Rajkot Garaba: નવરાત્રીમાં લવ જેહાદના કિસ્સાઓ સામે આવતા હોય છે, જેના કારણે અત્યારથી પાટીદાર સમાજ સતર્ક બની ગયો છે. રાજકોટના કડવા પાટીદાર સમાજના યુડી કબલના ગરબમાં ખૈલૈયાના પ્રવેશ માટે આધારકાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.
Navaratri 2024 : રાજકોટના કડવા પાટીદાર સમાજ ના યુડી કબલના ગરબમાં ખૈલૈયાના પ્રવેશ માટે આધારકાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે રાજકોટમાં કડવા પાટીદાર સમાજ દર વર્ષે UD કલબના દાંડિયાનું આયોજન કરે છે.
નવરાત્રીમાં લવ જેહાદના કિસ્સાઓ સામે આવતા હોય છે, જેના કારણે અત્યારથી પાટીદાર સમાજ સતર્ક બની ગયો છે. રાજકોટના કડવા પાટીદાર સમાજના યુડી કબલના ગરબમાં ખૈલૈયાના પ્રવેશ માટે આધારકાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે રાજકોટમાં કડવા પાટીદાર સમાજ દર વર્ષે UD કલબના દાંડિયાનું આયોજન કરે છે. જેના કારણે નવરાત્રિમાં લવ જેહાદ રોકવા માટે રાજકોટમાં પ્રયાસ કરાયો છે.
કડવા પાટીદાર આગેવાન પુષ્કર પટેલ દ્વારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે. નવરાત્રીમાં લવ જેહાદ રોકવા નિવેદન આપ્યું છે. જેમાં તેમણે સૂચવ્યું છે કે અર્વાચીન ગરબાના આયોજકોએ આધારકાર્ડ અને ફોટો લેવો જોઈએ, જેથી લવ જેહાદ જેવી ઘટનાઓ અંગે જાણકારી મળી શકે. UD કલબ નવરાત્રીના પાસ માટે આધારકાર્ડ લઈને જ પાસ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે.
ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન કોઇ લવ જેહાદના કિસ્સા ન બને માટે કડવા પાટીદાર સમાજના UD ક્લબના રાસ-ગરબાના આયોજકે કેટલાક નિયમો ઘડ્યાં છે. કડવા પાટીદાર સમાજના UD ક્લબના રાસ-ગરબાના આયોજકે ખેલૈયાની એન્ટ્રી માટે આધારકાર્ડ ફરજિયાત બનાવ્યું છે. આધારકાર્ડ વિના એન્ટ્રી કે ગરબાના પાસ નહિ મળી શકે. તમને જણાવી દઈએ કે દર વર્ષે કડવા પાટીદાર સમાજના UD ક્લબના રાસ-ગરબા યોજાઇ છે. આ વર્ષે પણ યુડી કલબ ગરબાનું આયોજન કરવા જઇ રહ્યું છે.
નોંધનીય છે કે, 3 ઓક્ટોબર ગુરુવારથી નવરાત્રિનો પ્રારંભ થઇ રહ્યો છે. હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં હોવાથી પાર્ટી પ્લોટમાં અન ક્લબમાં ગરબાનું આયોજન કરતા ગરબા આયોજકો પણ આયોજનના કામમાં વ્યસ્ત થઇ ગયા છે.નવરાત્રીના ગરબામાં બન્ને સમાજમાં પડી રહ્યા છે ફાંટા.લેવા પાટીદાર સમાજ દ્વારા ખોડલધામ નેજા હેઠળ આયોજન થતું જેમાંથી અલગ પડી સરદાર ધામ અલગ આયોજન થયું.
