Heart Attack Live Death : ગુજરાતમાં હાર્ટ એટેક હવે જીવલેણ બની ગયો છે. છેલ્લાં કેટલાય સમયથી લાઈવ હાર્ટ એટેકની ઘટનાઓ કેમેરામાં કેદ થઈ રહી છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે લોકો હૃદયના રોગના હુમલાથી મોતને ભેટે છે. ત્યારે હવે ભુજનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.
: ગુજરાતમાં હાર્ટ એટેક હવે જીવલેણ બની ગયો છે. છેલ્લાં કેટલાય સમયથી લાઈવ હાર્ટ એટેક ની ઘટનાઓ કેમેરામાં કેદ થઈ રહી છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે લોકો હૃદયના રોગના હુમલાથી મોતને ભેટે છે. ત્યારે હવે ભુજનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. દેશભક્તિ ગીતના ચાલુ પ્રોગ્રામમાં ગીત ગાતા એક મહિલાને હૃદય રોગનો હુમલો આવ્યો હતો અને તેઓ પળવારમાં મોતને ભેટ્યા હતા. હાર્ટ એટેક ની લાઈવ ઘટના આખી કેમેરામાં કેદ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભુજના પ્રમુખ સ્વામીનગર પાસે આવેલ ડો.
તે દરમ્યાન આરતીબેન રાઠોડ દેશભક્તિ ગીત ખુરશી પર બેસીને માઈક પકડીને લલકારી રહ્યા હતા. હજી તો તેમણે ગીત ગાવાની શરૂઆત જ કરી હતી, ત્યાં 5 મિનિટમાં જ હૃદય રોગનો હુમલો આવ્યો હતો. આરતીબેન ખુરશી પર બેઠા બેઠા જ ઢળી પડ્યા હતા. ત્યારે આ ઘટનાથી ત્યા હાજર સૌ હચમચી ગયા હતા. આરતીબેનનું હૃદય રોગના હુમલાથી મોત નિપજ્યું હતું. પ્રમુખ સ્વામીનગર તેમજ વૃક્ષ મિત્ર સંસ્થા તેમજ વૃક્ષ મિત્ર સંગીત સભાના લોકોમાં આ ઘટનાથી શોકની લાગણી ફેલાઈ હતી.
Kutch કચ્છ લાઈવ મોત હાર્ટએટેક Gujarat Heart Attack Death Health હાર્ટ એટેકથી મોત Gujarati News Gujarati Samachar ગુજરાતી ન્યૂઝ ગુજરાતી સમાચાર Gujarati News Local News Gujarat Heart Attack Symptoms Heart Attack Sign Heart Disease Heart Attack Risk હાર્ટ એટેક હાર્ટ એટેકના લક્ષણો Heart Attack News Sudden Heart Attack Causes Sudden Heart Attack Heart Attack Latest News હાર્ટ એટેકથી હાહાકાર હાર્ટ એટેકથી મોતનું તાંડવ ગુજરાતમાં આ શહેરમાં અચાનક ઢળી પડે છે લોકો ધબકારા બંધ થયા
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
બારોટ પરિવારનો ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો, વહુના સીમંતના પ્રસંગમાં સસરાને કાળ ભરખી ગયોLive Death : પોરબંદરના કુતિયાણામાં પુત્રવધુના સીમંતના પ્રસંગમાં નાગીન ડાન્સ કરી રહેલા સસરાને આવ્યો હાર્ટ એટેક, પળવારમાં ગયો જીવ
और पढो »
શું ખરેખર કોરોના પછી હાર્ટ એટેક બની રહ્યો છે કાતિલ? આ આંકડાઓ તમને સો ટકા ડરાવશે!Gujarat Heart Attack News: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હ્રદય સંબંધી બિમારીમાં ધરખમ વધારો થયો છે. વર્ષ 2023ના પ્રથમ સાત માસમાં 40258 કેસ તો વર્ષ 2024માં સાત માસમાં હ્રદય સંબંધી બિમારીના કુલ 47180 કેસ 108 ઇમરજન્સીને મળ્યા છે. કેમ દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો નોંધાયો છે.
और पढो »
સોની વેપારીઓ જેને ધંધામાં લકી માને છે તે પ્રતિબંધિત ઈન્દ્રજાળ છોડ સાથે વેપારી પકડાયોMiracle Indrajal Plant : દરિયાઈ જીવ સૃષ્ટિમાં અનુસૂચિત-1 માં સમાવિષ્ટ વનસ્પતિ ઇન્દ્રજાળના જથ્થા સાથે ભાવનગરથી એક ઝડપાયો
और पढो »
લો બોલો જબરું કહેવાય! ભૂતએ પોતાના દુશ્મન પર FIR નોંધાવી, પોલીસે ચાર્જશીટ પણ બનાવી દીધી, જાણીને જજ સ્તબ્ધઉત્તર પ્રદેશથી એક એવો ચોંકવનારો મામલો સામે આવ્યો છે કે જાણીને તમે પણ અચંબિત થઈ જશો. શું કોઈ ભૂત એફઆઈઆર નોંધાવી શકે ખરા?
और पढो »
Big Breaking : ગુરુ પૂર્ણિમાએ ગુજરાત સરકારની શિક્ષકોને મોટી ભેટ : જાહેર કર્યા બદલીના નિયમોTeacher Transfer Rules : પ્રાથમિક શાળા ના મુખ્ય શિક્ષકો માટે મોટા સમાચાર, શિક્ષકોના આંદોલનનો સુખદ અંત આવ્યો, સરકારે જાહેર કર્યા શિક્ષકો માટેના બદલીના નવા નિયમો
और पढो »
ક્રિકેટની દુનિયાના સૌથી ઉંચા સિંહાસન પર બેસશે આપણાં ગુજરાતનો છોકરો!BCCIનો કુલિંગ ઓફ પીરિયડ શું છે? જાણો કેવી રીતે આવ્યો જય શાહ માટે ICC પ્રમુખ બનવાનો સુવર્ણ મોકો...
और पढो »