ધજા, ચક્ર, ઘુમ્મટ, હવા...જગન્નાથપુરી મંદિરના આ 10 રહસ્યોનો વિજ્ઞાન પાસે પણ નથી કોઈ જવાબ!

Jagannath समाचार

ધજા, ચક્ર, ઘુમ્મટ, હવા...જગન્નાથપુરી મંદિરના આ 10 રહસ્યોનો વિજ્ઞાન પાસે પણ નથી કોઈ જવાબ!
RathyatraJagannathpuriSpiritual
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

Know Amazing Facts About Puri Jagannath Temple: ભારતના ચાર ધામમાંથી એક છે જગન્નાથ પુરી. કહેવાય છે કે અહીં ત્રણેય ધામ બાદ અંતમાં જવું જોઈએ. જેટલું ખુબસુરત જગન્નાથ મંદિર છે એટલું જ રહસ્યમયી પણ છે. આવો જાણીએ મંદિર સાથે જોડાયેલા આ 10 રહસ્યો વિશે, જેનો આજ સુધી વિજ્ઞાન પાસે પણ નથી કોઈ જવાબ....

https://zeenews.india.com/gujarati/photo-gallery/ jagannath - rathyatra - jagannath puri - spiritual -gujarat-news- jagannath -temple-facts- jagannath -mandir- puri -352024 Puri Jagannath Temple: ભગવાન જગન્નાથની રથયાત્રા એક અનેરો પર્વ છે. ગુજરાતમાં તો 147 વર્ષથી આ પરંપરા ચાલતી આવી છે. અમદાવાદનું જગન્નાથ મંદિર તેનું સાક્ષી છે. પણ ઓડિશાના પુરીમાં દેશની સૌથી મોટી રથયાત્રા નીકળે છે. આ મંદિરના એવા 10 ચમત્કારો વિશે તમે પણ નહીં જાણતા હોવ. વૈજ્ઞાનિકો પણ નથી સૌથી શક્યા આ રહસ્યો નું રાજ....જાણો વિગતવાર...

પરંતુ ક્યારેય અહીં અન્નની કમી નથી પડતી. દરેક સમયે આખા વર્ષ માટેનો ભંડાર પુરાયેલો જ રહે છે.સૌથી અજાયબી ભરી વાત એ છે કે, આ મંદિરના ગુંબજનો પડછાયો જમીન પર નથી પડતો. જે જોઈને ભક્તો ખૂબ જ આશ્ચર્ય અનુભવે છે.આપણે મોટાભાગના મંદિરનો શિખર પર પક્ષી બેસેલા અને ઉડતા જોઈએ છે. જગન્નાથ મંદિરની આ વાત તમને ચોંકાવી દેશે કે, તેની ઉપરથી કોઈ પક્ષી નથી પસાર થતું.મંદિરના સિંહદ્વારમાં પ્રવેશ કરો ત્યારે તમને લહેરોનો અવાજ નથી આવતો. પરંતુ જરાક બહાર આવશો કે તરત જ લહેરોનું સંગીત કાને પડવા લાગે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rathyatra Jagannathpuri Spiritual Gujarat News Jagannath Temple Facts Jagannath Mandir Puri જગન્નાથ મંદિર જગન્નાથપુરી ગુજરાત સમાચાર રહસ્યો રથયાત્રા

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

TATA ના શેરમાં આવશે મોટો ઘટાડો, એક્સપર્ટે કહ્યું- ₹843 સુધી તૂટશે ભાવ, વેચી દોTATA ના શેરમાં આવશે મોટો ઘટાડો, એક્સપર્ટે કહ્યું- ₹843 સુધી તૂટશે ભાવ, વેચી દોTata Group Share: જો તમારી પાસે પણ ટાટા ગ્રુપના આ શેર હોય તો તમારા માટે કામના સમાચાર છે.
और पढो »

