પોલીસને ખુલ્લો પડકાર ફેંકતી યુવા પેઢી! પોલીસની ગાડીમાં યુવાનનો બિયર પીતો વીડિયો વાયરલ

Gujarat Police समाचार

પોલીસને ખુલ્લો પડકાર ફેંકતી યુવા પેઢી! પોલીસની ગાડીમાં યુવાનનો બિયર પીતો વીડિયો વાયરલ
Viral VideoReelsગુજરાત પોલીસ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 83%
  • Publisher: 63%

Gujarat Police : પોલીસની ગાડીમાં યુવાનનો બિયર પીતો વીડિયો વાયરલ... વીડિયો સાબરમતી રિવરફ્રન્ટ પાસેનો હોવાની ચર્ચા વહેતી થઈ હતી, પરંતુ બાદમા આ વીડિયો સાબરમતીનો નહિ, પરંતું સાંથલનો હોવાનુ ખૂલ્યું

પોલીસની ગાડીમાં યુવાનનો બિયર પીતો વીડિયો વાયરલ... વીડિયો સાબરમતી રિવરફ્રન્ટ પાસેનો હોવાની ચર્ચા વહેતી થઈ હતી, પરંતુ બાદમા આ વીડિયો સાબરમતીનો નહિ, પરંતું સાંથલનો હોવાનુ ખૂલ્યુંપોલીસની ગાડીમાં આરોપી બિયર પીતો વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો સાબરમતી નહીં પણ મહેસાણાના સાંથલનો હોવાની શક્યતા છે. વીડિયોમાં દેખાતા આરોપીનું જોરાવરસિંહ ઝાલા નામ છે. આ વીડિયો એક વર્ષ જૂનો હોવાની ચર્ચા છે. હત્યાના ગુનામાં આરોપી હાલ જેલમાં બંધ છે. આરોપી મૂળ કટોસણ ગામ મહેસાણા જિલ્લાનો છે.

હત્યાના ગુનાનો આરોપી પોલીસની ગાડીમાં બિયર પીતો હોય તેવા દાવા સાથે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જોકે, બાદમાં પોલીસ વાન અને આરોપીની ઓળખ કરવા તજવીજ શરૂ કરાઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોથી અનેક સવાલ ઉઠ્યા હતા. બાદમાં આ વીડિયો સાબરમતીનો નહિ, પણ સાંથલનો હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. સાથે જ વીડિયો એક વર્ષ જૂનો હોવાની પણ ચર્ચા છે. આ આરોપીનું નામ જોરાવરસિંહ ઝાલા નામ છે, જે હત્યાના ગુનામાં જેલમાં બંધ છે. આરોપી મૂળ કટોસણ ગામ મહેસાણા જિલ્લાનો રહેવાસી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Viral Video Reels ગુજરાત પોલીસ વાયરલ વીડિયો પોલીસ કારમાં બીયર પીતો વ્યક્તિ બીયર પીતો દારૂ પર પ્રતિબંધ અમદાવાદ ક્રાઈમ ન્યુઝ ક્રાઈમ ન્યુઝ અમદાવાદ પોલીસ બીયર પીતો વ્યક્તિનો વિડીયો વાયરલ વિડીયો વાયરલ Person Drinking Beer In A Police Car Drinking Beer Alcohol Prohibition Ahmedabad Crime News Crime News Ahmedabad Police Person Drinking Beer Video Viral Video Viral

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતમાં કોંગ્રેસનું કદ વધારવા એક્ટિવ થશે રાહુલ ગાંધી, શક્તિસિંહ ગોહિલે આપ્યા મોટા સંકેતગુજરાતમાં કોંગ્રેસનું કદ વધારવા એક્ટિવ થશે રાહુલ ગાંધી, શક્તિસિંહ ગોહિલે આપ્યા મોટા સંકેતRahul Gandhi Gujarat Plan : ગુજરાતને લઈને લોકસભામાં ભાજપને ખુલ્લો પડકાર ફેંક્યા બાદ રાહુલ ગાંધી ટૂંક સમયમાં રાજ્યમાં પોતાની સક્રિયતા વધારી શકે છે.
और पढो »

