Jain Tirthankaras Idols Damage On Pavagadh Hill : પાવાગઢ પર પૌરાણિક જૈન તીર્થંકરની મૂર્તિ ખંડિત કરતા જૈન સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આશ્વાસન બાદ પણ જૈન સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
Gujarat Rain Update: ગુજરાતમાં ક્યારથી પડશે જોરદાર વરસાદ, જાણો અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહીBudh uday 2024
Budh Uday 2024 : બુધ મિથુન રાશિમાં ઉદય થઈને બનાવશે ભદ્ર રાજયોગ, આ જાતકોની ભરશે તિજોરી, મળશે મોટો આર્થિક લાભદુનિયાના સૌથી ખતરનાક બોલરને જયાં દફનાવાયો છે ત્યાં આજે લોકો કચરો ફેંકે છે! શું તમે જાણો છો? પાવાગઢઃ પ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ પાવાગઢ પર્વત પર શક્તિ પીછ મહાકાળી માતાના મંદિર સુધી જતાં દાદરાની બંને તરફ સેંકડો જૈન તીર્થકરોની પ્રતિમાઓ રહેલી છે. આરોપ છેકે, મંદિર ટ્રસ્ટ દ્વારા આ પ્રતિમાઓ હટાવી લેવામાં આવી. મંદિર હટાવવાની ઘટના સામે આવતાં જ રાજ્યભરમાં જૈન સમુદાયનો આક્રોશ ફાંટી નીકળ્યો. જૈન સમુદાયના આક્રોશથી મામલો એટલો ઉગ્ર બન્યો કે, ખૂદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સામે આવવું પડ્યું અને મૂર્તિઓની પુન: સ્થાપના કરવાનો આદેશ આપ્યો. જોકે, સવાલ એ છેકે, આખરે આ સમગ્ર વિવાદનું કારણ શું છે.
મામલાનો વિવાદ એટલો વધ્યો કે, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર મામલાની વિસ્તૃત માહિતી મેળવી અને ફરી મૂર્તિ સ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે. પાવાગઢ વિરોધ મામલે જૈન સમાજનો વિરોધ વધ્યો છે. વિરોધ સમયે જૈન સમાજના સાધુઓમાં આક્રોશ છે. પૂજ્ય જિનાગમ રત્ન મહારાજે ગૃહ મંત્રી પર આક્રોશ ઠાલવ્યો હતો. જૈન સમાજને હવે ગૃહ મંત્રી પર ભરોષો નથી."પહેલા પણ સરકાર આજ હતી આજે પણ સરકાર આજ છે.""પહેલા પણ ગૃહ મંત્રી આજ હતા અને આજે પણ આજ છે"" કોઈ આશ્વાસન નહીં જોઈ પરિણામ જોઈએ પછી આવજો અહીં." જૈન સમાજ સાધુ સંતો એ સરકાર સામે બાંયો ચઢાવી છે.Jain Tirthankaras Idols Damage On Pavagadh Hillમીઠું, રોટલી અને પાણી...
Pavagadh Temple Panchmahal Pavagadh Temple Pavagadh Police Jain Tirthankar Jain Society ગુજરાતી Gujarati News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati Controversy Erupted જૈન તીર્થંકરોની હજારો વર્ષ જૂની મૂર્તિઓ પ્રતિમાઓની તોડફોડ કલેક્ટરને આવેદન પાવાગઢ મહાકાળી મંદિર Pavagadh Hill Thousands Of Years Old Idols Of Jain Tirthankaras Vandalism Of Idols Huge Outrage In Jain Society Appeal To Collector Mahakali Temple પાવાગઢમાં 400 વર્ષ જૂની પ્રતિમાઓ કોઈએ તોડી જૈન સમાજમાં આક્રોશ જૈન તીર્થંકરોની હજારો વર્ષ જૂની મૂર્તિઓની તોડફોડ પાવાગઢ ડુંગર પાવાગઢ મંદિર ટ્રસ્ટ જૈન સમાજ જૈન સમાજમાં રોષ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Petrol-Diesel Price: ફરી બદલાયો પેટ્રોલ-ડીઝલનો ભાવ, જાણો તમારા શહેરમાં વધ્યો કે ઘટ્યો?Petrol-Diesel Price: 29મી મે માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે અને 29મી મેના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સમાન છે અને અહીં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
और पढो »
Ayurvedic Tea: આ આયુર્વેદિક ચા પુરુષો માટે વરદાન, સ્ટ્રેસથી લઈ લો સ્પર્મ કાઉન્ટની સમસ્યા કરી શકે છે દુરAyurvedic Tea: સ્ટ્રેસ મહિલાઓ અને પુરુષો બંને માટે ખતરનાક છે. તેના કારણે હાર્ટ પર પણ ખરાબ અસર પડે છે અને ઊંઘની સમસ્યા પણ થઈ શકે છે. સાથે જ સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થાય છે. પુરુષો માટે સ્ટ્રેસ એટલે ખરાબ છે કે સ્ટ્રેસ વધવાથી સ્પર્મ કાઉન્ટ પર પણ અસર પડે છે.
