Upcoming IPOs: આ સપ્તાહે મેનબોર્ડ કેટેગરીમાં એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ (Emcure Pharmaceuticals)અને બંસલ વાયરસ ઈન્ડસ્ટ્રીઝ (Bansal Wire Industries)ના આઈપીઓ આવી રહ્યાં છે.
Upcoming IPO s: આ સપ્તાહે મેનબોર્ડ કેટેગરીમાં એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને બંસલ વાયરસ ઈન્ડસ્ટ્રીઝ ના આઈપીઓ આવી રહ્યાં છે.Curry leaves oil for hairસમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય! ગુજરાતમાં જે થવાનું છે એ કહેવું કે નહીં, આગાહીકારો પણ ચિંતામાં...આઈપીઓ બજારમાં તેજી બનેલી છે. એક બાદ એક કંપનીઓ આઈપીઓ લઈને આવી રહી છે. આ સપ્તાહે મેનબોર્ડ કેટેગરીમાં એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને બંસલ વાયર ઈન્ડસ્ટ્રીઝ નો ઈનિશિયલ પબ્લિક ઓફર આવી રહ્યો છે.
એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ નો આઈપીઓ 3 જુલાઈએ ખુલશે. આ આઈપીઓ દ્વારા કંપની આશરે 1952 કરોડ રૂપિયા ભેગા કરશે. આ આઈપીઓ ફ્રેશ ઈશ્યૂ અને ઓફર ફોર સેલનું મિશ્રણ હશે. આ આઈપીઓમાં 800 કરોડ રૂપિયાનો ફ્રેશ ઈશ્યૂ અને 1152 કરોડ રૂપિયાનો ઓએફએસ હશે. એમક્યોર ફાર્માસ્યુટિકલ્સનો આઈપીઓ 3થી લઈને 5 જુલાઈ સુધી રિટેલ ઈન્વેસ્ટરો માટે ખુલશે. તેની પ્રાઇઝ બેન્ડ 960 રૂપિયાથી લઈને 1008 રૂપિયા પ્રતિ શેર રાખવામાં આવ્યો છે. તેની લોટ સાઇઝ 14 શેરની છે. શેરનું લિસ્ટિંગ 10 જુલાઈએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પર થઈ શકે છે.
એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ, શાર્ટ ટેન્કમાં જજ રહી ચૂકેલા નમિતા થાપર સાથે જોડાયેલી કંપની છે. કંપનીને1 981માં સ્થાપિત કરવામાં આવી હતી. કંપની ફાર્મા સેક્ટરમાં કાર્ય કરે છે.બંસલ વાયરસ ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 3થી લઈને 5 જુલાઈ વચ્ચે ખુલશે. આ આઈપીઓની ઈશ્યૂ સાઇઝ 745 કરોડ રૂપિયા હશે. આ આઈપીઓ ફ્રેશ ઈશ્યૂ છે. તેમાં 2.91 કરોડ શેરનું વેચાણ કરવામાં આવશે. તેની લોટ સાઇઝ 58 શેરની રાખવામાં આવી છે. શેરનું લિસ્ટિંગ 10 જુલાઈએ થઈ શકે છે.
બંસલ વાયર ઈન્ડસ્ટ્રીઝ એક સ્ટેનલેસ સ્ટીલ કંપની છે. તેની સ્થાપના 1985માં થઈ હતી. કંપની હાઈ કાર્બન સ્ટીલ વાયર, લો કાર્બન સ્ટીલ વાયર અને સ્ટેનલેસ સ્ટીલ વાયર સેગમેન્ટમાં કાર્ય કરે છે. કંપની આશરે 3000 અલગ-અલગ પ્રકારના સ્ટીલ વાયર બનાવે છે. નાણાકીય વર્ષ 2023-2024માં કંપનીની આવક 2470 કરોડ રૂપિયા રહી હતી. આ દરમિયાન કંપનીને 78.80 કરોડ રૂપિયાનો નફો થયો હતો.મેનબોર્ડ કેટેગરીમાં એલાઇડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ લિમિટેડ અને વ્રજ આયરન એન્ડ સ્ટીલ લિમિટેડના આઈપીઓનું લિસ્ટિંગ આ સપ્તાહે બીએસઈ અને એનએસઈ પર થશે.
