Shash Rajyog: વૈદિક જ્યોતિષ મુજબ શશ રાજયોગ કર્મફળ દેવતા અને ન્યાયના સ્વામી શનિદેવ દ્વારા બનતો વિશેષ યોગ છે. શનિ ગ્રહ હાલ કુંભ રાશિમાં ગોચર કરે છે. જે તેમની મૂળ ત્રિકોણ રાશિ છે. પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં હોવાના કારણે શનિ હાલ ખુબ બળવાન છે અને શશ રાજયોગનું નિર્માણ કરે છે.
ન્યાયના દેવતા શનિદેવ શક્તિશાળી બનતા આ 3 રાશિવાળાનું ભાગ્ય ચમકાવશે, અશક્ય કામ પાર પડશે, બંપર ધનલાભ થશે
દૈનિક રાશિફળ 18 જૂન: મંગળવાર મકર રાશિ માટે શુભ, ખુશીમાં વધારો થશે, વાંચો આજનું રાશિફળMonsoon 2024 Prediction વક્રી હોવા છતાં આ રાજયોગનું નિર્માણ કરવાના કારણે શનિદેવનો કેટલી રાશિઓ પર સારો એવો પ્રભાવ રહેશે. અત્રે જણાવવાનું કે શનિદેવ 30 જૂનના રોજ વક્રી થવાના છે. જેની કારાત્મક અસર અનેક રાશિઓ પર પડી શકે છે. પરંતુ 3 રાશિઓ તેનાથી દૂર રહી શકે છે. જાણો એવી કઈ 3 લકી રાશિઓ છે અને આ રાશિઓના જાતકોના જીવન પર કઈ સકારાત્મક અસરના યોગ બની રહ્યા છે? જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે...
School vanLok Sabha Election 2024બહુ રાહ જોયા પછી મળ્યા સારા સમાચાર? જાણો કેટલાં ઘટ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ4 ઓવર, 4 મેડન અને 3 વિકેટ, ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલરે ટી20 વિશ્વકપમાં રચ્યો ઈતિહાસગુરૂકુળમાં સંતોની પાપલીલાના ભેદ ખુલ્યા બાદ બિસ્તરા-પોટલા સાથે રવાના થયા વિદ્યાર્થીઓઓપન થતાં પહેલા 177% પ્રીમિયમ પર પહોંચી ગયો આ IPO, પ્રાઇઝ બેન્ડ ₹34, 21 જૂને ખુલશેpolitics
Saturn Transit Shash Rajyog Astrology Predictions Jyotish Gujarati News Shani Gochar શનિદેવ શનિ ગોચર શનિ ગોચરથી ફાયદો Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
13 જૂન...નોંધી લેજો આ તારીખ, આ 5 રાશિવાળાનું રાતોરાત ભાગ્ય પલટાશે! ધન-સંપત્તિ, જાહોજલાલીમાં બંપર વધારો થશેGuru Nakshatra Parivartan 2024: ધાર્મિક માન્યતાઓ મુજબ જ્યારે પણ ગ્રહોનું રાશિ કે નક્ષત્ર પરિવર્તન થાય છે ત્યારે તેની શુભ અને અશુભ અસર તમામ રાશિઓ પર પડતી હોય છે. વૈદિક પંચાંગ મુજબ આજથી 6 દિવસ બાદ ભાગ્યના કારક ગ્રહ ગુરુ નક્ષત્ર પરિવર્તન કરશે.
और पढो »
2 દિવસ બાદ મંગળ બનશે મહાબલી, આ રાશિવાળાનું ભાગ્ય પલટી નાખશે, ધન-સંપત્તિ, વૈભવમાં બંપર વધારો થશેMangal Gochar: ગ્રહોના સેનાપતિ મંગળ લગભગ 45 દિવસ સુધી એક રાશિમાં રહે છે. આત્મવિશ્વાસ, સાહસના કારક ગ્રહ મંગળના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિના જાતકોના જીવન પર કોઈને કોઈ રીતે પડતી હોય છે.
और पढो »
વર્ષના અંત સુધીમાં આ 3 રાશિવાળાનો બેડોપાર થઈ જશે, શનિદેવની કૃપા દ્રષ્ટિ દરેક કામ પાર પાડશેશનિદેવની કૃપા જેના પર વરસે છે તેઓ કંગાળમાંથી કરોડપતિ બને છે. રંકમાંથી રાજા બને છે. પણ શરત માત્ર એટલી છે કે તેઓ શુભ કર્મો અને આચરણ છોડે નહીં. 139 દિવસ સુધી વક્રી રહ્યા બાદ જ્યારે શનિ 15 નવેમ્બર 2024ના રોજ માર્ગી થશે તો કઈ રાશિઓ પર સારી અસર પડશે તે જાણો.
और पढो »
રાહુ-કેતુ 2025 સુધી આ 3 રાશિવાળાને મુશ્કેલીઓથી બચાવશે, બંપર ધનલાભ કરાવશે, સુખ-સમૃદ્ધિ આપશેરાહુ અને કેતને જ્યોતિષમાં વિશેષ સ્થાન મળેલું છે. તેમને છાયા ગ્રહ કહેવાય છે અને અશુભ ગણાય છે પરંતુ એવું નથી કે રાહુ અને કેતુ હંમેશા અશુભ ફળ જ આપે છે. રાહુ કેતુ શુભ ફળ પણ આપે છે. તેમની શુભ દશા વ્યક્તિને સફળતાના શિખરે પહોંચાડે છે. વ્યક્તિ ખુબ પ્રગતિ કરે છે.
और पढो »
શુક્રના ઘરમાં ભેગા થશે 4 શક્તિશાળી ગ્રહ, 3 રાશિવાળાનું ભાગ્ય પલટાતા બનશે કરોડપતિ! પૈસાની તો રેલમછેલજ્યારે એક જ રાશિમાં ચાર ગ્રહો એક સાથે ભેગા થાય ત્યારે ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થાય છે. આ યોગ બનવાથી પૃથ્વી પર રહેલા તમામ પ્રાણીઓ પર શુભ કે અશુભ અસર થતી હોય છે. જ્યોતિષીઓના જણાવ્યાં પ્રમાણે જ્યારે ચતુર્ગ્રહી યોગ બને ત્યારે કેટલીક રાશિઓના જીવનમાં પૈસાની રેલમછેલ થાય છે. સુખ સુવિધાઓ વધે ચે.
और पढो »
આજે બન્યો છે રવિયોગ, સૂર્યની જેમ ઝગારા મારશે આ 5 રાશિવાળાનું જીવન, શનિદેવની કૃપાથી ધન-સંપત્તિમાં બંપર વધારો થશેવૈદિક જ્યોતિષ મુજબ આજે બની રહેલા શુભ યોગ કેટલીક રાશિઓને ખુબ ફાયદો કરાવી શકે છે. આ રાશિઓની નિર્ણય લેવાની ક્ષમતા વધશે અને નવા પ્રોજેક્ટ શરૂ કરવાની તક મળશે. આર્થિક સ્થિતિ સુધરશે. જાણો તે લકી રાશિઓ વિશે...
और पढो »