પ્રચારના છેલ્લા દિવસે રૂપાલા માટે આવ્યા ગુડ ન્યૂઝ, આ રાજપૂત સમાજે જાહેર કર્યો ટેકો

Rupala Controversy समाचार

પ્રચારના છેલ્લા દિવસે રૂપાલા માટે આવ્યા ગુડ ન્યૂઝ, આ રાજપૂત સમાજે જાહેર કર્યો ટેકો
Loksabha ElectionGujaratGujarat Politics
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 75 sec. here
  • 44 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 176%
  • Publisher: 63%

Loksabha Election 2024 : ભાજપના ખુલ્લીને સમર્થનમાં આવ્યા કારડિયા રાજપૂત, રાજકોટમાં રૂપાલાની સ્થિતિ થઈ વધુ મજબૂત, કારડિયા રાજપૂત સમાજે ભાજપને જાહેર કર્યું સમર્થન

દૈનિક રાશિફળ 5 મે: ધંધાના મામલામાં જો તમે થોડું જોખમ લેશો તો મોટો ફાયદો થવાની સંભાવના, વાંચો આજનું રાશિફળShukra Nakshatra Parivartan

Shukra Nakshatra Parivartan: 2 દિવસ બાદ શુક્રનું નક્ષત્ર પરિવર્તન, 4 જાતકોને મળશે જોરદાર ફાયદો, ખુબ છાપશે નોટોગુજરાતમાં આ એક મોટી આગાહીથી લોકોમાં ફફડાટ! આગામી દિવસો બની રહેશે જોરદાર ભારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસારનો આજે છેલ્લો દિવસ છે. થોડા કલાકોમાં પ્રચારના પડઘમ શાંત થઈ જશે. ત્યારે છેલ્લા દિવસે રૂપાલા માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કારડીયા રાજપૂત સમાજ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેકો જાહેર કર્યો છે. ગઈકાલે ભાવનગર સભામાં નિણર્ય બાદ તમામ લોકો સુધી પહોંચી ન શક્તા, ન્યુઝ પેપર જાહેરાત મારફતે સમાજ સુધી પહોંચવાનો પ્રયાસ કરાયો છે. કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ નારણભાઈ મોરી અને મંત્રી ભૂપતભાઇ પરમાર દ્વારા સમાજ જોગ સંદેશો મોકલવામાં આવ્યો છે.

ભાવનગરના પાલીતાણામાં ભાજપના સમર્થનમાં ક્ષત્રિયોની બેઠક યોજાઈ હતી. સરવૈયા ફાર્મમાં ક્ષત્રિય આગેવાનોની બેઠક યોજાઈ હતી. જેનુ સંચાલન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કર્યુ હતું. ચુડાસમાએ બેઠકમાં કહ્યુ હતું કે, સમાજ ભાજપને સહયોગ કરે તેવી અપીલ છે. આ બેઠકને સારો પ્રતિસાદ મળ્યો, ભાજપ તમામ બેઠક જીતશે. ક્ષત્રિયો રાષ્ટ્રીય ભાવના સાથે જોડાયેલા છે. ક્ષત્રિયોના મત ભાજપને મળશે. સમાજની લાગણી દુભાઈ તેનું મને પણ દુઃખ છે. સરકાર સાથે બેઠક મળી હતી પરંતુ કોંગ્રેસે સમાધાન ન થવા દીધું.

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે ભાવનગરના સીદસર રોડ પર ક્ષત્રિય રાજપૂત સમાજનું એક વિશાળ સંમેલન સી.આર.પાટીલ, વજુભાઇ વાળા તેમજ ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયું હતું. સી.આર. પાટીલે સ્વખર્ચે ભાજપના સમર્થનમાં સંમેલન યોજવા બદલ સમાજનો આભાર માની કહ્યું કે, ક્ષત્રિય રાજપૂત સમાજ કટ્ટરતાથી ભાજપ સાથે રહ્યો છે જે માટે હું સમાજનો આભાર માનું છું.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Loksabha Election Gujarat Gujarat Politics Gujarat Model લોકસભા ચૂંટણી ગુજરાત પેટાચૂંટણી Bjp Candidate Congress Candidate Lok Sabha Election 2024 Loksabha Chunav 2024 Gujarat Loksabha Elections Date ભાજપને અલ્ટીમેટમ Political War Gujarat Bjp Internal Politics ભાજપમાં ભડકો ભાજપના ઉમેદવારનો વિરોધ પરસોત્તમ રૂપાલા રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજ Parsottam Rupala મોદીના નામે વોટ 5 લાખની લીડ Remove Rupala Kshatriya ભાજપને અલ્ટીમેટમ ક્ષત્રિયોની ભાજપને નવી ચેલેન્જ Rajput Rajput Samaj ક્ષત્રિય સંકલન સમિતિ Gujarat Government ગુજરાત સરકાર રૂપાલાને માફી ક્ષત્રિય વોટ ડેમેજ કન્ટ્રોલ Damage Control Operation Rajput Samaj Operation Kshatriya ઓપરેશન ક્ષત્રિય Bhavnagar ભાવનગર કારડીયા રાજપૂત સમાજ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અપમાનનો બદલો! રાહુલ ગાંધીની પાટણમાં સભા પહેલા ક્ષત્રિયોનો વિરોધ, કાળા વાવટા ફરકાવ્યાઅપમાનનો બદલો! રાહુલ ગાંધીની પાટણમાં સભા પહેલા ક્ષત્રિયોનો વિરોધ, કાળા વાવટા ફરકાવ્યાRahul Gandhi Controversial statement on Rajput : પાટણના પ્રગતિ મેદાન ખાતે રાહુલ ગાંધીની જંગી જાહેર સભા, રાજા-મહારાજાઓના નિવેદનને લઈ ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો, 12ની અટકાયત કરાઈ
और पढो »