વિરાટ કોહલીએ 3 વર્ષથી નોન-વેજ ચાખ્યું પણ નથી, વેજ ફૂડ ખાવાના આ છે ફાયદાવિરાટ કોહલીએ 3 વર્ષથી નોન-વેજ ચાખ્યું પણ નથી, વેજ ફૂડ ખાવાના આ છે ફાયદાVirat Kohli Diet: વિરાટ કોહલી પોતાને ફિટ રાખવા માટે ચિકન-મટન નહિ, પરંતું વેજિટેરિયન ડાયટ લે છે. લગભગ 3 વર્ષથી આ ક્રિકેટરે નોનવેજ નથી ખાધું, તેના ફાયદા જાણીને તમે પણ ચોંકી જશો
और पढो »

ન્યૂયોર્કની ગલીઓમાં અનંત અંબાણી પર ફિદા થઈ આ યુવતી, વીડિયો જોઈ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે…ન્યૂયોર્કની ગલીઓમાં અનંત અંબાણી પર ફિદા થઈ આ યુવતી, વીડિયો જોઈ લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો કે…New York Teen’s Viral Video With Anant Ambani : અનંત અંબાણી ન્યૂયોર્કમાં પોતાના પેટ ડોગ સાથે ફરી રહ્યા હતા ત્યારે આ યુવતી તેમની પાસે આવી હતી, શું છે આ યુવતીનું રહસ્ય જાણો
और पढो »

આ સપ્તાહે થશે બોનસ શેરનો વરસાદ, 4 કંપનીઓ આપી રહી છે ફ્રી શેર, રેકોર્ડ ડેટ 6 દિવસની અંદરઆ સપ્તાહે થશે બોનસ શેરનો વરસાદ, 4 કંપનીઓ આપી રહી છે ફ્રી શેર, રેકોર્ડ ડેટ 6 દિવસની અંદરBonus Share: સ્ટોક માર્કેટમાં આ સપ્તાહે 4 કંપનીઓ એક્સ-બોનસ શેર તરીકે ટ્રેડ કરશે. આ કંપનીઓમાં ઓયલ ઈન્ડિયા લિમિટેડ પણ એક છે.
और पढो »

Glowing Skin: જો તમારે 1 રુપિયો પણ ખર્ચ કર્યા વિના હિરોઈન જેવું સુંદર દેખાવું હોય તો આ સ્કીન કેર રુટીન ફોલો કરો, ખીલી ઉઠશે ચહેરોGlowing Skin: જો તમારે 1 રુપિયો પણ ખર્ચ કર્યા વિના હિરોઈન જેવું સુંદર દેખાવું હોય તો આ સ્કીન કેર રુટીન ફોલો કરો, ખીલી ઉઠશે ચહેરોTips For Glowing Skin:ઘરે સરળતાથી ઉપલબ્ધ આ ચાર વસ્તુઓને સ્કીન કેરમાં સામેલ કરવાથી બદલતા વાતાવરણમાં પણ ચહેરો ગ્લોઇંગ દેખાશે અને ચહેરાની સુંદરતા પણ જળવાઈ રહે છે.
और पढो »

પાર્ટનરથી છાને-છાને બીજે ચક્કર ચલાવવામાં હુરા હોય છે આ રાશિવાળા! ચેક કરી લેજો તમારા બકુ-ચકુની રાશિપાર્ટનરથી છાને-છાને બીજે ચક્કર ચલાવવામાં હુરા હોય છે આ રાશિવાળા! ચેક કરી લેજો તમારા બકુ-ચકુની રાશિHow to Flirt with Girls: આ રાશિના યુવકો ખૂબ ઝડપથી કોઈના પર પણ આકર્ષિત થઈ જાય છે. તેમને કોઈને પણ કંઈ પણ કહેવામાં કોઈ શરમ આવતી નથી. આ રાશિના લોકો સ્વભાવથી જ ખૂબ ફ્લર્ટ કરવાવાળા હોય છે. જાણો તમારી રાશિ અને તેમાં શું છે ખાસ ગુણ...
और पढो »



Render Time: 2025-02-22 11:56:32