Geniben Thakor : બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેનના ફરી જોવા મળ્યા આકરા તેવર, પોલીસ અધિકારીને જાહેરમાં કહ્યાં ભાજપના એજન્ટ
પોલીસને ખુલ્લો પડકાર ફેંકતી યુવા પેઢી! પોલીસની ગાડીમાં યુવાનનો બિયર પીતો વીડિયો વાયરલ100 વર્ષ બાદ ગ્રહોના રાજા બનાવશે બે શક્તિશાળી રાજયોગ, 3 રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે, અકલ્પનીય ધનલાભ થશેઉપસાગરના વહનથી વરસાદી ધરી સરકી જતા અંબાલાલનો મોટો ધડાકો! ગુજરાત પર આવ્યું બીજું સંકટ બનાસકાંઠા ના સાંસદ ગેનીબેન ઠાકોર તેમના બિન્દાસ બોલ અંદાજ માટે પ્રખ્યાત છે. ત્યારે થરાદના દુધવા ગામે રાણછોડરાયના મંદિરની પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સંસદ ગેનીબેન ઠાકોર ે થરાદના પીએસઆઈને આડે હાથ લીધા હતા.
ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં સી.પી.ચૌધરી ગામડે-ગામડે ફરીને ભાજપનો એન્જટ હોય તેમ મિટિંગો કરતો હતો. એ PI કે PSI ન કહેવાય એ ભાજપનો એન્જટ કહેવાય આવા પોલીસવાળાને રાજકારણનો શોખ હોય તો પ્રજાના પૈસાનો પગાર ન લેવાય રાજીનામું આપીને રાજકારણમાં ખુલ્લા મેદાનમાં અવાય એ કેટલે કેટલી 20 સે 100 થાય છે એ ખબર પડે. આવા અધિકારીઓ આપણી મહેરબાનીથી નભતા હોય પ્રજાના પૈસે પગાર લેતા હોય તો એમને ડિપાર્ટમેન્ટનું કામ કરવાનું હોય ન કે ભાજપના કે કોઈ વ્યક્તિના એજન્ટ બનવાનું હોય.
ગઈકાલે પાલનપુરમાં સત્કાર સમારોહમાં બનાસકાંઠાના સંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ગાંધીજીની વિચારધારાની સામે નોટ રુપી ગાંધીજી બહુ ચાલ્યા..પણ સત્યનો વિજય થયો. આજે મને અહીં તલવાર આપી છે એ કોઈ હિંસા કરવાં નહિ પણ જ્યાં ખોટું કરતા હોય અને ગાંધી ચીંધ્યા માર્ગથી ન સમજે તો તેમની ભાષામાં સમજાવવા માટે છે. 2024ની ચૂંટણીમાં અન્ય લોકસભાના મતદારો અહીં દાખલ કરાવ્યા હતા..
ગેનીબેન ઠાકોર Lok Sabha Elections 2024 બનાસકાંઠા Banaskantha Congress Candidate Geniben Thakor Geniben Thakor થરાદ એસપી Tharad SP રાદના PSI સી.પી ચૌધરી ભાજપના એજન્ટ Tharad Banaskantha MP Geniben Thakor Gujarat Police Police Lok Sabha Elections લોકસભા ચૂંટણી ગુજરાત પોલીસ બનાસકાંઠા પાલનપુર મુકુલ વાસનીક શક્તિસિંહ ગોહિલ Banaskantha Palanpur Mukul Wasnik Shaktisinh Gohil
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં CNG ગેસના ભાવમાં કરાયો વધારો, આટલા રૂપિયા વધારે ચૂકવવા પડશેCNG Price Hike : ગુજરાતની પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસ દ્વારા સીએનજીના ભાવમાં 1 રૂપિયાનો વધારો કરાયો, હવે મુસાફરો પર વધશે બોજો
और पढो »
ભાજપના ખેસવાળી કારે અકસ્માત કર્યો, તણખા ઝર્યાં તોય ન રોકાયો કારચાલકCar Accident : કારચાલકે 7 કિમી સુધી બુલેટને ઢસડ્યું, ભાજપના ખેસવાળી કારે મધરાતે બુલેટને અડફેટે લીધું, સુરતના પલસાણા રોડ પર બુલેટ ઢસડાતાં તણખા ઊડ્યા; બુલેટ ચાલકનો આબાદ બચાવ
और पढो »
રાહુલ ગાંધીનું મોટું નિવેદન : તેમણે અમારી ઓફિસ તોડી, તેમ અમે તેમની સરકારને તોડીશુંRahul Gandhi Gujarat Visit : અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયે કાર્યકર્તાઓને રાહુલ ગાંધીએ કર્યું સંબોધન...અયોધ્યામાં ભાજપના નેતાની હાર પર રાહુલે કર્યા પ્રહાર...કહ્યું, ભાજપે ચૂંટણીમાં રામનું નામ વટાવ્યું છતાં અયોધ્યામાં મળી હાર....
और पढो »
ગુજરાતીઓ ભાજપને નિર્ણાયક સબક શિખવશે, હું ફરીથી કહી રહ્યો છું કે...અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય પર ભાજપના કાર્યકરો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા પરંતુ ત્યારે કંઈક એવું થયું કે જેના કારણે કશ્મીર જેવા દ્રશ્યો સર્જાયા હતા.
और पढो »
દારૂના જથ્થા સાથે ઝડપાયેલી રુપકડી કોન્સ્ટેબલ પર ભાજપના કયા દિગ્ગજ નેતાના છે ચાર હાથ?Neeta Chaudhary Case: બુટલેગર જોડે દારૂના જથ્થા સાથે કાર લઈને જતા ઝડપાયેલી ગુજરાતની મહિલા કોન્સ્ટેબલના કેસમાં તપાસ દરમિયાન મોટો ઘટસ્ફોટ થયો છે. એવી હકીકત સામે આવી છેકે, જાણીને તમે પણ ચોંકી જશો...
और पढो »
નિયમોની ઐસીતૈસી કરતા 1000થી વધુ બિલ્ડરો પર તવાઈ, ખાતા ફ્રીજ કરાતા ખળભળાટRERA ACT: ગુજરાતમાં બેફામ બનેલાં બિલ્ડર્સ પર લાગશે કાયદાની લગામ! આડેધડ નિયમોની ઐસીતૈસી કરીને બિલ્ડિંગો ઉભી કરી દેતા ડેવલપર્સ અને બિલ્ડરોનું આવી બન્યું સમજો. જાણો આ સમાચાર વિગતવાર...
और पढो »