વિરોધના વંટોળ વચ્ચે રૂપાલા માટે આવ્યા રાહતના સમાચાર, ક્ષત્રિય સમાજની મહિલાઓએ લીધો મોટો નિર્ણયવિરોધના વંટોળ વચ્ચે રૂપાલા માટે આવ્યા રાહતના સમાચાર, ક્ષત્રિય સમાજની મહિલાઓએ લીધો મોટો નિર્ણયરૂપાલા માટે આજે એક સારા સમાચાર મળ્યા છે. રૂપાલા સામે રણચંડી બનેલી ક્ષત્રિય સમાજની મહિલાઓ ફોર્મ નહીં ભરવાનો નિર્ણય કર્યો છે. પરષોત્તમ રૂપાલાના વિરોધમાં ફોર્મ નહિ ભરે. આ મુદ્દે ક્ષત્રિય સમાજના આગેવાન હેતલબા વાઘેલાએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે રાજકોટમાં 200+ ફોર્મ ઉપડ્યા હતા.
और पढो »

T20 વિશ્વકપ માટે ભારતીય ટીમ જાહેર, આ ખેલાડીને લાગી લોટરી, જુઓ સ્ક્વોડT20 વિશ્વકપ માટે ભારતીય ટીમ જાહેર, આ ખેલાડીને લાગી લોટરી, જુઓ સ્ક્વોડબીસીસીઆઈએ આગામી ટી20 વિશ્વકપ માટે ભારતીય ટીમ જાહેર કરી દીધી છે.
और पढो »

સરકાર બદલી રહી છે કોલિંગનો નિયમ, કોલ આવશે ત્યારે નંબર સાથે દેખાશે આ ખાસ જાણકારીસરકાર બદલી રહી છે કોલિંગનો નિયમ, કોલ આવશે ત્યારે નંબર સાથે દેખાશે આ ખાસ જાણકારીCNAP: આ પહેલાં 23 ફેબ્રુઆરીના રોજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) યૂઝર્સ માટે CNAP સેવાઓની શરૂઆત માટે સરકારને ભલામણો મોકલી હતી.
और पढो »

Monsoon 2024 Update: ખેડૂતો માટે ગુડ ન્યૂઝ! આ વર્ષે ચોમાસામાં પડશે સારો વરસાદ, હવામાન વિભાગે આપી જાણકારીMonsoon 2024 Update: ખેડૂતો માટે ગુડ ન્યૂઝ! આ વર્ષે ચોમાસામાં પડશે સારો વરસાદ, હવામાન વિભાગે આપી જાણકારીઆઈએમડી પ્રમુખે જણાવ્યું કે વર્ષ 1951થી 2023 સુધીના આંકડાથી ખ્યાલ આવે છે કે ભારતમાં નવ વખત સામાન્યથી વધુ વરસાદ પડ્યો, જ્યારે અલ નીનો બાદ લા નીનાની સ્થિતિ બની હતી.
और पढो »

Sun Transit 2024: આ 14 દિવસ આ રાશિઓ માટે છે લકી, સૂર્યની બદલતી ચાલથી થશે માલામાલSun Transit 2024: આ 14 દિવસ આ રાશિઓ માટે છે લકી, સૂર્યની બદલતી ચાલથી થશે માલામાલSurya Nakshatra Gochar: જ્યોતિષ શાસ્ત્રના અનુસાર ગ્રહોના રાજા સૂર્યદેવ એક મહિના બાદ રાશિપર્વતન કરતા રહે છે. તો બીજી તરફ 15 દિવસમાં નક્ષત્ર પરિવર્તન કરશે. રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તનથી 12 રાશિઓના જીવન પર ગાઢ અસર જોવા મળે છે.
और पढो »



Render Time: 2025-02-15 18:05:55