પૃથ્વી પર આવશે મોટું સંકટ, દિવસ વધુ લાંબો થશે : વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો

Earth समाचार

પૃથ્વી પર આવશે મોટું સંકટ, દિવસ વધુ લાંબો થશે : વૈજ્ઞાનિકોનો ચોંકાવનારો દાવો
Earth RotationEarth Inner CoreScience
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 13 sec. here
  • 23 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 81%
  • Publisher: 63%

Earths Rotation: ગ્લોબલ વોર્મિંગન સાથે ધરતીના પેટાળમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે, નવા રિસર્ચમાં દાવો કરાયો છે કે, પૃથ્વીની ગતિ ધીમી પડી છે, જેનાથી હવે દિવસ લાંબો થશે, શું આ કોઈ મોટા સંકટના ભણકારા છે

Earth 's Rotation: ગ્લોબલ વોર્મિંગન સાથે ધરતીના પેટાળમાં મોટા ફેરફાર થઈ રહ્યા છે, નવા રિસર્ચમાં દાવો કરાયો છે કે, પૃથ્વીની ગતિ ધીમી પડી છે, જેનાથી હવે દિવસ લાંબો થશે , શું આ કોઈ મોટા સંકટના ભણકારા છેWeekly Horoscope: આ સપ્તાહમાં કઈ રાશિને મળશે ભાગ્યનો સાથ અને કઈ રાશિને રહેવું સંભાળીને, જાણવા વાંચો સાપ્તાહિક રાશિફળદૈનિક રાશિફળ 17 જૂન: આજનો દિવસ કન્યા રાશિ માટે શુભ, આજે તમને સફળતા મળશે, વાંચો આજનું રાશિફળઆ તારીખો લખી લેજો! ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવી દેશે, અંબાલાલની ફરી મોટી આગાહીધરતી તેની...

જો આ વલણ ચાલુ રહે છે, તો તે આખરે સમગ્ર ગ્રહના પરિભ્રમણને બદલી શકે છે, જેના કારણે દિવસો વધુ લાંબા થતા જશે. રિસર્ચ સામેલ પ્રોફેસર વિડેલે એમ પણ કહ્યું હતું કે આંતરિક કોરને બેકટ્રેક કરવાથી એક દિવસની લંબાઈ એક સેકન્ડના અપૂર્ણાંકમાં બદલાઈ શકે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Earth Rotation Earth Inner Core Science Sun Universe Earth Earth's Rotation Rotation Of Core Of Earth Rotation Of Earth's Inner Core Is Slowing Down પૃથ્વી પર મોટું સંકટ પૃથ્વીનો વિનાશ Rotation Of Core Of Earth ચોંકાવનારો દાવો ભયાનક આગાહી દિવસ લાંબો થશે પૃથ્વીનું પરિભ્રમણ Study Confirms New Study John Vidale Longer Days University Of Southern California

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે લોકસભા ચૂંટણીનું પરિણામ, આ રહી બધી માહિતીક્યાં અને કેવી રીતે જોઈ શકાશે લોકસભા ચૂંટણીનું પરિણામ, આ રહી બધી માહિતીLok Sabha Election Results: લોકસભાની ચૂંટણીના પરિણામ આવતીકાલે આવશે, ત્યારે 4 જુના રોજ મતગણતરીમાં શુ થશે, કોણ જીતશે, કોણ હારશે એ તમામ માહિતી તમને મળી રહેશે, એ પણ એક ક્લિક પર
और पढो »

Budh Asta 2024: આજથી 24 દિવસ સુધી આ રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ, પલટી મારશે કિસ્મતBudh Asta 2024: આજથી 24 દિવસ સુધી આ રાશિઓ પર થશે રૂપિયાનો વરસાદ, પલટી મારશે કિસ્મતબુધ ગ્રહોના રાજકુમાર અત્યારે વૃષભ રાશિમાં બેઠેલા છે. બુધનું ગોચર વિશેષ મહત્વ રાખવાની સાથે તમામ રાશિઓને પ્રભાવિત પણ કરે છે. આજે વૃષભ રાશિમાં બિરાજમાન બુધ અસ્ત થઇ ગયો છે. પંચાંગ અનુસાર સવારે 4:35 ની આસપાસ બુધ ગ્રહ અસ્ત થઇ ગયો છે. લગભગ 24 દિવસ સુધી બુધ દેવ આ અવસ્થામાં ગોચર કરનાર છે.
और पढो »

આગળ વધ્યું વાવાઝોડું : આંધી તોફાન સાથે ગુજરાતમાં આ તારીખે આવશે ધોધમાર વચ્ચે, મોટું સંકટ આવ્યું માથેઆગળ વધ્યું વાવાઝોડું : આંધી તોફાન સાથે ગુજરાતમાં આ તારીખે આવશે ધોધમાર વચ્ચે, મોટું સંકટ આવ્યું માથેCyclone Alert Update : દેશમાં વાવાઝોડા સાથે વરસાદનું સંકટ... આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત સાથે પડશે વરસાદ... 28 તારીખે ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદ પડવાની આગાહી...
और पढो »

ભારત-પાકિસ્તાન મેચ પર આવ્યું મોટું સંકટ : મેચની તારીખ લખેલી એક ધમકી મળીભારત-પાકિસ્તાન મેચ પર આવ્યું મોટું સંકટ : મેચની તારીખ લખેલી એક ધમકી મળીT20 World Cup: ભારત પાકિસ્તાન મેચ પહેલા અમેરિકાને એક તસવીરથી ધમકી મળી જેના પર, ક્રિકેટ સ્ટેડિયમ, ઉડતા ડ્રોન અને ભારત પાકિસ્તાન મેચની તારીખ લખેલી હતી
और पढो »

રાજ્યભરમાં 25 કેન્દ્રો પર થશે મતગણતરી, તમામ તૈયારીઓ પૂર્ણ, સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થારાજ્યભરમાં 25 કેન્દ્રો પર થશે મતગણતરી, તમામ તૈયારીઓ પૂર્ણ, સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થાદેશમાં આવતીકાલ એટલે કે મંગળવારે લોકસભા ચૂંટણીમાં મતગણતરી થવાની છે. ગુજરાતમાં 25 બેઠકો પર મતગણતરી હાથ ધરાશે. આ માટે ચૂંટણી પંચે તમામ વ્યવસ્થા કરી લીધી છે.
और पढो »

ઇટલીમાં યોજાનાર G-7 સંમેલનમાં સામેલ થશે પીએમ મોદી, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચાઇટલીમાં યોજાનાર G-7 સંમેલનમાં સામેલ થશે પીએમ મોદી, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીજો કાર્યકાળ સંભાળ્યા બાદ પ્રથમ વિદેશ પ્રવાસે ઈટલી ગયા છે. પીએમ મોદી અહીં જી-7 સંમેલનમાં હાજરી આપશે. આ દરમિયાન અન્ય નેતાઓ સાથે દ્વિપક્ષીય મુલાકાત પણ થઈ શકે છે.
और पढो »



Render Time: 2025-02-19 13:44:15