ના હોય! 3 વર્ષ પહેલા જ મેકર્સે શોધી નાખ્યા આબેહૂબ નવા દયાબેન, એક કારણે અટક્યો મામલો? જેનિફર મિસ્ત્રીનો દાવો

Jennifer Mistry समाचार

ના હોય! 3 વર્ષ પહેલા જ મેકર્સે શોધી નાખ્યા આબેહૂબ નવા દયાબેન, એક કારણે અટક્યો મામલો? જેનિફર મિસ્ત્રીનો દાવો
TMKOCTaarak Mehta Ka Ooltah ChashmahDayaben
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 91%
  • Publisher: 63%

Taarak Mehta Ka Ooltah Chashmah Dayaben: ​ છેલ્લા છ વર્ષથી દિશા વાકાણી શોમાં જોવા મળતી નથી.

ના હોય! 3 વર્ષ પહેલા જ મેકર્સે શોધી નાખ્યા આબેહૂબ નવા ' દયાબેન ', એક કારણે અટક્યો મામલો? જેનિફર મિસ્ત્રીનો દાવો છેલ્લા છ વર્ષથી દિશા વાકાણી શોમાં જોવા મળતી નથી. જ્યાં એકબાજુ મેકર્સ હજુ સુધી દિશા વાકાણીની જગ્યાએ દયાબેન માટે કોઈ અન્ય અભિનેત્રીને શોધી શક્યા નથી ત્યાં બીજી બાજુ તારક મહેતા...માં મિસિસ સોઢીનું પાત્ર ભજવી ચૂકેલી અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ એક મોટો દાવો કર્યો છે. AMTS Bus Accident: બ્રેક ફેલ થતાં ફીલ્મી સ્ટાઇલમાં બસે ધડાધડ 8 ગાડીઓને મારી ટક્કર...

15 કરતા પણ વધુ વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ લોકોનું ભરપૂર મનોરંજન કરી રહી છે. શોના દરેક પાત્રએ દર્શકોના મન પર છાપ છોડી છે. તેમાંનું એક ગજબનું લોકપ્રિય પાત્ર છે દયાબેન. દિશા વાકાણીએ દયાબેનની ભૂમિકામાં જીવ રેડી દીધો હતો. પરંતુ છેલ્લા છ વર્ષથી દિશા વાકાણી શોમાં જોવા મળતી નથી. જ્યાં એકબાજુ મેકર્સ હજુ સુધી દિશા વાકાણીની જગ્યાએ દયાબેન માટે કોઈ અન્ય અભિનેત્રીને શોધી શક્યા નથી ત્યાં બીજી બાજુ તારક મહેતા...માં મિસિસ સોઢીનું પાત્ર ભજવી ચૂકેલી અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ એક મોટો દાવો કર્યો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

TMKOC Taarak Mehta Ka Ooltah Chashmah Dayaben Disha Vakani Entertainment Gujarati News Tellywood Gupshup તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેનીફર મિસ્ત્રી દયાબેન Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »

ભાજપ રાજકોટ સિવાય જામનગર પણ હારશે આવો કોણે કર્યો દાવો, તો સામે ભાજપે કહ્યું-25માંથી 25 જીતીશુંભાજપ રાજકોટ સિવાય જામનગર પણ હારશે આવો કોણે કર્યો દાવો, તો સામે ભાજપે કહ્યું-25માંથી 25 જીતીશુંBJP On Rupala Controversy : ક્ષત્રિય સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ દાવો કર્યો કે, ગુજરાતમાં ક્ષત્રિય ચળવળને કારણે તેઓ પાંચ લાખ મતોથી જીતીને 25 બેઠકોનો દાવો કરવાનું ભૂલી ગયા છે
और पढो »

ગજબ છે આ રાજકારણ! પોતાના જ પુત્રને હરાવવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે આ દિગ્ગજ કોંગ્રેસી નેતાગજબ છે આ રાજકારણ! પોતાના જ પુત્રને હરાવવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે આ દિગ્ગજ કોંગ્રેસી નેતાLok Sabha Election 2024: પિતા ચૂંટણી લડતા હોય તો પુત્ર કે પુત્રી તેમના પ્રચારમાં હોય અથવા સંતાન ચૂંટણી લડતા હોય તો માતા પિતા પ્રચાર કરતા હોય એવું સામાન્ય રીતે જોવા મળતું હોય છે. પરંતુ અહીં તો ઉલ્ટી ગંગા જોવા મળી છે. કારણ કે એક પિતા જ પુત્ર ચૂંટણી હારે તે માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે.
और पढो »

ગુજરાતમાં આપણે બધી સીટ જ નહીં એક-એક બુથ જીતવાના છે, બનાસકાંઠામાં બોલ્યા પીએમ મોદીગુજરાતમાં આપણે બધી સીટ જ નહીં એક-એક બુથ જીતવાના છે, બનાસકાંઠામાં બોલ્યા પીએમ મોદીLoksabha Election 2024: ગુજરાતમાં આજથી પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. પીએમ મોદીએ બનાસકાંઠાના ડીસામાં ચૂંટણી સભા સંબોધી હતી. તેમણે છેલ્લા 10 વર્ષની સિદ્ધિઓ સાથે કોંગ્રેસ પાર્ટી પર પ્રહારો કર્યાં હતા.
और पढो »

Healthy Lifestyle: જમ્યા પછી આ 7 કામ કરવાથી ખરાબ થાય છે તબિયત, 2 કામ તો 99 ટકા લોકો રોજ કરેHealthy Lifestyle: જમ્યા પછી આ 7 કામ કરવાથી ખરાબ થાય છે તબિયત, 2 કામ તો 99 ટકા લોકો રોજ કરેHealthy Lifestyle: લોકોની રોજની કેટલીક ભૂલના કારણે જ શરીર રોગનું ઘર બની જાય છે. ખાસ કરીને જમ્યા પછી કેટલાક કામ એવા હોય છે જેને કરવાથી શરીરમાં નાની મોટી સમસ્યાઓ થયા જ કરે છે. 99% લોકો જમ્યા પછી આ ભૂલ કરતા જ હોય છે.
और पढो »



Render Time: 2025-02-21 04:00:31