બંગાળની ખાડીમાં બનેલ લો પ્રેશર ગુજરાત પહોંચ્યું છે. લો પ્રેશરને કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. રાહતના સમાચાર એ છે કે, હાલ સૌરાષ્ટ્ર અને કચ્છ પરથી વરસાદની ઘાત ખસી ગઈ છે.
Deep Depression Attack In Gujarat : બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનની અસર ગુજરાત માં જોવા મળી રહી છે અને ભારે વરસાદની આગાહી પણ છે આ ડિપ્રેશન ગુજરાત માં 3 તારીખના રોજ સવારે ગુજરાત માં પ્રવેશશે અને રાજ્યમાં તબાહી મચાવવાનું શરૂ કરી દીધું છે.
https://zeenews.india.com/gujarati/photo-gallery/ambalal-patel-heavy-forecast-this-is-the-root-of-the-terrible-big-depression-5-days-of-rain-will-hit-gujarat-364679 ગુજરાત પર જે ઓફ શૅર ટ્રફ, મોનસુન ટ્રફ, શિયર ઝોન સિસ્ટમ ભેગી થઈ છે, તે અનેક જિલ્લાઓને રમણભમણ કરી દેશે. બંગાળની ખાડીનું લો પ્રેશર હવે ગુજરાત પહોંચી ગયું છે. પરંતું આ સિસ્ટમ સતત પોતાનો રુટ બદલી રહી છે.આગામી 4 દિવસ સુધી ગુજરાતમાં અતિ ભારેથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Forecast In Gujarat Gujarat Rain Forecast ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Monsoon Forecast Ambalal Patel અંબાલાલ પટેલ આંધી તોફાન સાથે વરસાદની આગાહી Monsoon Update વીજળીના કડાકા સાથે વરસાદ ગાજવીજ સાથે વરસાદ Thunderstrome Forecast Paresh Goswami Forecast પરેશ ગોસ્વામીની આગાહી પાણી ભરાયા ભારે વરસાદની આગાહી વરસાદી માહોલ Flood Alert Flood Warning Gujarat Flood Gujarat Floods Vadodara Flood Vadodara Rain Ahmedabad Rain વડોદરામાં પૂર ગુજરાતમાં પૂર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ઓગસ્ટની આ તારીખથી ચોમાસાનો બીજો મોટો રાઉન્ડ આવશે, પૂર જેવો વરસાદ પડશે, અંબાલાલની આગાહીWeather Updates : રક્ષાબંધનથી નાગ પાંચમ સુધી ગુજરાતમાં મુશળધાર વરસાદ પડવાની આગાહી,,, અંબાલાલ પટેલે કહ્યું- અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશન સર્જાવાથી કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિનું થશે નિર્માણ
और पढो »
ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી : 10 જિલ્લાઓને હવામાન વિભાગની મોટી ચેતવણીWeather Updates : રક્ષાબંધનથી નાગ પાંચમ સુધી ગુજરાતમાં મુશળધાર વરસાદ પડવાની આગાહી,,, અંબાલાલ પટેલે કહ્યું- અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશન સર્જાવાથી કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિનું થશે નિર્માણ
और पढो »
ગુજરાત પર ત્રાટકવાના ડીપ્રેશનનો રુટ બદલાયો, 22 સેકન્ડના વીડિયોમાં જુઓ હવે કયા જિલ્લાઓને હેરાન કરશેDeep Depression Attack In Gujarat : બંગાળની ખાડીમાં ઉદભવેલું લો પ્રેશર ગુજરાત પહોંચી ચૂક્યું છે, આ ડીપ્રેશન સતત પોતાનો રુટ બદલી રહ્યું છે, આગામી પાંચ દિવસની આવી છે આગાહી
और पढो »
Aadhar Card Update: આધાર કાર્ડને આ તારીખ સુધીમાં FREEમાં કરો અપડેટ, આ તક ફરીથી નહીં મળે!Aadhar Card Update: જો તમારા આધાર કાર્ડમાં કોઈ ભૂલ છે અને તમે તેને સુધારવા માંગો છો તો તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો છો. આ માટે તમારે ઓનલાઈન આધાર પોર્ટલ પર જવું પડશે. તમે તેને 14મી સપ્ટેમ્બર સુધી ફ્રીમાં અપડેટ કરી શકો છો. કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. જો કે, જો તમે સર્વિસ સેન્ટર પર જાઓ છો, તો તમારે 50 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.
और पढो »
દવાથી ઓછી નથી આ ઝાડની છાલ, ડાયાબિટીસ સહિતની આ બીમારીઓને દૂર કરી શકે છે આ પાંદડા!Arjun Bark Benefits: આયુર્વેદમાં અર્જુન છાલને ખૂબ જ અસરકારક દવા તરીકે વર્ણવવામાં આવી છે. તેનો ઉપયોગ મોટાભાગે ઉકાળો બનાવવા માટે થાય છે. અર્જુનની છાલમાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે. તેનું સેવન કરવાથી શરીરને આ મોટા ફાયદાઓ મળી શકે છે.
और पढो »
મુકેશ અંબાણીએ પીટારામાંથી બહાર કાઢ્યો Jio નો આ જબરદસ્ત પ્લાન, યુઝર્સને મોજAmazon Primeનું ફ્રી સબસ્ક્રિપ્શન આપતો Jioનો પ્લાન મુકેશ અંબાણીએ ગ્રાહકોને આપ્યો. આ પ્લાનમાં એક નહીં અનેક ઓફર્સ છે.
और पढो »