નામી બિલ્ડર મિલાપ શાહનો સગીર દીકરો બન્યો અમદાવાદનો બીજો તથ્ય પટેલ, પૂરઝડપે મર્સિડીઝ હંકારતા સિક્યુરિટી ગાર્ડનું મોત

Accident समाचार

નામી બિલ્ડર મિલાપ શાહનો સગીર દીકરો બન્યો અમદાવાદનો બીજો તથ્ય પટેલ, પૂરઝડપે મર્સિડીઝ હંકારતા સિક્યુરિટી ગાર્ડનું મોત
DeathAhmedabadHit And Run
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 63 sec. here
  • 29 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 119%
  • Publisher: 63%

Ahmedabad Hit And Run : અમદાવાદના બોપલમાં હિટ એન્ડ રનની ઘટના.. બિલ્ડર મિલાપ શાહના સગીર પુત્રએ સિક્યુરિટી ગાર્ડને લીધો અડફેટે.. સિક્યુરિટી ગાર્ડનું ઘટનાસ્થળે મોત.. પોલીસે શરૂ કરી તપાસ..

નામી બિલ્ડર મિલાપ શાહનો સગીર દીકરો બન્યો અમદાવાદ નો બીજો તથ્ય પટેલ, પૂરઝડપે મર્સિડીઝ હંકારતા સિક્યુરિટી ગાર્ડનું મોત

Ahmedabad Hit And Run : અમદાવાદના બોપલમાં હિટ એન્ડ રનની ઘટના.. બિલ્ડર મિલાપ શાહના સગીર પુત્રએ સિક્યુરિટી ગાર્ડને લીધો અડફેટે.. સિક્યુરિટી ગાર્ડનું ઘટનાસ્થળે મોત.. પોલીસે શરૂ કરી તપાસ..lifestyleLiver Disease6 મહિના સુધી આ 5 રાશિવાળાને ત્યાં ધનના ઢગલા કરાવશે શનિ મહારાજ! સૂતેલું ભાગ્ય જાગશે, બધુ પાર પડશે

અમવાદના કરોડપતિ પરિવારના માતાપિતા પોતાના સંતાનોને મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડીઓ જાણે અકસ્માત કરવા આપતા હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં આવા નબીરાઓ માતેલા સાંઢની જેમ ગાડી હંકારીને નિર્દોષોનો જીવ લઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બની છે. માલેતુજાર પરિવારના સગીર દીકરાએ સિક્યુરિટી ગાર્ડનો જીવ લીધો છે.

અમદાવાદના બોપલમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. એક બિલ્ડરના સગીર પુત્રએ અકસ્માત સર્જ્યો હોવાનો ખુલાસો થયો છે. સગીર કાર ચાલકે સિક્યુરિટી ગાર્ડને અડફેટે લીધો હતો. જેમાં સિક્યુરિટી ગાર્ડનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. 14 સપ્ટેમ્બરની રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં નામી બિલ્ડર મિલાપ શાહના પુત્રએ અકસ્માત સર્જ્યો હોવાનો ખુલાસો થયો છે.અમદાવાદના બોપલ વિસ્તારમાં બિલ્ડરના સગીર પુત્રએ અકસ્માત કર્યો હોવાનું ખૂલ્યું છે. સગીર કાર ચાલકે સિક્યુરિટી ગાર્ડને અડફેટે લેતા મોત થયું હતુ.

અકસ્માત કરનાર ગાડીના CCTV ફૂટેજમાં આરોપીની ઓળખ થઈ છે. બોપલ પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Death Ahmedabad Hit And Run Tathya Patel Ahmedabad Police Bopal Police Deadly Accident અમદાવાદ Ahmedabad News બોપલ પોલીસ અકસ્માત હિટ એન્ડ રન ભયાનક અકસ્માત ગોઝારો અકસ્માત તથ્યકાંડ અમદાવાદ પોલીસ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

