ધોનીનો ગુજરાતી ફેન સુરક્ષા તોડી ચાલુ મેચમાં ઘૂસ્યો, અમદાવાદની મેચમાં જોવા જેવી થઈ, Video

IPL 2024 समाचार

ધોનીનો ગુજરાતી ફેન સુરક્ષા તોડી ચાલુ મેચમાં ઘૂસ્યો, અમદાવાદની મેચમાં જોવા જેવી થઈ, Video
AhmedabadDhoni FanDhoni Fan Breached Security Video
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 27 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 100%
  • Publisher: 63%

Dhoni viral video : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPL મેચમાં સુરક્ષામાં મોટી ચૂક, ચાલુ મેચમાં ઘૂસ્યો ભાવનગરનો યુવક, જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવાશે

દૈનિક રાશિફળ 11 મે : લાંબા સમયથી ચાલતી સમસ્યાઓનો અંત આવશે, માનસિક ચિંતાથી મુક્તિ મળશેગુજરાતમાં કાલથી 7 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે; આ જિલ્લાઓ રહે એલર્ટCM કેજરીવાલને જામીન તો મળ્યા...પરંતુ નહીં કરી શકે આ કામ, જાણો સુપ્રીમ કોર્ટે કઈ શરતો પર આપ્યા જામીન

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફરી એકવાર નબળી સુરક્ષા સામે આવી છે. ગઈકાલે સ્ટેડિયમમાં સીએસકે અને ગુજરાત વચ્ચે ચાલી રહેલી મેચમાં સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી હતી. ચાલુ મેચમાં એક ફેન અચાનક ધોની પાસે ધસી આવ્યો હતો. તે ધોનીના પગે લાગ્યો હતો. ત્યારે અમદાવાદ પોલીસે ભાવનગરના આ ફેનને પકડી લીધો હતો. આ ઘટનાને પગલે જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવાશે.નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા તોડીને ફેન ધોની પાસે પહોંચ્યો અને તેના પગે પડ્યો. એટલું જ નહિ, આ ફેનએ ધોનીના પગને સ્પર્શ કર્યો હતો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ahmedabad Dhoni Fan Dhoni Fan Breached Security Video Dhoni Fan Video Dhoni Fans Fan Breaches Security And Touch Ms Dhoni Feet Fan Breaches Security To Touch Dhoni Feet Fan Break Security To Meet And Touch Dhoni Fan Of Dhoni GT Vs CSK IPL 2024 Score Narendra Modi Stadium MS Dhoni MS Dhoni Jabra Fan MS Dhoni Fan GT Vs CSK Highlights IPL 2024 GT Vs CSK Match Result Cricket News In Hindi Cricket News ધોનીનો ફેન અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આઈપીએલ 2024 Aaj Ka Match Kaun Jita Aaj Ka Match Kaun Jita Hai Aaj Ka Match Winner

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »

એરપોર્ટ પર કમાલના લૂકમાં જોવા મળી કરીના અને કાજોલ, થોડી જ વારમાં વાયરલ થઈ તસવીરોએરપોર્ટ પર કમાલના લૂકમાં જોવા મળી કરીના અને કાજોલ, થોડી જ વારમાં વાયરલ થઈ તસવીરોCelebs Photos: બોલિવૂડ સ્ટાર્સનો એરપોર્ટ લૂક પણ જોવા જેવો છે. દરેક વખતે તે નવા અંદાજમાં એરપોર્ટ પર આવતો અને જતો જોવા મળે છે. આજે પણ ઘણા સ્ટાર્સ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ લિસ્ટમાં કરીના કપૂરથી લઈને કાજોલ સુધીના ઘણા સ્ટાર્સના નામ સામેલ છે. કેટલાક સરળ દેખાતા હતા જ્યારે અન્યોએ શક્તિશાળી દેખાવ દર્શાવ્યો હતો. તમે બધા સ્ટાર્સની તસવીરો પણ જોઈ શકો છો.
और पढो »

ક્ષત્રિયોએ કહ્યું, હવે મોડું થઈ ગયુ છે તેનું પરિણામ ભાજપને ચૂંટણીમાં જોવા મળશેક્ષત્રિયોએ કહ્યું, હવે મોડું થઈ ગયુ છે તેનું પરિણામ ભાજપને ચૂંટણીમાં જોવા મળશેRupala Controversy : કચ્છમાં ફરી રહ્યો છે ક્ષત્રિયોનો ધર્મરથ, માતાના મઢથી શરૂ થયેલો ધર્મરથ ભૂજ પહોંચ્યો, ભૂજમાં ધર્મરથનું સ્વાગત કરવામાં આવ્યું, ભૂજ ખાતે સ્વાભિમાન સંમેલનનું આયોજન કરાયું, વીરભદ્રસિંહે કહ્યું- હવે ભાજપનો વિરોધ કરવા અમે મક્કમ છીએ
और पढो »

RCB Vs SRH: હાઈસ્કોરિંગ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને ઘરઆંગણે હરાવી, કાર્તિકે બચાવી RCBની લાજRCB Vs SRH: હાઈસ્કોરિંગ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને ઘરઆંગણે હરાવી, કાર્તિકે બચાવી RCBની લાજબેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચમાં હૈદરાબાદે બેંગ્લુરુને 25 રનથી ધોબીપછાડ આપી. બેંગ્લુરુની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો જે તેમને ભારે પડી ગયો
और पढो »

CSK Vs PBKS: પંજાબ કિંગ્સનું પાવરપેક પરફોર્મન્સ...ચેન્નાઈ સુપર કિંગ્સને ઘર આંગણે 7 વિકેટથી આપી માતCSK Vs PBKS: પંજાબ કિંગ્સનું પાવરપેક પરફોર્મન્સ...ચેન્નાઈ સુપર કિંગ્સને ઘર આંગણે 7 વિકેટથી આપી માતઈન્ડિયન પ્રીમિયર લિગ (IPL) 2024 ની સીઝન ચાલુ છે. આજે 1 મે 2024ના રોજ એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક સ્ટેડિયમ) ખાતે ચેન્નાઈ સુપરકિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ. આજની મેચમાં પંજાબની ટીમનું બેટિંગ અને બોલિંગ બંનેમાં પ્રભુત્વ જોવા મળ્યું અને ચેન્નાઈની ટીમને ઘરઆંગણે માત આપી.
और पढो »



Render Time: 2025-02-19 04:52:37