નોકરીઓ આપવામાં મોટા શહેરો કરતા નાના શહેરો આગળ નીકળ્યા, ગુજરાતના 3 શહેરો ટોચમાં

Naukri Jobspeak Index समाचार

નોકરીઓ આપવામાં મોટા શહેરો કરતા નાના શહેરો આગળ નીકળ્યા, ગુજરાતના 3 શહેરો ટોચમાં
White-Collar HiringJob Ratio ActivitesJob Data India Decline
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 66 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 89%
  • Publisher: 63%

Job Hiring: નોકરી જોબસ્પીક ઈન્ડેક્સ મુજબ, જુનમાં સૌથી વધુ હાયરિંગ ગ્રોથ 28 ટકાની સાથે ઈન્સ્યોરન્સ સેક્ટરમાં જોવા મળ્યો છે. તેના બાદ ટેલિકોમ, FMCG અને ફૂડ સેક્ટરમાં 12 ટકા વધુ હાયરિંગ થઈ છે.

ગુજરાતના 9 લાખથી વધુ કર્મચારી-પેન્શનર્સને મળશે આ લાભ, કેવી રીતે પગાર સાથે ઉમેરાશે મોંઘવારી ભથ્થું?Monsoon Insects

Monsoon Insects: વરસાદી જીવજંતુઓ નહીં ઘુસે તમારા ઘરમાં, લાઈટની આસપાસ છાંટી દો આ વસ્તુઓ, 10 મિનિટમાં દેખાશે અસરજુન મહિનામાં હાયરિંગ રિપોર્ટમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે. નોકરી જોબસ્પીક ઈન્ડેક્સે જુન મહિનામાં નોકરીના ગ્રોથમાં ઘટાડો આવ્યો હોવાનું જણાવ્યું છે. જોકે, આ રિપોર્ટ કોઈ ખાસ સંકેત તરફ ઈશારો નથી કરી રહી. પરંતુ એવું માનવામાં આવે છે કે, ચૂંટણી, નવી સરકારનું ગઠબંધન પર છવાયેલા સસ્પેન્સ બાદ બજેટની જાહેરાતોને લઈને કંપનીઓએ હાયરિંગ ઓછુ કર્યું છે.

આવામાં સંભવ છે કે, જુલાઈ મહિનામાં પણ હાયરિંગની ગતિવિધિઓ પર દબાણ બની રહેશે. જો વાત કરીએ તો, ગત મહિને થયેલા હાયરિંગના રિપોર્ટ અનુસાર, મોટાભાગના વિસ્તારોમાં ભરતી સ્થિર રહેવાને કારણે જુનમાં વ્હાઈટ કોલર જોબની હાયરિંગ એક્ટિવિટીમાં 7.62 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જુનમાં 2582 જોબ પોસ્ટીંગ કરવામા આવી છે, જ્યારે કે જુનમાં 2023 માં આ આંકડો 2795 હતો.તો હવે એ પણ જાણી લઈએ કે, આખરે જુન મહિનામાં કયા સેક્ટરમાં સૌથી વધુ હાયરિંગ એક્ટવિટીઝ વધી છે.

રિપોર્ટ અનુસાર, ગત મહિને બેંગલુરુમા હાયરિંગ 9 ટકા અને મુંબઈમાં 6 ટકા ઓછું રહ્યું છે. નોકરીઓના કેસમાં દેશમાં બીજા શહેરોમાં વધવું ફાયદાકારક છે. હવે મેટ્રો શહેરો પર આવતું દબાણ ઓછું થશે. આ સાથે જ બીજા શહેરોમાં પણ ઘર, ગાડીઓથી લઈને તમામ કન્ઝ્યુમર ડ્યુરેબલની ડિમાન્ડ વધશે.સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીChemotherapygujarat governmentસપનામાં લાલ, કાળો, પીળો...