કર્ણાટક: કોંગ્રેસ નેતા કરી રહ્યા હતા પ્રેસ કોન્ફરન્સ, અચાનક આવ્યો હાર્ટ એટેક; ઘટનાસ્થળે જ મોતકર્ણાટક: કોંગ્રેસ નેતા કરી રહ્યા હતા પ્રેસ કોન્ફરન્સ, અચાનક આવ્યો હાર્ટ એટેક; ઘટનાસ્થળે જ મોતકોંગ્રેસ નેતા કરી રહ્યા હતા પ્રેસ કોન્ફરન્સ, અચાનક આવ્યો હાર્ટ એટેક; ઘટનાસ્થળે જ મોત
और पढो »

બાપ રે..કાતિલ બન્યો ગુજરાતમાં હાર્ટ એટેક! ત્રણ લોકોના મોત, ખતરો પહેલા શરીર આપે છે આ સંકેતબાપ રે..કાતિલ બન્યો ગુજરાતમાં હાર્ટ એટેક! ત્રણ લોકોના મોત, ખતરો પહેલા શરીર આપે છે આ સંકેતHeart Attack: ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવમાં સતત વધારો થયો છે. રાજકોટ, દ્વારકા અને જામનગર હાર્ટ એટેકનો બનાવ બન્યો છે. જામનગરમાં MBBSમાં અભ્યાસ કરતાં કિશન માણેકને જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવ્યો છે. યુવકને એટેક આવ્યો ત્યારના CCTV પણ સામે આવ્યા છે.
और पढो »

કચ્છનો લખપત તાલુકો ભેદી રોગની ઝપેટમાં આવ્યો, ટપોટપ થઈ રહ્યાં છે મોતકચ્છનો લખપત તાલુકો ભેદી રોગની ઝપેટમાં આવ્યો, ટપોટપ થઈ રહ્યાં છે મોતPneumonia Outbreak In Kutch : રાજકોટના રામનગરમાં વધુ એક કોલેરાનો કેસ નોંધાયો, કુલ 6 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ, આ તરફ કચ્છના લખપતમાં ન્યુમોનિયા તાવથી 4 દિવસમાં 12 લોકોનાં થયા છે મોત...
और पढो »

કચ્છનો લખપત તાલુકો ભેદી રોગની ઝપેટમાં આવ્યો, ટપોટપ થઈ રહ્યાં છે મોતકચ્છનો લખપત તાલુકો ભેદી રોગની ઝપેટમાં આવ્યો, ટપોટપ થઈ રહ્યાં છે મોતPneumonia Outbreak In Kutch : રાજકોટના રામનગરમાં વધુ એક કોલેરાનો કેસ નોંધાયો, કુલ 6 કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ, આ તરફ કચ્છના લખપતમાં ન્યુમોનિયા તાવથી 4 દિવસમાં 12 લોકોનાં થયા છે મોત...
और पढो »

બારોટ પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો, દીકરાની જન્મદિવસની પાર્ટીમાં માતાનું મોત, CCTVબારોટ પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો, દીકરાની જન્મદિવસની પાર્ટીમાં માતાનું મોત, CCTVHeart Attack Death : વલસાડના વાપીની હોટલમાં પુત્રનો બર્થ-ડે ઉજવતી વખતે માતાને આવ્યો હાર્ટ એટેક,,, પાંચ વર્ષના પુત્રની માતાનું મોત CCTVમાં થયું કેદ,,, ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો
और पढो »

ગુજરાતમાં પૂરની સ્થિતિને પહોંચી વળવા CM ભૂપેન્દ્ર પટેલે ઘડ્યો માસ્ટર પ્લાન! આવતીકાલથી લાગુગુજરાતમાં પૂરની સ્થિતિને પહોંચી વળવા CM ભૂપેન્દ્ર પટેલે ઘડ્યો માસ્ટર પ્લાન! આવતીકાલથી લાગુવડોદરામાં બચાવ-રાહત કામગીરીનું માર્ગદર્શન કરી રહેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ પૂરની તથા લોકોના ઘરોમાં પાણી ભરાવાના કારણે ઊભી થયેલી પરિસ્થિતિથી મુખ્યમંત્રીને વાકેફ કર્યા હતા.
और पढो »



Render Time: 2025-02-13 22:33:28