Pakistan Marine Firing On Gujarat Boat : પાકિસ્તાન મરીનનું ગુજરાતના દરિયા નજીક ફાયરિંગ... મોડીરાત્રિએ પાક. મરીને ફાયરિંગ કરતાં ઓખાની બોટ ડૂબી ગઈ, ભારતીય કોસ્ટ ગાર્ડે માછીમારોને બચાવી લીધા
2025માં 3 વખત ચાલ બદલશે દેવગુરૂ બૃહસ્પતિ, આ રાશિઓને મળશે મહાલાભ, કરિયર-નોકરીમાં ચમકી જશે ભાગ્યઉત્તર ગુજરાત માં આખો દિવસ સ્વેટર પહેરવું પડશે! જાણો અંબાલાલે શું કરી કાતિલ ઠંડીની ભવિષ્યવાણી? Gujarat Day 2024પાડોશી દેશ પાકિસ્તાન સતત નાપાક હરકતોથી ભારતને હેરાન કરતું રહે છે. ગુજરાત ના અનેક માછીમાર ો પાકિસ્તાન ની જેલમાં કેદ છે. ત્યારે અરબી સમુદ્રમાં ફરીથી પાકિસ્તાન મરીને ભારતીય બોટ અને માછીમાર ોને નિશાન બનાવ્યા હતા. ઓખા ના દરિયામાં પાકિસ્તાન મરીન દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
આ બનાવની કોસ્ટગાર્ડને જાણ થતા જ તે તાત્કાલિક મદદે પહોંચ્યું હતું. તમામ માછીમારોને બચાવી લેવાયા છે. મોડી રાતે ઘટના બની હતી, આજે માછીમારોને દરિયાકાંઠે લેવામાં આવશે. આ ઘટનાને પગલે અન્ય માછીમારોમાં ભય ફેલાયો છે.
Porbandar Indian Coast Guard Pakistan Pakistan Marine પાકિસ્તાન પાકિસ્તાનની નાપાક હરકત પાકિસ્તાન દ્વારા બોટ પર ફાયરિંગ માછીમાર ગુજરાત પોરબંદર ઓખા ભારતીય કોસ્ટગાર્ડ Firing Of Pakistan Marines In The Sea Of Gujarat ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ખાદ્ય તેલના ભાવમાં ભડકો! સીંગતેલ છોડો, હવે તો કપાસિયાનો ભાવ સાંભળીને પણ આવશે ચક્કરEdible Oil Price Hike : તહેવારો પર ગૃહિણીઓને મોંઘવારીનો વધુ એક ડામ...સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં થયો વધારો...કપાસિયા તેલમાં 50 રૂપિયા તો સિંગતેલના ભાવમાં 10 રૂપિયા વધ્યા...
और पढो »
BIG BREAKING: અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પર એક ભયાનક ત્રિપલ અકસ્માત, એક સાથે 32 ઘાયલTriple accident Trishulia Gorge Ambaji: બનાસકાંઠાના અંબાજી નજીક આવેલી ત્રિશુલિયા ઘાટી પર આજે એક ભયાનક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. એક લક્ઝરી બસ, કાર અને જીપ વચ્ચે થયેલા અકસ્માતમાં 20થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્ત મુસાફરોને તાકીદે સારવાર માટે ખસેડાયા હતા.
और पढो »
અંબાલાલ પટેલની ડરામણી આગાહી : નવેમ્બરની આ તારીખે આવી રહ્યું છે વાવાઝોડુંAmbalal Patel Prediction અમદાવાદ : જો ઠંડી આવી ગઈ છે તેવું સમજીને હરખાતા નહિ. કારણ કે, વધુ એક વાવાઝોડું આવી રહ્યું છે. ચાર દિવસ બાદ 20 થી 25 નવેમ્બરના રોજ બંગાળની ખાડીમાં વધુ એક તોફાન ઉભુ થશે. આ તોફાન ફરીથી ગુજરાતના વાતાવરણને ડામાડોળ કરી શકે છે. ત્યારે આ આગાહી શું છે તેના પર એક નજર કરીએ.
और पढो »
મૂળ વડોદરાનો પરિવાર, ડોનાલ્ડ ટ્રમ્પના વફાદાર...કાશ પટેલ બની શકે આગામી CIA ચીફ, જાણો તેમના વિશેએવી ચર્ચા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના વિશ્વાસુ અને નીકટના એવા ભારતીય મૂળના કશ્યપ કાશ પટેલને રાષ્ટ્રીય સુરક્ષાની જવાબદારી સોંપતા એક મોટું પદ આપી શકે છે.
और पढो »
કાજોલની મમ્મીએ સની દેઓલના પપ્પાને બધાની સામે ઠોકી દીધી હતી થપ્પડ! આટલું થઈ ગયું હતું મોંBollywood News: આ અભિનેત્રી ખુલ્લેઆમ દારૂ અને સિગારેટ પીતી હતી, એક વાર ફિલ્મના સેટ પર તેણે બધાની સામે ધર્મેન્દ્રને થપ્પડ મારી દીધી હતી...ધર્મેન્દ્ર પણ અભિનેત્રીનું આવું સ્વરૂપ જોઈને હેબતાઈ ગયો હતો...
और पढो »
Gujarat Police: ગુજરાત પોલીસનું મહત્વનું પગલું, પોલીસની વર્તણૂકમાં અસભ્યતા લાગે તો કરો આ નંબર પર ફરિયાદપોલીસની વર્તણૂકમાં જો અસભ્યતા જોવા મળે તો તેમની વર્તણૂક વિરુદ્ધ ફરિયાદ નોંધાવા માટે હેલ્પલાઈન નંબર અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે.
और पढो »