Garaba Navaratri 2024 Rajkot Kadava Patidar Garaba Aadhar Card રાજકોટના ગરબા આયોજકનો નિર્ણય Unjha Patidar Patidar Samaj Patidar Power પાટીદાર સમાજ ઉમિયા પરિવાર સેવા ટ્રસ્ટ ધર્મપુરા શ્રી સરદાર પટેલ સેવા દળ SPG SPG એસપીજી ઊંઝા પાટીદાર લગ્નની નોંધણી લગ્નની નોંધણીમાં માતાપિતાની સહમતી ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
પહેલીવાર ગાડી લેતાં પહેલાં જાણી લેજો આ 10 વાતો, નહીં તો તમને ડિલરો ઉતારી દેશે ડબ્બામાં!Car Buying Tips: નવી કાર ખરીદવી એ કોઈપણ સામાન્ય માણસ માટે એક મોટો નિર્ણય છે કારણ કે તેમાં ઘણા પૈસા ખર્ચ થાય છે. તેથી, તે મહત્વપૂર્ણ છે કે તમે કાર ખરીદતા પહેલાં પૂરતી તપાસ કરો, રિસર્ચ કરો, લાગતા વળતા સાથે પૂછપરછ કરો. આટલી મહેનત કરશો તો તમને બેસ્ટ કાર મળશે.
और पढो »
iPhone 16 Pro લેવાની ગણતરી હોય તો જાણી લેજો આ 5 મહત્ત્વની વાતોApple iPhone 16 Launch: ઘણાં લોકો આઈફોનના રસિયા હોય છે. તેઓ આઈફોન સિવાય બીજા કોઈ ફોનને અડતા પણ નથી. ત્યારે જાણો શું છે નવા આવી રહેલાં આઈફોનની ખાસિયત....
और पढो »
ગણેશ મહોત્સવને લઈને અમદાવાદમાં પોલીસ કમિશનરનું જાહેરનામું, આ નિયમો જાણી લેજો...ગણેશ વિસર્જન માટે શોભાયાત્રા/સરઘસ કાઢવા માટેનો રૂટ જો એક જ ઝોન વિસ્તારમાં હોય તો જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ સ્થાપના થયેલ છે તે પોલીસ સ્ટેશનમાંથી વિસર્જન સરઘસ માટેની પરમીટ આપવામાં આવશે.
और पढो »
વરસાદમાં કાર આખેઆખી ડૂબી જાય તો વીમા માટે મૂંઝવાતા નહિ, આટલું કરશો તો વળતર મળી જશેcar insurance for monsoon : વરસાદમાં કાર ડુબી ગઈ હોય, અને લાખોનો ખર્ચો માથે આવ્યા હોય તો ચિંતા ન કરતા, વરસાદી પુરમાં કાર કે બાઈક ડૂબી જાય તો વીમો મળે ? જાણી લો વળતર માટે કેવી રીતે કરવી પ્રોસેસ
और पढो »
60 મિનિટથી વધુ સમય ઈયર બડ્સ વાપરો છો તો સાવધાન, તાત્કાલિક બદલી દો આ રુટિનearbuds side effects : ઈયરબડ્સ સતત કલાકો સુધી ઉપયોગ કરવા પર માથાનો દુખાવો થઈ શકે છે, આ કારણે માઈગ્રેન પણ થશે, એટલું જ નહિ તેનાથી વ્યક્તિની ઊંઘ પર પણ અસર થાય છે
और पढो »
સરકારની ગુજરાતના ખેડૂતોને જરૂરી સૂચના, આટલુ કરશો તો મગફળીના પાકમાં નહિ પડે જીવાતAgriculture Tips : મગફળી પાકમાં સફેદ ઘૈણના સંકલિત વ્યવસ્થાપન માટે આટલું કરો, મગફળીના ઊભા પાકમાં બ્યુવેરીયા બાસીયાના અથવા મેટારીઝીયમ એનીસોપ્લી ડ્રેન્ચિંગ દવાનો ઉપયોગ કરવાથી સફેદ ઘૈણનો ઉપદ્રવ ઘટશે, સફેદ ઘૈણના (મુંડા) અસરકારક નિયંત્રણ માટે ખેતી નિયામકની કચેરીએ મહત્વપૂર્ણ પગલાઓ...
और पढो »