મારૂતિ વેગનઆરના નામે 2203 માં સૌથી વધુ નંબર 1 કાર બનાવવાનો રેકોર્ડ છે. એટલું જ નહી એક નાણાકીય વર્ષ એટલે કે એક વર્ષમાં સૌથી વધુ વેચાઇ છે. જોકે દેશમાં નંબર 1 રહેનાર આ વેગન આરની ડિમાંડ દેશની બહાર માર્ચમાં બિલકુલ પણ રહી નથી.
શું તમે જાણો છો પ્રેમ ચોપરાના જમાઈ છે આ ગુજરાતી એક્ટર? પરિવારમાં છે એકથી એક કલાકારોSingaporeસુરેન્દ્રનગરમાં ગામેગામ પહોંચી રૂપાલાની આગ, ભાજપના ચાલુ કાર્યક્રમમાં ક્ષત્રિય યુવકોનો હોબાળો
જોકે ગત મહિને 31 દિવસમાં મારૂતિએ વેગનઆર ના ફક્ત 43 યૂનિટ એક્સપોર્ટ કર્યા. તેનાથી ખબર પડે છે કે વિદેશી ગ્રાહકોને વેગનઆર એટલી પસંદ આવી રહી નથી. મરૂતિ માટે બલેનો, સ્વિફ્ટ અને ડિઝાયર સૌથી વધુ એક્સપોર્ટ થનાર મોડલ છે. વિદેશી બજારોમાં મરૂતિના જે મોડલ ઓછા વેચાયા તેમાં મારૂતિ XL6 ના 10 યૂનિટ અને મારૂતિ બ્રેજાના 41 યૂનિટ સામેલ છે.
વાત કરીએ કે વેગનઆર પર મળનાર ડિસ્કાઉન્ટની તો તેના પર કંપની 40,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ, 20,000 નું એક્સચેંજ બોનસ અને 6,000 રૂપિયાનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ ઓફર કરી છે. આ પ્રકારે કાર પર તમને 66,000 રૂપિયાનો ફાયદો મળશે. દેશની સૌથી વધુ વેચાતી કારને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં એડલ્ટ સેફ્ટી માટે 1 સ્ટાર સેફ્ટી રેટિંગ અને ચાઇલ્ડ સેફ્ટી માટે 0-સ્ટાર રેટિંગ મળી છે. વેગનઆરની શરૂઆતે એક્સ શો રૂમ કિંમત 5,54,5000 રૂપિયા છે.
આ ડ્યુઅલજેટ ડ્યુઅલ VVT ટેક્નોલોજી સાથે 1.0-લિટર થ્રી-સિલિન્ડર પેટ્રોલ અને 1.2-લિટર ચાર-સિલિન્ડર પેટ્રોલ એન્જિનથી પાવર પ્રાપ્ત કરે છે. 1.0-લિટર એન્જિન 25.19 kmpl ની માઇલેજનો દાવો કરે છે, જ્યારે તેના CNG વેરિઅન્ટ 34.05 kmpl ની માઇલેજનો દાવો કરે છે. 1.2-લિટર K-Series DualJet Dual VVT એન્જિનની દાવા કરેલ બળતણ કાર્યક્ષમતા 24.43 kmpl છે.
Discount Offer Maruti Wagonr Price Maruti Wagonr Sales Maruti Wagonr Export Maruti Wagonr Features Maruti Wagonr Discount Alto Swift Maruti Cars Automobile News Gujarati News Maruti Car Discount Offers Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
સોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડીGold Ramayana: 222 તોલા સોનામાંથી બનાવેલી સુવર્ણ રામાયણ, ફક્ત ગુજરાતમાં અહીં રામનવમીના પર્વ પર જ દર્શન માટે રાખવામાં આવે છે આ સોનાની રામાયણ.
और पढो »
✈ બાઇક કરતાં પણ સસ્તી હવાઇ મુસાફરી, ફક્ત 150 રૂપિયામાં માણો ફ્લાઇટની મજાLowest Air Fare: કેન્દ્ર સરકારની ઉડાન સ્કીમ અંતગર્ત હવે દેશની સામાન્ય જનતા પણ ઉડાન ભરી શકે છે. અસમમાં ફક્ત 150 રૂપિયામાં હવાઇ મુસાફરી કરાવવામાં આવી રહી છે.
और पढो »
8 થી 9 લાખ ખર્ચવાની તૈયારી હોય તો આ SUV ગાડી લઈને બની જાઓ રસ્તાના રાજા!Automatic SUV: 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતની આ 5 ઓટોમેટિક SUV માર્કેટમાં મચાવે છે ધૂમ, તમે પણ લઈ આવો, આજુ બાજુવાળા પણ પાડવા લાગશે બૂમ...
और पढो »
ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી : રવિવારે 11 જિલ્લામાં માવઠું પડ્યું, આજની આગાહી પણ ઘાતકHeatwave Alert : ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે પડ્યો કમોસમી વરસાદ, કચ્છના અંજારમાં બે કલાકમાં દોઢ ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં હતા, પવન સાથે વરસાદ થતાં કેરીના પાકને મોટું નુકસાન
और पढो »
આ 5 હનુમાન મંદિરના દર્શન કરનારનો થઈ જાય છે બેડોપાર, દૂર થાય છે બધા સંકટHanumanji 2024: હનુમાનજીના આ મંદિરોના દર્શન કરવાથી થાય છે વિશેષ લાભ. તમે પણ ના જોયા હોય તો એકવાર આ મંદિરોના જરૂર કરજો દર્શન. અહીં દર્શન કરવાથી થાય છે વિશેષ લાભ.
और पढो »
એરપોર્ટ પર કમાલના લૂકમાં જોવા મળી કરીના અને કાજોલ, થોડી જ વારમાં વાયરલ થઈ તસવીરોCelebs Photos: બોલિવૂડ સ્ટાર્સનો એરપોર્ટ લૂક પણ જોવા જેવો છે. દરેક વખતે તે નવા અંદાજમાં એરપોર્ટ પર આવતો અને જતો જોવા મળે છે. આજે પણ ઘણા સ્ટાર્સ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ લિસ્ટમાં કરીના કપૂરથી લઈને કાજોલ સુધીના ઘણા સ્ટાર્સના નામ સામેલ છે. કેટલાક સરળ દેખાતા હતા જ્યારે અન્યોએ શક્તિશાળી દેખાવ દર્શાવ્યો હતો. તમે બધા સ્ટાર્સની તસવીરો પણ જોઈ શકો છો.
और पढो »