Gujarat Petrol Price Today : કાચા તેલની કિંમતમાં ગત કેટલાક મહિનાઓમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે, જેનું મુખ્ય કારણ નબળી વૈશ્વિક આર્થીક વૃદ્ધિ અને ઉચ્ચ અમેરિકન ઉત્પાદન છે
આ તારીખો લખી લેજો! અંબાલાલે કહ્યું; 'ચણિયાચોળી-કેડિયા-કુર્તામાં મારવા પડશે ધુબાકા, નહીં છોડે વરસાદ!Morning Vs Evening Walk: મોર્નિંગ વોક કે ઇવનિંગ વોક, જાણો કયો સમય વોક કરવા માટે છે વધુ ફાયદાકારક?ઓક્ટોબરમાં બનશે લક્ષ્મી નારાયણ રાજયોગ, 5 રાશિવાળાને 'સુખનો સુરજ' ઉગશે, બંપર ધનલાભ થશે, વધશે માન-સમ્માન
ભારતમાં તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે તે પહેલા લોકોને રાહત મળી શકે છે. રેટિંગ એજન્સી ઈક્રાએ ગુરુવારે કહ્યું કે, હાલ કેટલાક મહિનામાં કાચા તેલની કિંમતોમાં આવેલા ઘટાડાથી પેટ્રોલિયમ કંપનીઓના વાહન બળતણ પર નફામાં સુધાર આવ્યો છે. તેનાથી સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓને પેટ્રોલ તથા ડીઝલની કિંમતોમાં બે થી ત્રણ રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવામા આવી શકે છે.
એજન્સીના જણાવ્યા અનુસાર, ભારત દ્વારા આયાત કરાતા કાચા તેલની કિંમત સપ્ટેમ્બરમાં અંદાજિત 74 અમેરિકન ડોલર પ્રતિ બેરલ હતી, જે માર્ચમાં 83-84 અમેરિકન ડોલર પ્રતિ બેરલ હતી. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં છેલ્લી વાર બે રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ઈક્રાએ એક પ્રેસનોટમાં કહ્યું કે, કાચા તેલની કિંમતોમાં ઘટાડાની સાથે હાલના સપ્તાહમાં ભારતીય પેટ્રોલિયમ વિતરણ કંપનીઓ માટે મોટર વાહન બળતણના વેચાણ પર નફામાં સુધાર આવ્યો છે.
આ બળતણના રિટેલ વેચાણ મૂલ્ય માર્ચ, 2024 થી યથાવત છે. અને એવું લાગી રહ્યું છે કે, જો કાચા તેલની કિંમત સ્થિર રહે છે તો તેમાં બે થી ત્રણ રૂપિયા પ્રતિ લીટરના ઘટાડાની શક્યતા છે. કાચા તેલની કિંમતમાં ગત કેટલાક મહિનાથી ભારે ઘટાડો જોવા મળ્યો છે. જેનું મુખ્ય કારણ નબળી વૈશ્વિક આર્થિક વૃદ્ધિ તથા ઉચ્ચ અમેરિકન ઉત્પાદન છે. તો ઓપેક તેમજ સહયોગી દેશોએ ઘટી રહેલા કિંમતો સામે પહોંચી વળવા માટે પોતાના ઉત્પાદનમાં કાપને પરત લેવાના પોતાના નિર્ણયને બે મહિના માટે આગળ વધારી દીધું છે.
Petrol Diesel Price In India Petrol Diesel Price Today Petrol Diesel Price In Congress Ruled State Gujarat Petrol Price Today Gujarat Petrol Price Gujarat Petrol Rate Petrol Price In Gujarat Gujarat Petrol Price Today Today Petrol Price In Gujarat Price Of Petrol Gujarat ગુજરાતમાં પેટ્રોલની કિંમત પેટ્રોના ભાવ ડીઝલના ભાવ પેટ્રોલના ભાવમાં વધારો ડીઝલના ભાવમાં વધારો Petrol Diesel Price 20 August 2024 Fuel Rate Today Petrol Price Today Petrol Diesel Price Up Petrol Price Petrol Price Fuel Rate Today Petrol Price Today Diesel Price Today Petrol Diesel Price Fuel Rates In Different Metro Cities Today Petrol Price Today Diesel Rate Petrol-Diesel Rate Fuel Price In India Today Fuel Rate પેટ્રોલ ડીઝલ Petrol Price Today Petrol Diesel Rate
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ક્રુડ ઓઈલના ભાવમાં ધરખમ ઘટાડો, પેટ્રોલ ડીઝલના ભાવમાં 6-7 રૂપિયા જેટલો ઘટાડો થાય તેવી આશાક્રુડ ઓઈલના ભાવ માર્ચ 2024 બાદથી 20 ટકાથી ગગડીને 75 ડોલર પ્રતિ બેરલથી નીચે આવી ગયું છે. તેનાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા જોવા મળી રહી છે. એપ્રિલ બાદથી વૈશ્વિક સ્તર પર ક્રુડ ઓઈલના ભાવમાં 19 ટકાનો ભારે ઘટાડો નોંધાયો છે. હવે તે 72.48 ડોલર પર છે.
और पढो »
પેટ્રોલ-ડીઝલ અંગે આવ્યા મોટા સમાચાર! ભાવમાં થયો કેટલો ફેરફાર? શું કોઈ ફાયદો થયો?Petrol-Diesel Price Today: આજે સવાર પડતાની સાથે જ ફરી એકવાર જાહેર કરવામાં આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ. દરેક શહેરોમાં અલગ અલગ ભાવ સામે આવ્યાં. જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યો...
और पढो »
ગણપતિ બપ્પા આવ્યાં...ખુશખબરી લાવ્યાં...શું તેલ કંપનીઓએ ઘટાડી દીધાં પેટ્રોલ-ડીઝલના ભાવ?Petrol-Diesel Price: ગણેશ મહોત્સવના પ્રારંભ સાથે જ બદલાઈ ગયા છે પેટ્રોલ-ડીઝલના ભાવ. જાણો શું ખરેખર તેલ કંપનીઓએ આપી દીધી છે મોટી ખુશખબરી...???
और पढो »
પેટ્રોલ-ડીઝલમાં મળી ગઈ મોટી રાહત? જાણો નવા ભાવ મુજબ કેટલામાં ફૂલ થશે ટાંકીPetrol-Diesel Price: આજે 22 સપ્ટેમ્બરે ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે. તાજેતરમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના વર્તમાન ભાવ શું છે.
और पढो »
Petrol Price Today: પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો ફેરફાર? બહાર નીકળતા પહેલા ફટાફટ ચેક કરો આજે શું છે લેટેસ્ટ રેટઆજે વહેલી સવારે પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર થઈ ગયા છે. રાષ્ટ્રીય સ્તર પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી પરંતુ વિવિધ ટેક્સના કારણે દેશના અલગ અલગ રાજ્યો અને શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે.
और पढो »
પેટ્રોલ-ડીઝલની કિંમતો અંગે આવી ગયા મોટા સમાચાર! જાણો ભાવ ઘટવાનો હતો એનું શું થયુંPetrol-Diesel Price Today: આજે સવાર પડતાની સાથે જ ફરી એકવાર જાહેર કરવામાં આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ. દરેક શહેરોમાં અલગ અલગ ભાવ સામે આવ્યાં. જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યો...
और पढो »