સુરતમાં યુવતીને ભાડા બાબતે મકાન માલિકે ચપ્પુ બતાવી માર મારી, ઘટનાનો વીડિયો વાયરલસુરતમાં યુવતીને ભાડા બાબતે મકાન માલિકે ચપ્પુ બતાવી માર મારી, ઘટનાનો વીડિયો વાયરલland lord hit tenant girl : ભાડુ બાકી હોવા મામલે મકાન માલિકની યુવતી સાથે થઈ હતી બોલાચાલી, ઉમરા પાર્લે પોઈન્ટના રાધેનગર સોસાયટીમાં યુવતી રહેતી હતી ભાડે, મકાન માલિક જયેશ પર યુવતીને માર મારવાનો આરોપ, મકાન માલિકે હાથમાં ચપ્પુ લઈને ધમકાવ્યાનો દાવો, યુવતીએ ઉમરા પોલીસેમાં મકાન માલિક સામે અરજી...
और पढो »

ગુજરાતના આ યુવા નેતાએ સંભાળ્યો કોંગ્રેસનો મોરચો, હાર્દિક પટેલનો છે જૂનો સાથીદારગુજરાતના આ યુવા નેતાએ સંભાળ્યો કોંગ્રેસનો મોરચો, હાર્દિક પટેલનો છે જૂનો સાથીદારJignesh Mevani : કોંગ્રેસના યુવા નેતા જિગ્નેશ મેવાણી હવે ગુજરાત કોંગ્રેસમાં આક્રમક મોડમાં જોવા મળી રહ્યાં છે, ગુજરાત કોંગ્રેસને ફરી બેઠું કરવામાં યુવા નેતાનો મોટો રોલ સામે આવી રહ્યો છે
और पढो »

સાબરમતી જેલમાં લોરેન્સના વીડિયો પર જેલતંત્રની સ્પષ્ટતા : આ અમારી જેલનો વીડિયો નથીસાબરમતી જેલમાં લોરેન્સના વીડિયો પર જેલતંત્રની સ્પષ્ટતા : આ અમારી જેલનો વીડિયો નથીGangster Lawrences Video Call Goes Viral : સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈના કથિત વીડિયોથી મચી ચકચાર... સાબરમતી જેલ તંત્રએ કહ્યું, આ અમારી જેલનો વીડિયો નહીં... વીડિયો ક્યાંનો છે તેની થશે તપાસ
और पढो »

ભાજપના પૂર્વ ધારાસભ્યનો VIDEO વાયરલ થતાં ખળભળાટ, કહ્યું; પંજામાં મત નાખીને જેનીબેનને જીતાડવાના છેભાજપના પૂર્વ ધારાસભ્યનો VIDEO વાયરલ થતાં ખળભળાટ, કહ્યું; પંજામાં મત નાખીને જેનીબેનને જીતાડવાના છેઅમરેલી ભાજપના પૂર્વ ધારાસભ્યનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય કાળુ વીરાણી આ વાયરલ વીડિયોમાં કહી રહ્યા છે કે પંજામાં મત નાખીને કોંગ્રેસનાં ઉમેદવાર જેનીબેનને જીતાડવાનાં છે. એટલે કે સરેઆમ ભાજપના ધારાસભ્ય પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે.
और पढो »

ભાજપ નેતાના બર્થ-ડે સેલિબ્રેશન વીડિયોમાં આવ્યો એક નવો જ ખુલાસો! પોલીસે કરી સ્પષ્ટતાભાજપ નેતાના બર્થ-ડે સેલિબ્રેશન વીડિયોમાં આવ્યો એક નવો જ ખુલાસો! પોલીસે કરી સ્પષ્ટતાઅમદાવાદ શહેરના પોલીસ અધિકારી અને રાજકીય પક્ષના હોદેદારો કેક કપાતો એક વીડિયો વાયરલ થયો હતો. આ સમગ્ર વીડિયો બાબતે અમદાવાદ શહેર પોલીસે સ્પષ્ટતા સામે આવી છે.
और पढो »



Render Time: 2025-02-13 21:53:43