Petrol-Diesel Price Today: આજે સવાર પડતાની સાથે જ ફરી એકવાર જાહેર કરવામાં આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ. દરેક શહેરોમાં અલગ અલગ ભાવ સામે આવ્યાં. જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યો...
નવા વર્ષની અંબાલાલ પટેલની ડરામણી આગાહીઓ! ગુજરાત ીઓએ આ વર્ષે સહન કરવા પડશે આ પ્રકોપWeekly Horoscope: આ સપ્તાહ મેષ રાશિના જાતકો માટે ઉત્તમ ફળ પ્રદાન કરનારું, વાંચો સાપ્તાહિક રાશિફળદૈનિક રાશિફળ 3 નવેમ્બર: આ દિવસ કુંભ રાશિ માટે શુભ, આજે તમને સફળતા મળશે, આજનું રાશિફળસાપ્તાહિક ધોરણે જોવામાં આવે તો કાચા તેલની કિંમત માં મામૂલી વધઘટ જોવા મળી છે. હાલમાં કાચા તેલની કિંમત બેરલ દીઠ $69 આસપાસ છે. ચાલો જાણીએ કે આજે રવિવાર, 3 નવેમ્બર, 2024 ના રોજ પેટ્રોલ અને ડીઝલ ના ભાવ માં શું થયું.
છેલ્લા કેટલાક મહિનાઓથી ક્રૂડ ઓઈલના ભાવમાં ઘણી વધઘટ થઈ રહી છે. પરંતુ કાચા તેલના ભાવ લગભગ એક સપ્તાહથી સ્થિર છે. હાલમાં કાચા તેલની કિંમત બેરલ દીઠ $69 આસપાસ છે. દરમિયાન, તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમતો આજે એટલે કે 3 નવેમ્બર 2024 માટે જાહેર કરવામાં આવી છે. ચાલો જાણીએ કે દેશના મહાનગરો અને કેટલાક પસંદગીના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલ ની નવીનતમ કિંમત શું છે.તહેવારોની મોસમમાં માંગમાં વધારાને કારણે ઓક્ટોબરમાં પેટ્રોલનો વપરાશ 7.3 ટકા વધ્યો હતો જ્યારે ડીઝલના વેચાણમાં 3.3 ટકાનો ઘટાડો થયો હતો.
ઓક્ટોબરમાં માસિક ધોરણે પેટ્રોલના વેચાણમાં 7.8 ટકાનો વધારો થયો છે. બીજી તરફ ડીઝલના વપરાશમાં લગભગ 20 ટકાનો વધારો થયો છે. ઑક્ટોબર 2024માં એવિએશન ફ્યુઅલ નું વેચાણ વાર્ષિક ધોરણે 2.5 ટકા વધીને 6,47,700 ટન થયું છે. જોકે, માસિક ધોરણે તેમાં 2.6 ટકાનો ઘટાડો થયો છે. ઑક્ટોબર 2024માં ઘરેલુ રસોઈ ગેસ નું વેચાણ વાર્ષિક ધોરણે 7.5 ટકા વધીને 28.2 લાખ ટન થયું છે.ગુરુવારે વાયદાના વેપારમાં ક્રૂડ ઓઇલના ભાવ રૂ. 51 વધીને રૂ. 5,815 પ્રતિ બેરલ થયા હતા કારણ કે મજબૂત હાજર માંગને પગલે વેપારીઓએ તેમના સોદાનું કદ વધાર્યું હતું.
વિશ્લેષકોએ જણાવ્યું હતું કે પ્રતિભાગીઓ દ્વારા સોદામાં વધારો થવાને કારણે વાયદાના વેપારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો હતો. વૈશ્વિક સ્તરે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ ઓઇલ નજીવો વધીને બેરલ દીઠ $ 69.03 પર પહોંચી ગયો, જ્યારે બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ $ 72.99 પર ફ્લેટ ટ્રેડ થઈ રહી હતી.પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લે માર્ચમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. માર્ચમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2-2 રૂપિયાનો ફેરફાર કરવામાં આવ્યો હતો પરંતુ ત્યાર બાદ કોઈ મોટી રાહત આપવામાં આવી નથી.
Business Sector Petrol Diesel Oil Sector Oil Companies Union Budget 2024 Petrol Diesel Price Today Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update Gujarat News Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર ગુજરાત સમાચાર પેપર Today News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Business News In Gujarati Gujarati News Online Lifestyle News In Gujarati Sports News In Guajarati ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર પેટ્રોલ ડીઝલ ભાવ કિંમત ઓઈલ બજેટ ઓઈલ સેક્ટર તેલ કંપનીઓ ગુજરાત સમાચાર તાજા ભાવ પેટ્રોલ ડીઝલની કિંમત દિલ્લી મુંબઈ કોલકાત્તા બેંગાલુરુ ચેન્નાઈ સરકાર ગુજરાત અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ગાંધીનગર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં નેતાઓએ કેવી રીતે ઉજવ્યું નવું વર્ષ? જુઓ તસવીરોદિવાળીના તહેવારોની ઉજવણીમાં ગુજરાતીઓનું નવું વર્ષ એટલે કે બેસતુ વર્ષ સૌથી મહત્વનો દિવસ હોય છે.
और पढो »
બદલાઈ ગયો પેટ્રોલ-ડીઝલનો ભાવ! તહેવારો આવતા પહેલાં જ તેલ કંપનીઓ લીધો મોટો નિર્ણયPetrol-Diesel Price Today: આજે સવાર પડતાની સાથે જ ફરી એકવાર જાહેર કરવામાં આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ. દરેક શહેરોમાં અલગ અલગ ભાવ સામે આવ્યાં. જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યો...
और पढो »
આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો; શું બદલાયા પેટ્રોલ અને ડીઝલના ભાવ?Petrol-Diesel Price Today: આજે સવાર પડતાની સાથે જ ફરી એકવાર જાહેર કરવામાં આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ. દરેક શહેરોમાં અલગ અલગ ભાવ સામે આવ્યાં. જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યો...
और पढो »
ચૂંટણી પરિણામના દિવસે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ! ટાંકી ફૂલ કરાવતા પહેલાં કરો ચેકPetrol-Diesel Price Today: આજે સવાર પડતાની સાથે જ ફરી એકવાર જાહેર કરવામાં આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ. દરેક શહેરોમાં અલગ અલગ ભાવ સામે આવ્યાં. જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યો...
और पढो »
તેલ કંપનીઓએ અચાનક બદલી નાંખી પેટ્રોલ-ડીઝલની કિંમત! ટાંકી ફૂલ કરાવતા પહેલાં જાણી લેજો નવો ભાવPetrol-Diesel Price Today: આજે સવાર પડતાની સાથે જ ફરી એકવાર જાહેર કરવામાં આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ. દરેક શહેરોમાં અલગ અલગ ભાવ સામે આવ્યાં. જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યો...
और पढो »
દિવાળી પહેલાં તેલ કંપનીઓએ ભાવમાં કર્યો મોટો ફેરફાર! જાણો હવે લીટર પેટ્રોલ-ડીઝલ માટે કેટલાં ચુકવવા પડશેPetrol-Diesel Price Today: આજે સવાર પડતાની સાથે જ ફરી એકવાર જાહેર કરવામાં આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ. દરેક શહેરોમાં અલગ અલગ ભાવ સામે આવ્યાં. જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યો...
और पढो »