Ipo News Upcoming Ipos Emcure Pharmaceuticals Ipo Emcure Pharmaceuticals Bansal Wire Industries Bansal Wire Ipo Stock Market
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ઉત્તર ગુજરાતના લોકોને ટ્રાફિકમાંથી મળશે રાહત, 399 કરોડના ખર્ચે બે નવા બ્રિજ બનશે, સરકારે આપી મંજૂરીરાધનપુર-ચાણસ્મા રોડ પર રાધનપુર નજીક બનાસ નદી ઉપર 179 કરોડના ખર્ચે ફોર લેન બ્રિજનું નિર્માણ થશે. મહેસાણા-હિંમતનગર રોડ પર સાબરમતી નદી પર દેરોલ ખાતે 220 કરોડના ખર્ચે નવો 6 લેન બ્રિજ બનશે.
और पढो »
બે મહિનામાં આવશે કુલ 30 હજાર કરોડના બે ડઝનથી વધુ IPO, કમાણીનો મજબૂત મોકોIPO Update: લોકસભા ચૂંટણી 2024 પૂરી થયા બાદ શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. IPO માર્કેટમાં પણ રોકાણકારો માટે નવી તકો ખુલવા જઇ રહી છે. આગામી 2 મહિનામાં લગભગ 30 હજાર કરોડ રૂપિયાના આઈપીઓ માર્કેટમાં લોન્ચ થવા જઈ રહ્યા છે.
और पढो »
બે મહિના બાદ ગાંધીનગરના નવા મેયરની જાહેરાત : મીરા પટેલ બન્યા પાટનગરના નવા મેયરGandhinagar New Mayor : ગાંધીનગર મનપાના નવા મેયરની જાહેરાત, વોર્ડ નંબર 10ના કોર્પોરેટર મીરાબેન પટેલ બન્યા ગાંધીનગરના નવા મેયર, પાટીદાર નેતા પર પસંદગીનો કળશ ઢોળાયો
और पढो »
આગામી અઠવાડિયે ગુજરાતમાં થશે કડાકા સાથે વરસાદ, સ્થિતિને પહોંચી વળવા પ્લાન તૈયારMonsoon 2024: ચોમાસાના આગમન પૂર્વે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે વેધર વોચ ગૃપની બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિયાન હવામાન વિભાગના અધિકારી દ્વારા રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
और पढो »
ગુજરાતીઓ પાસપોર્ટ તૈયાર રાખો, આ દેશમાં રોટલો ને ઓટલો બંને મળશે : નીકળી બમ્પર વેકેન્સીGermany opens door : ગુજરાતીઓ માટે જર્મનીમાં નોકરીની અઢળક તકો છે, જર્મન સરકારનું ઓપોર્ચ્યુનિટી કાર્ડ, વિઝા- જૉબ ઑફર લેટર વગર કેવી રીતે કરશો અપ્લાય?
और पढो »
લ્યો બોલો અહીં પુરૂષો વિના એકલી તડપે છે મહિલા, પૈસા આપવા છતાં પરણવા તૈયાર નથી પુરૂષોદુનિયામાં એક એવી જગ્યા પણ છે જ્યાં મહિલાઓને લગ્ન (Marriage) માટે છોકરો મળી રહ્યો નથી. આ ગામમાં સુંદર મહિલાઓ છે પરંતુ તેઓ લગ્ન માટે વર (Groom) ની શોધમાં છે. પરંતુ આ અધૂરી ઈચ્છા પૂરી થઈ રહી નથી. તમને જણાવી દઈએ કે આ કહાની બ્રાઝિલ (Brazil) ના નોઇવાના એક ગામની છે. આ ગામ પહાડો પર આવેલું છે.
और पढो »