Ambalal Patel Prediction : ગુજરાતીઓની નવરાત્રિ તો વરસાદ વગર સરસ નીકળી જશે. પરંતું અસલી ખેલ તો નવરાત્રિ પછી શરૂ થશે તેવી અંબાલાલ પટેલે ચેતવણી આપી છે. નવરાત્રિ બાદ ભારેથી અતિભારે વરસાદ તો છોડો, પણ અંબાલાલે સીધી વાવાઝોડાની જ આગાહી કરી દીધી છે.
ગુજરાત ીઓની નવરાત્રિ તો વરસાદ વગર સરસ નીકળી જશે. પરંતું અસલી ખેલ તો નવરાત્રિ પછી શરૂ થશે તેવી અંબાલાલ પટેલ ે ચેતવણી આપી છે. નવરાત્રિ બાદ ભારેથી અતિભારે વરસાદ તો છોડો, પણ અંબાલાલે સીધી વાવાઝોડાની જ આગાહી કરી દીધી છે. હવામાન નિષ્ણાતે તારીખ આપીને આગાહી કરી કે, આ દિવસે ગુજરાત થી અડીને પસાર થશે વાવાઝોડું . અંબાલાલ પટેલ ે કહ્યું કે, નવરાત્રિમાં 9-10 અને 12 ઓક્ટોબરમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા કે મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે.
જો કે વાવાઝોડું ગુજરાતથી દૂર રહીને કચ્છના ભાગોમાં થઈને પાકિસ્તાન તરફ જઈ શકે અથવા ગુજરાતથી દૂર રહી શકે છે.તેમણે વધુમાં કહ્યું કે, બંગાળની ખાડીની સિસ્ટમના કારણે દેશના દક્ષિણ ભાગોમાં વરસાદ રહી શકે છે. 16 થી 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના મધ્ય અને પૂર્વીય ભાગોમાં ભારે ઝાપટા થઇ શકે છે. તો આ દિવસોમાં અમદાવાદ, વડોદરા, પંચમહાલ,હિંમતનગર, સાબરકાંઠામાં ભારે વરસાદ થઇ શકે છે. 22 ઓક્ટોબરથી સવારના ભાગોમાં ઠંડકની શરૂઆત થઈ જશે. તેના બાદથી ઠંડી લાગવાની શરૂઆત થશે.
Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast ગુજરાત Gujarat Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી પાણી ભરાયા ભારે વરસાદની આગાહી Flood Alert Flood Warning Gujarat Flood Gujarat Floods ગુજરાતમાં પૂર વાવાઝોડું આવી રહ્યું છે વાવાઝોડું Cyclone Alert Cyclonic Circulation સાયક્લોનિક સરક્યુલેશન બંગાળની ખાડી Bay Of Bengal Deep Depression નવરાત્રિ 2024 Navratri 2024 વાવાઝોડું ત્રાટકશે
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અંબાલાલ પટેલે શિયાળા માટે જે આગાહી કરી તે ચોંકાવનારી છે, દરિયો એટલો ઠંડો બનશે કે ડિસેમ્બર કાઢવો અઘરો પડશેIndia to face severe winter : ગુજરાતમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી...19થી 22 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદી ઝાપટાની અંબાલાલ પટેલે વ્યક્ત કરી શક્યતા...આ વર્ષે ગુજરાતમાં ચોમાસું મોડી વિદાય લેશે તેવું અનુમાન....
और पढो »
નવરાત્રિના નવે નવ દિવસની આગાહી, વરસાદ આવશે કે તડકો અંબાલાલની ભવિષ્યવાણીએ સૌ કોઈને ચોંકાવ્યાAmbalal Patel Prediction : નવરાત્રિની મજા બગાડી શકે છે મેઘરાજા... નવરાત્રિની શરૂઆતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી
और पढो »
અંબાલાલ પટેલની તબિયત લથડી! અફવાઓનું વાવાઝોડું ફૂંકાતા આગાહીકારે કરી સ્પષ્ટતાAmbalal Patel Fake News : એકદમ સ્વસ્થ છે અંબાલાલ કાકા... માંદગીના સમાચાર વાયરલ થયા બાદ ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જાતે જ સ્પષ્ટતા કરી!
और पढो »
અંબાલાલની ખતરનાક આગાહી! આ તારીખે ચંદ્ર કાળા વાદળોમાં ઢંકાયેલો દેખાશે તો દરિયામાં મોટી હલચલ થશેAmbalal Patel Prediction : અંબાલાલ પટેલે ફરી સપ્ટેમ્બરમાં વરસાદની આગાહી કરી, ચીનમાં આવેલા વાવાઝોડાની અસર છેક ગુજરાત સુધી થશે, સાથે જ ગરબા રસિકોને નિરાશ કરતી અંબાલાલ પટેલની મોટી આગાહી... નવરાત્રિમાં જ ધોધમાર વરસીને નવરાત્રિ બગાડી શકે છે મેઘરાજા...
और पढो »
ભઈ લખી રાખજો! આ વર્ષે નવરાત્રિ તો સો ટકા બગડી, સપને ના વિચાર્યું હોય ત્યાં એક્ટિવ થશે સિસ્ટમAmbalal Patel Forecast: અંબાલાલ પટેલે નવરાત્રિ આસપાસ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જ્યારે અંબાલાલ પટેલે પણ નવરાત્રિ દરમિયાન ભારે વરસાદની આગાહી આપી દીધી છે. એટલે ગરબા રસિકોના અરમાનો પણ પાણી ફરી વળે તેવા ઘાટ ઘડાશે. ભલે ભાદરવા મહિનાની શરૂઆત થઈ ગઈ હોય પરંતુ ગુજરાતમાં વરસાદની આગાહી હજુ પણ ચાલી રહી છે.
और पढो »
અંબાલાલ પટેલ આગાહીAmbalal Patel Forecast: અંબાલાલ પટેલે નવરાત્રિ આસપાસ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જ્યારે અંબાલાલ પટેલે પણ નવરાત્રિ દરમિયાન ભારે વરસાદની આગાહી આપી દીધી છે. એટલે ગરબા રસિકોના અરમાનો પણ પાણી ફરી વળે તેવા ઘાટ ઘડાશે. ભલે ભાદરવા મહિનાની શરૂઆત થઈ ગઈ હોય પરંતુ ગુજરાતમાં વરસાદની આગાહી હજુ પણ ચાલી રહી છે.
और पढो »