ જીવલેણ બિમારીનો સૌથી મોટો ખતરો!70 લાખ અમદાવાદીઓ પર મંડરાઈ રહ્યો છે આ જીવલેણ બિમારીનો સૌથી મોટો ખતરો!અમદાવાદમાં દરરોજ સરેરાશ 66 લોકોને હૃદયની સમસ્યાનો સામનો કરવો પડે છે. ગત વર્ષે જાન્યુઆરીથી જુલાઇ સુધી અમદાવાદમાં 12,133 કેસ નોંધાયા હતા. જે ચાલુ વર્ષે વધીને 13906 સુધી પહોચ્યા. આ હૃદયની સમસ્યાના સૌથી વધુ કેસમાં અમદાવાદ બાદ સુરત બીજા અને વડોદરા ત્રીજા સ્થાને છે.
और पढो »



Render Time: 2025-02-15 22:12:13