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

White-Collar Hiring Job Ratio Activites Job Data India Decline Sector-Wise Vacancy Top Performing Cities નોકરી જોબસ્પીક ઈન્ડેક્સ June Month જુન મહિનો FMCG Job Seekers Lay Offs Job Search નવી નોકરી વેકેન્સી કરિયર Job Hiring

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Heatwave News: અગનભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યાં છે આ 10 શહેરો, ગુજરાતનું આવી બન્યું સમજો!Heatwave News: અગનભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યાં છે આ 10 શહેરો, ગુજરાતનું આવી બન્યું સમજો!Monsoon Update Today: વાતાવરણમાં સતત બદલાવ આવી રહ્યો છે. એક તરફ ઉનાળો જવાની તૈયારીમાં છે અને ચોમાસાનું આગમન થઈ રહ્યું છે. જોકે, આ સ્થિતિની વચ્ચે હાલ અગનભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યાં છે અનેક શહેરો...ચિંતા એ વાતની પણ છેકે, હવે ગુજરાતનું શું થશે?
और पढो »

ગુજરાતના 33 જિલ્લાઓમાં વરસાદ અંગે મોટા અપડેટ : અંબાલાલ પટેલની આ તારીખની આગાહીગુજરાતના 33 જિલ્લાઓમાં વરસાદ અંગે મોટા અપડેટ : અંબાલાલ પટેલની આ તારીખની આગાહીRain Alert In Gujarat : દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ... સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં થઈ જમાવટ.. તો અમરેલી, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગરમાં પણ વરસી મહેર
और पढो »

ગુજરાતના રાજકારણના મોટા સમાચાર : ભાજપના દિગ્ગજ નેતા જવાહર ચાવડા નવાજૂની કરે તેવી સંકેતગુજરાતના રાજકારણના મોટા સમાચાર : ભાજપના દિગ્ગજ નેતા જવાહર ચાવડા નવાજૂની કરે તેવી સંકેતGujarat Politics : ભાજપના નેતા જવાહર ચાવડા નવાજૂની કરે તેવા સંકેત... જવાહર ચાલડાએ સોશિયલ મીડિયામાં હટાવ્યો ભાજપનો ઉલ્લેખ... સોશિયલ મીડિયા એકાઉન્ટથી દૂર કર્યા BJPને લગતા વીડિયો...
और पढो »

ગુજરાતના લાખો બાળકોને આપવામાં આવશે પોલિયોની રસી, હજારો બુથ પર લાખો આરોગ્યકર્મીઓ કામે લાગશેગુજરાતના લાખો બાળકોને આપવામાં આવશે પોલિયોની રસી, હજારો બુથ પર લાખો આરોગ્યકર્મીઓ કામે લાગશેરાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો. ‘બાળ લકવા નાબૂદી અભિયાન-૨૦૨૪’ અન્વયે રાજ્યના ૦ થી ૫ વર્ષના ૮૩.૭૨ લાખ ભૂલકાઓને ટીપાં પીવડાવાશે.
और पढो »

જાડેજા પરિવાર પર દુખનો પહાડ તૂટ્યો, આગકાંડમાં હોમાયેલા જુવાનજોધ દીકરાના વિયોગમાં પિતાએ પણ દેહ છોડ્યોજાડેજા પરિવાર પર દુખનો પહાડ તૂટ્યો, આગકાંડમાં હોમાયેલા જુવાનજોધ દીકરાના વિયોગમાં પિતાએ પણ દેહ છોડ્યોRajkot News : રાજકોટ અગ્નિકાંડમાં મૃત પુત્રના નામનું રટણ કરતા કરતા પિતા ઢળી પડ્યા હતા, દીકરાના ગમમાં વૃદ્ધ પિતાનું મોત, જાડેજા પરિવારમાં માત્ર 12 દિવસમાં પરિવારના બે-બે સદસ્યોના મોતથી માતમ છવાયો
और पढो »

અમેરિકાના આ શહેરોમાં સેટલ થવું ગુજરાતીઓને પડી શકે છે ભારે! જ્યાં બળાત્કાર કે મોત એક રમતઅમેરિકાના આ શહેરોમાં સેટલ થવું ગુજરાતીઓને પડી શકે છે ભારે! જ્યાં બળાત્કાર કે મોત એક રમતMost Dangerous Cities Of United States: ગુજરાતીઓ અમેરિકા જવા માટે કંઈ પણ કરવા તૈયાર છે. તમારી ફેમિલીમાં કોઈ યુએસ રહેતું હોય કે યુએસ જવાના હોય તો યાદ રાખજો કે રહેવા માટે આ શહેરોથી દૂર રહેજો. યુનાઇટેડ સ્ટેટ્સના કેટલાક શહેરો એવા છે જ્યાં જીવન જોખમથી મુક્ત નથી. ચાલો આજે તેમના વિશે જાણીએ.
और पढो »



Render Time: 2025-02-13 13:18:07