પોલીસ ભરતીની પરીક્ષાની તૈયારી શરૂ કરી દો, ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે કરી મહત્વની જાહેરાત

Gujarat Police समाचार

પોલીસ ભરતીની પરીક્ષાની તૈયારી શરૂ કરી દો, ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે કરી મહત્વની જાહેરાત
GujaratGujarat Government JobsGujarat Police Bharti
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 75 sec. here
  • 30 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 127%
  • Publisher: 63%

Gujarat Police Bharti 2024 : પોલીસ ભરતી અંગે મોટી ખબર... નવેમ્બરમાં શારીરિક કસોટીનું આયોજન થશે... ડિસેમ્બરમાં લેખિત પરીક્ષા લેવાશે.. PSIની ભરતીમાં બે લેખિત પરીક્ષા લેવાશે

ભાવનગરનો ચોંકાવનારો કિસ્સો...'જા મારા 6 મિત્રોને ખુશ કરી આવ', પતિએ જ પત્ની પાસે જ ધંધો કરાવવાની કરી કોશિષKidney Stoneચાર પેઢીનો સુખી સંસાર જોનાર 112 વર્ષના ગુજરાતી દાદીનું નિધન, પરિવારે વાજતે-ગાજતે કાઢી અંતિમ યાત્રા

ગુજરાત પોલીસની ભરતીમાં અરજીઓનું વાવાઝોડુ ફૂંકાયું છે. પોલીસ ભરતીના બીજા તબક્કામાં મોટા પ્રમાણમાં અરજી થઈ છે. પોલીસ ભરતીના બીજા તબક્કામાં 1.54 લાખ અરજીઓ મળી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને આ માહિતી આપી. 9 સપ્ટેમ્બર બીજા તબક્કાની અરજીનો અંતિમ દિવસ હતો. ભરતીમાં અગાઉ 10.26 લાખ અરજીઓ થઈ હતી. ત્યારે તેમણે આગામી પરીક્ષાઓને લઈને મોટા અપડેટ આપ્યા છે.ડિસેમ્બરમાં લેખિત પરીક્ષા લેવાશેપોલીસ ભરતીના બીજા તબક્કામાં 1.

ગુજરાત પોલીસ ભરતી માટે અરજી કરવાનાં બીજાં તબક્કોનો અંતિમ દિવસ 9 સપ્ટેમ્બરે એટલે કે ગઈકાલે હતો. ત્યારે બીજા તબક્કાની સમય મર્યાદામાં મોટા પ્રમાણમાં અરજીઓ મળી છે. પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે વધુ માહિતી આપતા જણાવ્યું કે, એપ્રિલ માસમાં લોકરક્ષક અને પીએસઆઈ ભરતી માટે અરજીઓ મંગાવાઈ હતી. ઉમેદવારોની અરજીના કારણે બીજા તબક્કામાં અરજી કરવાની તક અપાઈ હતી. જેમાં એપ્રિલ મહિનામાં પીએસઆઈ માટે ૪.૪૭ લાખ અને લોકરક્ષક માટે ૯.૭૦ લાખ અરજી આવી છે. તો બીજીવારમાં પીએસઆઈ ૫૧,૮૦૦ લોકરક્ષક ૧.૩૫ લાખ અરજી આવી છે.

તેમણે પરીક્ષા માટે કહ્યું કે, નવેમ્બરમાં શારીરિક કસોટીનું આયોજન થશે. પીએસઆઈમાં બે પેપર લેવામાં આવશે. પીએસઆઈની બે લેખિત પરિક્ષા લેવાશે. શારીરિક પરિક્ષા પછી તરત જ પીએસઆઈની લેખિત પરિક્ષા લેવાશે. પીએસઆઈ ડિસેમ્બરમાં લેખિત પરીક્ષા લેવાશે. સાથે જ તેમણે ઉમેદવારોને સલાહ આપતા કહ્યું કે, ઉમેદવારો મહેનત કરીને પરીક્ષા પાસ થાય છે, તેથી ધૂતારાઓથી દૂર રહે. ગત વખતે છેતરનાર લોકો સામે કાર્યવાહી કરી અને ઉમેદવારો સામે પણ કાર્યવાહી કરાઈ છે. ઉમેદવારોને અપીલ કે આવી કોઈ લાલચમાં ન પડે. કુલ અરજી સંખ્યા પીએસઆઈ ૪.૯૯ લાખ તે લોકરક્ષકની ૧૧.૦૫ લાખ અરજી થઈ છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Gujarat Government Jobs Gujarat Police Bharti Gujarat Police Bharti 2024 Career Career News In Gujarati Jobs News In Gujarati Gujarat Police Vacancy 2024 Naukri ગુજરાત પોલીસ ગુજરાત પોલીસ ભરતી 2024 Gujarat News Gujarati News News In Gujarati પોલીસ ભરતી હસમુખ પટેલ સરકારી નોકરી Government Job Police Bharti Exam Gujarat Police Bharti 2024 Gujarat Police Bharti 2024 New Update Gujarat Police Recruitment Gujarat Police Recruitment 2024 Gujarat Police Gujarat Police Constable Bharti 2024 Gujarat Police Form Fill Up 2024 Gujarat Police Vacancy 2024

