ધોની સહિત અનેક ખેલાડીઓને થયો હતો હોટલમાં ભૂત હોવાનો અહેસાસ, કિસ્સાઓ જાણીને ધ્રુજારી છૂટી જશે

Haunted Hotel समाचार

ધોની સહિત અનેક ખેલાડીઓને થયો હતો હોટલમાં ભૂત હોવાનો અહેસાસ, કિસ્સાઓ જાણીને ધ્રુજારી છૂટી જશે
Mahendra Singh DhoniMS DhoniLondon
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 90%
  • Publisher: 63%

દુનિયામાં ભૂત પ્રેત છે કે નહીં તે હજુ પણ એક ચર્ચાનો વિષ છે. કેટલાક લોકો માને છે જ્યારે કેટલાક આવી બાબતોને નજરઅંદાજ કરે છે. હવે આ બધામાં કેટલું સત્ય છે અને કેટલું ખોટું છે એ તો ખબર નથી પરંતુ એવી અનેક વાતો જાણીએ તો એટલિસ્ટ વિચારવા માટે મજબૂર ચોક્કસ થઈ જવાય કે આખરે આ બધુ છે શું.

Varun Dhawan birthday special: ડાયરેક્ટર પિતાએ જ પુત્રને લોન્ચ કરવાની પાડી હતી ના, આવ્યો અને ચાલી ગયોદૈનિક રાશિફળ 24 એપ્રિલ: મકર રાશિના લોકો માટે આજનો દિવસ ઇચ્છિત પરિણામ આપનાર છે, રાશિફળ વાંચી જાણો કેવો જશે આજે તમારો દિવસ આવું જ કઈક ભારતના પૂર્વ ક્રિકેટર અને ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સાથે એક હોટલના રૂમમાં ઘટ્યું હતું. ત્યારબાદ તેમનો રૂમ બદલી નાખવામાં આવ્યો હતો.

અત્રે જણાવવાનું કે આ હોટલ દુનિયાની સૌથી ડરામણી હોટલોમાંની એક ગણાય છે. સૌરવ ગાંગુલી જે રૂમમાં રોકાયા હતા તેના બાથરૂમના નળમાંથી અચાનક પાણી ટપકવા લાગ્યું હતું. જેવો તેમણે પાણીનો અવાજ સાંભળ્યો કે તેમની ઊંઘ ઉડી ગઈ અને પાણી ટપકવાનું બંધ થઈ ગયું હતું. તે રાતે તેમણે પોતાનો રૂમ છોડી દીધો ને અડધી રાતે જ રોબિન સિંહના રૂમમાં જતા રહ્યા હતા. વર્ષ 2005માં આ હોટલમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન શેન વોટ્સન પણ રોકાયા હતા. તેમને પણ રૂમમાં કોઈ હોવાનો અહેસાસ થયો હતો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Mahendra Singh Dhoni MS Dhoni London Saurav Ganguly Cricket Sports News Paranormal Activity Gujarati News મહેન્દ્રસિંહ ધોની ભૂતિયા હોટલ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

6% વધ્યો અંબાણીની કંપનીનો પ્રોફિટ, શેર પર એક્સપર્ટ સતર્ક, ₹318 પર આવશે ભાવ!6% વધ્યો અંબાણીની કંપનીનો પ્રોફિટ, શેર પર એક્સપર્ટ સતર્ક, ₹318 પર આવશે ભાવ!જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસે શેર બજારને આપેલી સૂચનામાં કહ્યું કે કંપનીનો નફો નાણાકીય વર્ષ 2023-24 માં અનેક ગણો વધીને 1,605 કરોડ રૂપિયા થયો, જે ગત વર્ષેમાં 31 કરોડ રૂપિયા હતો.
और पढो »

16% ટકા સસ્તો થયો ટાટાનો આ શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો ₹1900 પાર જશે ભાવ16% ટકા સસ્તો થયો ટાટાનો આ શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો ₹1900 પાર જશે ભાવTata Communications share: માર્ચ ત્રિમાસિક પરિણામો બાદ ગત શુક્રવારે ટાટાની કંપની ટાટા કોમ્યુનિકેશન્સ લિમિટેડના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો.
और पढो »

મુખ્યમંત્રીની સભામાં ક્ષત્રિયોનો વિરોધ, રૂપાલા હાય હાયના નારા લાગ્યામુખ્યમંત્રીની સભામાં ક્ષત્રિયોનો વિરોધ, રૂપાલા હાય હાયના નારા લાગ્યાRupala Controversy : રવિવારે મોડી સાંજે વડોદરામાં યોજાયેલી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની જાહેર સભામાં ક્ષત્રિય યુવકોએ વિરોધ દર્શાવ્યો હતો, વિરોધ કરનારા પાંચ ક્ષત્રિય યુવકોની અટકાયત કરાઈ હતી
और पढो »

Gold Price: સસ્તુ સોનું ખરીદવાનો ફરી નહીં મળે આવો મોકો, જાણો કેટલો ઘટ્યો ભાવGold Price: સસ્તુ સોનું ખરીદવાનો ફરી નહીં મળે આવો મોકો, જાણો કેટલો ઘટ્યો ભાવGold Price Today Update: લાંબા સમય બાદ સોનાએ આપી રાહત, ભાવમાં થયો મસમોટો ઘટાડો; જાણો આજે કેટલો છે 10 ગ્રામ સોનાનો ભાવ.
और पढो »

ગુજરાતમાં નકલીની ભારે બોલબાલા! હવે G-20ના નકલી એજન્ટે આ રીતે પાડ્યો લાખોનો ખેલગુજરાતમાં નકલીની ભારે બોલબાલા! હવે G-20ના નકલી એજન્ટે આ રીતે પાડ્યો લાખોનો ખેલસુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં અડાજણ વિસ્તારમાં હોટલ સંચાલકે 29/09/2023ના રોજ ગોપાલ પટેલ નામના ઇસમ સામે એક છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો.
और पढो »

ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો : સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થશે?ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો : સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થશે?Nilesh Kumbhani Form Cancel : ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર, સુરતથી કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ થયું રદ, લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ, ફોર્મ રદ થતા હવે હાઈકોર્ટમાં જશે કોંગ્રેસ
और पढो »



Render Time: 2025-02-19 04:41:25