और पढो »
નોકરી શોધવા ગોરખપુરથી આવ્યો હતો 17 વર્ષનો મોનુ, પિતાને પહેલો પગાર આપે તે પહેલા જ મળ્યું મોતRajkot fire latest update : રાજકોટ અગ્નિકાંડમાં બહારથી આવેલા લોકો જ નહિ, અંદર કામ કરતા કર્મચારીઓ પણ હોમાયા છે, ફુડ સ્ટોલમા કામ કરતા 17 વર્ષીય મોનુ ગોઢ પણ મિસિંગ છે
और पढो »
Anger Management Tips: ગુસ્સાના કારણે તુટી શકે છે વર્ષો જુના સંબંધ પણ.. આ રીતે ક્રોધ પર મેળવો કાબૂAnger Management Tips:જો કોઈનો સ્વભાવ જ ગુસ્સાવાળો હોય તો તેનાથી પર્સનલ લાઈફને પણ અસર થાય છે. સતત ગુસ્સો કરતી વ્યક્તિ સાથે કોઈને પણ રહેવું પસંદ નથી. ગુસ્સો બીજાને નુકસાન કરે તેની પહેલા પોતાને પણ કરે છે. તેથી ગુસ્સો સંબંધ પણ બગાડે તે પહેલા તેના પર કાબુ કરી લેવો જોઈએ.
और पढो »
મોંઘેરી કેરીને બચાવવા ગુજરાતના ખેડૂતોના મરણિયા પ્રયાસ, પેપર બેગથી ઢાંકે છે એક-એક ફળValsad News ઉમેશ પટેલ/વલસાડ : મોંઘેરી કેરીના આ વખતે મોંઘા ભાવ છે અને કેરી આ વખતે ઓછી પણ છે અને ભાવ પણ વધુ આવે છે. ત્યારે આ મોંઘેરી કેરીને બચાવવા માટે ખેડૂતો પરંપરાગત યુક્તિ તો કરે જ છે. પરંતુ હવે ખેડૂતો આધુનિક ખેતી તરફ પણ વળ્યાં છે અને અવનવા પ્રયોગો કરીને કેરીના પાકને બચાવવા માટે આ પ્રયાસો હાથ ધર્યા છે.
और पढो »
વેગન-આર, બલેનો, પંચ બધાને છોડી લોકો આ કાર પર થઈ ગયા ફિદા, ખરીદવા માટે થઈ રહી છે પડાપડીBest Selling Car: ટોપ 10 કારની યાદીમાં મારુતિ સુઝૂકીને એકબાજુ સારા સમાચાર મળ્યા છે તો બીજી બાજુ ફટકો પણ પડ્યો છે. ટોપ પર મારુતિ સુઝૂકીની જ કાર છે. પણ એક લોકપ્રિય કારના વેચાણમાં ભારે ઘટાડો પણ નોંધાયો છે. ગત મહિનામાં લોકોએ કઈ કાર પર પ્રેમ વરસાવ્યો તે પણ જાણો. ટોપ 10 કારની યાદી ઉપર ફેરવી લો નજર....
और पढो »