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

KKR થી અલગ થવાનો છે રિંકૂ સિંહ? IPL Auction પહેલા પોતાની ડ્રીમ ટીમનો કર્યો ખુલાસોKKR થી અલગ થવાનો છે રિંકૂ સિંહ? IPL Auction પહેલા પોતાની ડ્રીમ ટીમનો કર્યો ખુલાસોRinku Singh IPL 2025: બીસીસીઆઈએ આઈપીએલ 2025 ઓક્શનની તૈયારી શરૂ કરી છે. ખેલાડીઓના રિટેન્શન મુદ્દે ફ્રેન્ચાઇઝીઓએ બીસીસીઆઈ સાથે બેઠક પણ કરી હતી.
और पढो »

હવે સ્વાસ્થ્ય મંત્રાલયની બહાર OPD ચલાવશે ડોક્ટર, હડતાલ યથાવત રાખવાની જાહેરાતહવે સ્વાસ્થ્ય મંત્રાલયની બહાર OPD ચલાવશે ડોક્ટર, હડતાલ યથાવત રાખવાની જાહેરાતAIMMS અને દિલ્હીની ઘણી હોસ્પિટલોએ ડોક્ટર નિર્માણ ભવનની બહાર 19 ઓગસ્ટથી ઓપીડી સેવાઓ આપી વિરોધ પ્રદર્શન શરૂ કરવાની જાહેરાત કરી છે
और पढो »

PM મોદીના સિંગાપોર પ્રવાસથી ભારતને એક મોટો ફાયદો થશે, મુલાકાતનું આ છે મોટું કારણPM મોદીના સિંગાપોર પ્રવાસથી ભારતને એક મોટો ફાયદો થશે, મુલાકાતનું આ છે મોટું કારણPM Modi Singapore Visit : સિંગાપુર પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ સિંગાપુરમાં પ્રતિનિધિસ્તરની મહત્વની બેઠક કરી હતી.
और पढो »

રવિન્દ્ર જાડેજાએ પત્ની રીવાબાને જન્મદિવસે આપી સૌથી મોટી ભેટ! હવે નવી પીચ પર રમશેરવિન્દ્ર જાડેજાએ પત્ની રીવાબાને જન્મદિવસે આપી સૌથી મોટી ભેટ! હવે નવી પીચ પર રમશેRavindra Jadeja Joins BJP : T20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ મોટો નિર્ણય લીધો છે, જાડેજાએ T20 વર્લ્ડ કપ 2024 બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી.
और पढो »

અંબાલાલ પટેલની તબિયત લથડી! અફવાઓનું વાવાઝોડું ફૂંકાતા આગાહીકારે કરી સ્પષ્ટતાઅંબાલાલ પટેલની તબિયત લથડી! અફવાઓનું વાવાઝોડું ફૂંકાતા આગાહીકારે કરી સ્પષ્ટતાAmbalal Patel Fake News : એકદમ સ્વસ્થ છે અંબાલાલ કાકા... માંદગીના સમાચાર વાયરલ થયા બાદ ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જાતે જ સ્પષ્ટતા કરી!
और पढो »

RIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોRIL AGM: રિલાયન્સના શેર ધારકોને મોટી ભેટ, મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી, વિગતો જાણોReliance Industries: બિઝનેસના વિસ્તાર અને મજબૂત ફાઈનાન્શિયલ પરફોર્મન્સ જોતા કંપનીએ આ જાહેરાત કરી છે. આ અંગે મુકેશ અંબાણીએ રિલાયન્સ એજીએમમાં જાણકારી આપી છે.
और पढो »



Render Time: 2025-02-13 22:28:56